By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: હવે રાજયો જ નકકી કરશે : સિનેમા હોલ-શોપીંગ મોલ પણ ખુલ્લા કરાશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > હવે રાજયો જ નકકી કરશે : સિનેમા હોલ-શોપીંગ મોલ પણ ખુલ્લા કરાશે
GeneralNational

હવે રાજયો જ નકકી કરશે : સિનેમા હોલ-શોપીંગ મોલ પણ ખુલ્લા કરાશે

HM News
Last updated: 27/05/2020 10:51 AM
HM News
6 years ago
Share
SHARE

નવી દિલ્હી તા.27 : દેશમાં લોકડાઉન ફોર-4 ના અંત પછી કેન્દ્ર સરકાર લોકડાઉનમાંથી તેના હાથ પાછા ખેંચી લે તેવા સંકેત છે અને લોકડાઉન 5 પૂર્ણ રીતે રાજયો નિશ્ચિત કરશે.ટોચના સુત્રોના જણાવ્યા મુજબ દેશમાં કોરોનામાં તદન અસંતુલીત ચિત્ર છે.ત્રણ-ચાર રાજયો સિવાય અન્ય રાજયો કોરોનાનો મુકાબલો કરવામાં સફળ રહ્યા છે અને હવે આર્થિક ચિંતા વધુ છે કેન્દ્રે રેલવે વિમાની સહીતની તેના હસ્તકની સેવાઓ તબકકાવાર શરૂ કરી છે.

હાલ જે આંતર રાષ્ટ્રીય પ્રવાસ પ્રતિબંધ છે તે રાજયો નિશ્ચિત કરી રહ્યા છે.અને કેન્દ્ર લોકડાઉન વધારે તે પૂર્વે અનેક રાજયો લોકડાઉન લંબાવવા કે તેની જોગવાઈઓમાં ફેરફાર કરે કેન્દ્રએ લોકડાઉન 4 માં પણ ઝોન-નકકી કરવા કે પછી ક્નટેનમેન્ટ એરીયા નકકી કરવાની જવાબદારી રાજયને સોંપી હતી. દુકાનો શરૂ કરવાનું પણ રાજય પર છોડયુ હતું.હવે કેન્દ્રીય સેવાઓ લગભગ શરૂ થઈ છે.

કેન્દ્ર સરકાર હવે ટુરીઝમે અર્થતંત્ર સરહદી તનાવ આંતર રાષ્ટ્રીય મુદાઓ આ ધ્યાન કેન્દ્રીત કરવા માંગે છે આગામી લોકડાઉનમાં સિનેમા ધરો શોપીંગ મોલ,રેસ્ટોરા જાહેર સમારોહ વગેરેને છુટછાટ મળશે જીમ પણ શરૂ થશે અને શાળા કોલેજો પણ શરૂ કરવાની છૂટ અપાશે પણ આ તમામ નિર્ણય રાજય સરકાર પર છોડાશે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article આવતા મહીને રાજયના કર્મચારીઓને પગાર ચૂકવવા સરકારને ફાંફા પડી શકે છે
Next Article SEBIએ NHAIને રૂ.7 લાખનો દંડ ફટકાર્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

6 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

6 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

6 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

6 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up