By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: લોકડાઉનમાં વધુ છૂટછાટ : બૂકસેલર, ઇલે. રીપેરીંગ દુકાનો, ફલોરમીલ, બેકરી, મોબાઇલ રિચાર્જ કરનારા દુકાનો ખોલી શકશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > લોકડાઉનમાં વધુ છૂટછાટ : બૂકસેલર, ઇલે. રીપેરીંગ દુકાનો, ફલોરમીલ, બેકરી, મોબાઇલ રિચાર્જ કરનારા દુકાનો ખોલી શકશે
AhmedabadGeneralGujarat Now

લોકડાઉનમાં વધુ છૂટછાટ : બૂકસેલર, ઇલે. રીપેરીંગ દુકાનો, ફલોરમીલ, બેકરી, મોબાઇલ રિચાર્જ કરનારા દુકાનો ખોલી શકશે

HM News
Last updated: 22/04/2020 11:00 AM
HM News
6 years ago
Share
SHARE

– બૂકસેલર, ઇલે. રીપેરીંગ દુકાનો, ફલોરમીલ, બેકરી, મોબાઇલ રિચાર્જ કરનારા દુકાનો ખોલી શકશે

લોકડાઉનમાં શહેરી વિસ્તાર બહારના નાના ઉઘોગો શરૂ કરાયા બાદ હવે જે વિસ્તારોના કોરોનાની અસર નથી તેવા વિસ્તારોમાં પણ ધીમે ધીમે ધંધા સાથે જનજીવન રાબેતા મુજબ શરૂ થઇ શકે તે માટે સરકારે પ્રવાસો હાથ ધર્યા છે.સરકારે લોકડાઉનમાં નકકી કરાયેલા નિયમોના પાલન કરવા સાથે નાના રોજગાર માટે કેટલાક છૂટછાટો આપી છે ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા સુધારા મુજબ હવે વિઘાર્થીઓને શૈક્ષણિક સાધનો વેચતી દુકાનો (બુક સેલર) તથા ઇલે.પંખા વેચનાર તથા રીપેરીંગ કરનારા લોકડાઉનમાં પાળવાની તકેદારીની શરતો સાથે વ્યવસાય ચાલુ કરી શકશે.નવી યાદી મુજબ કૃષિના કામો ઉપરાંત ખેતીવાડી,ફળફળાદી,બિયારણ લાવવા લઇ જવા,આયાત નિકાસ વગેરે કામગીરી કરી શકાશે.આ ઉપરાંત બંદરો પર પેક હાઉસ, ઇન્સ્પેકશન વગેરે કામગીરી કરી શકાશે,બંદરો પરથી માછી મારી,હેરાફેરી કરી શકાશે.

આ ઉપરાંત મધમાખી ઉછેર,તેની આંતર રાજય હેરેફેર કરી શકાશે.સામાજીક વનીકરણ અંગે વૃક્ષોરોપણ વગેરે કામગીરી કરી શકાશે.શાકભાજી, ફળફળાદીના સંશોધન કેન્દ્રો પોતાની કામગીરી શરૂ કરી શકાશે.આ ઉપરાંત ફલોર મીલ, બ્રેડ ફેકટરી બેકરી ખોલી શકાશે.લોકડાઉનના સયમાં લોકોની સંદેશો વ્યવહાર વ્યવસ્થા ન ખોરવાય અને લોકોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે મોબાઇલ રિચાર્જની દુકાનો પણ ખોલી શકાશે.

નોંધનીય છે કેે, લોકડાઉન દરમિયાન ૨૦ એપ્રિલથી કોરોના વાયરસની અસર ઓછી હોય તેવા સ્થળોએ લોકડાઉનમાં કેટલીક છુટછાટ આપવાનો નિર્ણય લેવાયો હતો.દરમિયાન લોકડાઉનમાં શહેરી વિસ્તાર બહારના નાના ઉઘોગો શરૂ કરાયા બાદ હવે જે વિસ્તારોના કોરોનાની અસર નથી તેવા વિસ્તારોમાં પણ ધીમે ધીમે ધંધા સાથે જનજીવન રાબેતા મુજબ શરૂ થઇ શકે તે માટે સરકારે પ્રવાસો હાથ ધર્યા છે.સરકારે લોકડાઉનમાં નકકી કરાયેલા નિયમોના પાલન કરવા સાથે નાના રોજગાર માટે કેટલાક છૂટછાટો આપી છે.આગામી સમયમાં નિયમોને આધીન વર્તન થશે તો જ આ છુટછાટનો લાભ મળશે જો નિયમો તુટશે તો છુટછાટ મળશે નહીં.

ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026 : આતંકવાદમાં પાકિસ્તાન પ્રથમ નંબરે, 2013 પછી સૌથી વધુ મૃત્યુ
જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરતમાં આજે વધુ 17 પોઝિટિવ કેસ
Next Article સુરત રેન્જ IG ઓપેરશન ગ્રૂપે વલસાડથી સુરતના ટ્રાફિક કોન્સ્ટેબલ સહીત અન્ય એકને 82000 ના દમણિયા દારૂ સાથે ઝડપી પાડ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત

5 months ago

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

7 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

7 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

7 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up