By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: આવતા મહીને રાજયના કર્મચારીઓને પગાર ચૂકવવા સરકારને ફાંફા પડી શકે છે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > આવતા મહીને રાજયના કર્મચારીઓને પગાર ચૂકવવા સરકારને ફાંફા પડી શકે છે
GandhinagarGeneralGujarat Now

આવતા મહીને રાજયના કર્મચારીઓને પગાર ચૂકવવા સરકારને ફાંફા પડી શકે છે

HM News
Last updated: 27/05/2020 10:49 AM
HM News
6 years ago
Share
SHARE

ગાંધીનગર : કોરોનાને રોકવા લાવવામાં આવેલા બે મહિનાના લોકડાઉનથી ગુજરાત સરકારની નાણાકીય હાલત પર ગંભીર અસર પડી છે.રાજય સરકારે નાણાકીય સંસ્થાઓ પાસેથી રૂા.1500 કરોડનો ઉપાડ કર્યો છે,અને આ સપ્તાહે વધુ 1000 કરોડની લોન લેશે.આથી દેવાના મુદલ અને વ્યાજની ચૂકવણી માટે દર મહીને રૂા.550 કરોડની ચૂકવણી કરવી પડશે.આ માટે તે રૂા.2500 કરોડનું દેવું અને બાકીના કેન્દ્રીય વેરા અને રિઝર્વ ફંડના હિસ્સાનો ઉપયોગ કરશે.

લોકડાઉનના કારણે રાજય સરકારના આવકના અંદાજો અસ્તવ્યસ્ત થઈ ગયા છે.કર્મચારીઓને પગાર અને દેવાની ચૂકવણી કરવાનું તેના માટે વધુને વધુ મુશ્કેલ બની રહ્યું છે.ગુજરાત સરકાર રિપેમેન્ટમાં છૂટછાટ મેળવવા કેન્દ્ર અને આરબીઆઈનો સંપર્ક સાધશે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ બે મહિનાના લોકડાઉનથી સરકારની આવકને ભારે ફટકો પડયો છે.એ સામે ખર્ચા યથાવત છે.આ સંજોગોમાં રાજય સરકાર વ્યાજ જતું કરવા અથવા મોડેથી ચૂકવવાનો વિકલ્પ માંગશે.

ગુજરાતને આ મહિને કેન્દ્ર સરકારના ટેકસનો હિસ્સો અને કેન્દ્રીય યોજનાઓ માટે 1800 કરોડની ગ્રાન્ટ મળી છે.આ કારણે સરકારની સ્થિતિ થોડી સારી છે.ગેસ અને પેટ્રોલીયમ પ્રોડકટ પર વેટને કારણે પણ મહીને રૂા.600 કરોડ મળે છે.આ મહિને અમે પગાર અને દેવાની પુન: ચૂકવણી કરી શકીશું,પણ અમને કેન્દ્ર તરફથી છૂટછાટ નહીં મળે તો આવતા મહીને ચૂકવણી મુશ્કેલ બનશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગુજરાતમાં લોકડાઉનની છૂટછાટ ભારે પડી : ૮ દિવસમાં ૩૦૦૦કેસ : ૨૨૧ના મોત
Next Article હવે રાજયો જ નકકી કરશે : સિનેમા હોલ-શોપીંગ મોલ પણ ખુલ્લા કરાશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up