By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: આગામી 5 વર્ષમાં અમદાવાદને વધુ 19% પાણીની જરૂર પડી શકે છે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > આગામી 5 વર્ષમાં અમદાવાદને વધુ 19% પાણીની જરૂર પડી શકે છે
AhmedabadGeneral

આગામી 5 વર્ષમાં અમદાવાદને વધુ 19% પાણીની જરૂર પડી શકે છે

HM News
Last updated: 23/03/2022 6:07 AM
HM News
3 years ago
Share
SHARE

અમદાવાદ, તા. 23 માર્ચ 2022, બુધવાર : જો અમદાવાદ શહેર તેનો વર્તમાન વિકાસ દર જાળવી રાખે તો તેને આગામી 5 વર્ષમાં 2021ની તુલનામાં આશરે 19% વધુ પાણીની જરૂર પડશે. CEPT યુનિવર્સિટીના અભ્યાસમાં આ પ્રકારનો એક અંદાજ સામે આવ્યો છે.આ અભ્યાસ સિટી સ્ટુડિયો ઈનિશિએટિવનો એક ભાગ છે જેનું ટ્યુટર રૂજુલ જોશી દ્વારા નેતૃત્વ કરવામાં આવ્યું હતું.

2021ના ડેટા અનુસાર શહેરનો માથાદીઠ પાણીનો વપરાશ 135 લીટર પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ હતો.

અભ્યાસમાં જણાવાયું છે કે,શહેરના પૂર્વ વિસ્તારમાં આગામી 5 વર્ષમાં અંદાજિત પાણી વપરાશ વૃદ્ધિ 19% એટલે કે, 273થી 325 મિલિયન લીટર પ્રતિ દિવસ (MLD) જ્યારે તેની સરખામણીએ શહેરના પશ્ચિમી વિસ્તાર માટે 17% એટલે કે, 174થી 204 MLD છે.

અભ્યાસમાં શહેરને 3 કેટેગરીમાં વિભાજિત કરવામાં આવ્યું છે,ફ્રિન્જ કે જ્યાં વધુ ખાલી જમીન ઉપલબ્ધ છે,શહેરનો મુખ્ય કે મધ્ય ભાગ,કોર તથા BRTS અને MRTSની ઉપસ્થિતિ ધરાવતો ટ્રાન્ઝિટ ઈન્ફ્લુઅન્સ્ડ ઝોન.અભ્યાસમાં 3 શ્રેણીઓ માટે અનુક્રમે 4%, 2% અને 3.2%ના વિકાસ દરને ધ્યાનમાં લેવામાં આવ્યો હતો.

જોશીએ જણાવ્યું કે,પ્રોજેક્શનનો વિચાર લીનિયર અને પ્રગતિશીલ વૃદ્ધિ વચ્ચેના તફાવતને હાઈલાઈટ કરવાનો હતો.લીનિયર વૃદ્ધિ વસ્તી ગણતરીના અંદાજો પર આધારિત છે,જ્યારે બજારના અંદાજો જે સુધરેલા અર્થતંત્રના દૃશ્ય તરીકે પણ ઓળખાય છે તે ઉચ્ચ વૃદ્ધિ દર દર્શાવે છે.વધુમાં જણાવ્યું કે,આવા અંદાજો પ્લાનર્સને વધુ સારો સીનારિયો આપી શકે છે અને મુખ્ય કે મધ્ય ભાગ-કોર વિસ્તારોની સરખામણીએ કિનારે-ફ્રિન્જ વિસ્તારોમાં ખાસ ધ્યાન આપવાની જરૂર છે.

વિનોદ અદાણીએ ઓસ્ટ્રેલિયાની કોલ માઈનિંગની 3 કંપનીઓમાંથી રાજીનામુ આપ્યું, શું વિવાદો છે મૂળ કારણ?
પિરામલ કેપિટલે બાકી દેવા પેટે રિલાયન્સ કેપિટલને NCLTમાં ધસડી
કેકેની આજે મુંબઈમાં અંતિમવિધી-કોલકત્તામાં ગન સેલ્યૂટ સાથે વિદાય
સુરતના તક્ષશિલા અગ્નિકાંડને બે વર્ષ થયા, 14માંથી 9 આરોપી જામીન પર બહાર ….આ કેસમાં આરોપીઓ સામે ચાર્જફ્રેમ જ કરવામાં આવી નથી
અમેરિકા અને વિશ્વના અન્ય દેશો માટે ચીન એક મોટો ખતરો છે : US ઇન્ટેલિજન્સ ડિરેક્ટર
Share This Article
Facebook Email Print
Previous Article હીરો મોટો કોર્પના પવન મુંજાલ સમુહ પર આઈટી વિભાગનુ સર્ચ ઓપરેશન
Next Article શહીદ દિવસ: ભગત સિંહે ફાંસી પહેલા લખેલો પત્ર બની ગયો ઈન્કલાબનો અવાજ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up