સુરતમાં દિવસેને દિવસે કોરોનાં પોતાનું ભયાનક સ્વરૂપ ધારણ કરતો જાય છે.ગત માત્ર એક જ દિવસમાં ૪૮ કેસ પોઝીટીવ આવ્યા બાદ આજે વધુ 17 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 365 પર પહોંચ્યો છે.જેમાં વધુ ત્રણ મનપાના કર્મીઓ સહિતનાનો સમાવેશ થાય છે.શહેરને કોરોના વાઈરસ ભરડામાં લઈ રહ્યું છે.ત્યારે મનપા દ્વારા લોકોને સોશિયલ ડિસ્ટન્સ અને કર્ફ્યુનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આી રહી છે.
શહેરમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે.શહેરમાં આજે વધુ 17 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 365 પર પહોંચ્યો છે.પોઝીટીવ કેસોમાં વધુ ત્રણ મનપાના કર્મીઓનાનો સમાવેશ થયો છે.શહેરને કોરોના વાઈરસ ભરડામાં લઈ રહ્યું છે.ત્યારે મનપા દ્વારા લોકોને સોશિયલ ડિસ્ટન્સ અને કર્ફ્યુનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આી રહી છે.અત્રે ઉલ્લેખનિય છે કે,પોઝિટિવ દર્દીઓ પૈકી એક વેન્ટીલેટર પર છે.જ્યારે અન્ય ત્રણની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.સુરત મહાનગર પાલિકા દ્વારા બુધવારે સવારે નવા નોંધાયેલા કોરોનાના 17 પોઝિટિવ દર્દીઓની યાદી બહાર પાડવામાં આવી હતી જેમાં
૧. માનવકુમાર કનુભાઈ સોલંકી ૧૯. પૂ.૩૭ સાઈ ધામ સોસાયટી ,ન્યૂ કોસાડ (કતારગામ ઝોન)
૨. અરવિંદ રમેશ નિસાડ ૧૮ / પૂ.ઇન્ડસટ્રી કંપની રહેમંત નગર વેડ રોડ (કતારગામ ઝોન)
3. જ્યોત જૈમીશ ૧૪/૫ સી -૧૦૧, ભરમ લોક રેસી,ડભોલી (કતારગામ ઝોન)
૪. પ્રેમિલાબેન ૪પ/ સ્ત્રી ૧૯૭ રઘુવીર સોસાયટી,(કતારગામ ઝોન)
૫. જીગ્નેશ ભીખા પ્રજાપતિ ૨૬/પૂ ૮ સરસનાતી સોસાયટી (વરાછા ઝોન- બી)
૬. અતુલ આર ગુરિયા ૧૯/પૂ ૨૮,ધરતીનગર વરાછા (વરાછા ઝોન- એ)
૭. સતેન્દ્ર રાજકુમાર રાજપૂત ૧૮પૂ મોલાત નગર પાટી ચાલ (વરાછા ઝોન-એ),
૮. અક્ષય ભગત વાઘેલા ૪૦ / પૂ.૧૨, શ્રી રો હાઉસ, તાડવાડી રાંદેર (રાંદેર ઝોન)
૯. દિપક આર ભટ્ટ ૫૮ પૂ. સ્વીટ હાઉસ બી૮ ૧૩૦૧ અમરોલી (કતારગામ ઝોન).
૧૦. સવિતાબેન ૫૩. સ્ત્રી એ / ૧૧૧૩, કાળા પી સી મહોલ્લો, નાનપુરા (સેન્ટ્રલ ઝોન)
૧૧. મંગલાબેન પટોડે સ્ત્રી ૩૫ હળપતિ ઝુંપડપટ્ટી માનદરવાજા (લિંબાયત ઝોન)
૧૨. વિજય પટોડે ૩૦/ પૂ ૩૫ હળપતિ ઝુંપડપટ્ટી માનદરવાજા (લિંબાયત ઝોન)
૧૩. ફરહીન અબ્ધ સુફિયાન પટેલ ૨૪ સ્ત્રી, ૨૦૧ પ્રિન્સ એવન્યુ, નાણાવટ, (સેન્ટ્રલ ઝોન)
૧૪. અફીફા સલમાન પટેલ રૂાસ્ત્રી, ૨૦૧ પ્રિન્સ એવન્યુ, નાણાવટ, (સેન્ટ્રલ ઝોન)
૧૫. મો. હફીશ તનવીર અન્સારી ૧૪/પૂ. ૧૨/૨૬૨૦, આગા નો વડ, (સેન્ટ્રલ ઝોન).
૧૬. રિધા તનવીર અન્સારી ટાસ્ત્રી, ૧૨ ૨૬૨૦, આગા નો વડ, (સેન્ટ્રલ ઝોન)
૧૭. ફહિમ અહેમદ અબ્દુલ અન્સારી ૬૭૫, ૧૨ ૨૬૨૦, આગા નો વડ, સેન્ટ્રલ ઝોન)
સુરત શહેરમાં કોરોના અજગરી ભરડામાં વધુ 43 દર્દી ઝપેટમાં આવ્યા છે.જેમાં પાલનપુર જકાતનાકા પાસે રહેતા અને પાલિકામાં લિંબાયત ઝોનમાં ટેકનીકલ આસીસ્ટન્ટ ખુશાલભાઇ પરમાર તથા કતારગામમાં રહેતા અને પાલિકાના સેનેટરી સબ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા આનંદભાઇ ખંભાતી અને પાલિકાના સેનેટરી સબ ઇન્સ્પેકટર કાંતિભાઇનો સમાવેશ થાય છે.ત્યારે લોકોએ વધુ સાવચેત રહેવાની તેમજ સાવધાની રાખવાની જરૂર છે.કારણ કે જે પ્રમાણે કેસોમાં વધારો થઇ રહ્યો છે તેને જોતા જો સાવધાની રાખવામાં નહિ આવે તો આગામી દિવસોમાં સ્થિતિ વણસી શકે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.