-અમદાવાદમાં ૪૬ વર્ષની મહિલાનું મૃત્યુ
આજે બપોરે અમદાવાદમાં કોરોનાથી વધુ એકનું મોત નથયું છે. અમદાવાદ શહેરમાં કોરોનાથી મોતનો આંક ર થયો છે,અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત નથયું છે.૪૬ વર્ષિય આ મહિલાને ડાયાબીટીસ અને બ્લડ પ્રેશર પણ હતું.ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાને લઇ ૪ મોત થયા છે.સમગ્ર ગુજરાતમાં કોરોનાના કુલ ૫૪ કેસ થયા છે