By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સાબરમતી ગેસ દ્વારા PNG અને CNGના ભાવમાં ઘટાડો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > North Gujarat > સાબરમતી ગેસ દ્વારા PNG અને CNGના ભાવમાં ઘટાડો
GeneralNorth Gujarat

સાબરમતી ગેસ દ્વારા PNG અને CNGના ભાવમાં ઘટાડો

HM News
Last updated: 10/04/2020 11:00 AM
HM News
5 years ago
Share
SHARE

સીએનજીનાં પ્રતિ કિગ્રાએ 2.25 અને પીએનજીમાં પ્રતિ SCMએ 1 નો ઘટાડો

મહેસાણા,

સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા ગુરૂવારથી રેસિડેન્સિયલ પીએનજી અને સીએનજીના ભાવમાં ઘટાડો કરાયો હતો. સાબરમતી ગેસ લિમિટેડે પોતાના ગ્રાહકો માટે સીએનજીના ભાવમાં રૂ.૨.૨૫ /કિગ્રાનો ઘટાડો કર્યો છે જે ૯ એપ્રિલ, ૨૦૨૦ થી લાગુ થશે. સાબરમતી ગેસ રૂ.૫૨.૬૫ /કિગ્રાના ભાવે સીએનજી રિટેલ કરશે. સાબરમતી ગેસે પીએનજી ડોમેસ્ટિક ગ્રાહકો માટે પીએનજીના ભાવમાં રૂ.૧ /SCMનો ઘટાડો કર્યો છે જે ૯ એપ્રિલ, ૨૦૨૦ થી લાગુ થશે.

પીએનજીનો સુધરેલો ભાવ રૂ.૨૭.૭૦ /SCM રહેશે. ભાવ ઘટાડાથી ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી,મહેસાણા અને પાટણના ૨ લાખ કરતા પણ વધુ વાહનમાલિકો અને ૧.૮૫ લાખ કરતા વધુ રહેવાસીઓને ફાયદો થશે.નોંધનીય છે કે સાબરમતી ગેસ લિમિટેડ (GSPC અને BPCLનું સંયુક્ત સાહસ) નો બિઝનેસ કુદરતી ગેસનું વિતરણ કરવાનો છે.ઉત્તર ગુજરાતના ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી,મહેસાણા અને પાટણ જેવા જિલ્લાઓમાં તેનું સીએનજી અને પીએનજીનું નેટવર્ક કાર્યરત છે.૧૦૨ સીએનજી સ્ટેશનોના નેટવર્ક સાથે સાબરમતી ગેસ ૨ લાખ વાહનધારકોને ઇંધણ પૂરું પાડે છે.સાબરમતી ગેસ લિમિટેડનું પીએનજી નેટવર્ક ૫ જિલ્લાઓના ૧.૮૫ લાખ કરતા પણ વધુ રહેવાસીઓને કુદરતી ગેસ પૂરો પાડે છે.

આમિર, શાહરૂખ, સલમાન કાયદાથી ઉપર છે? તેમની દુબઈ પ્રોપર્ટીની તપાસ થવી જોઈએ : સ્વામી
સુરતના પાંડેસરાનાં સરસ્વતી આવાસમાં સ્લેબ ધરાશાયી થતા 8 માસની બાળકીનું મોત
આલિયા અને રણબીર લગ્ન બાદ સિદ્ધિ વિનાયકનાં દર્શને જશે
ISIS in India: કર્ણાટક, કેરલમાં આઈએસઆઈએસ આતંકવાદીઓની મોટી સંખ્યામાં હાજરી : UN રિપોર્ટ
ભાજપમાંથી નુપુર શર્મા સસ્પેન્ડ, નવીન જિંદાલની હકાલપટ્ટી
Share This Article
Facebook Email Print
Previous Article અમેરિકાઃ પોલીસ પર છીંકવાની ધમકી આપનાર સામે આતંકવાદ ફેલાવવાનો કેસ
Next Article લો બોલો ! રાધનપુરના કોંગ્રેસ MLA વિરુદ્ધ સોશિયલ ડિસ્ટન્સિંગની ફરિયાદ નોંધાય પણ ભાજપના અલ્પેશ ઠાકોર સામે નહીં !
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up