By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઉત્તરપ્રદેશથી કિશોરીને ભગાડી સુરત આવેલો વિધર્મી યુવક ઝડપાયો, પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > ઉત્તરપ્રદેશથી કિશોરીને ભગાડી સુરત આવેલો વિધર્મી યુવક ઝડપાયો, પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો
GeneralSurat

ઉત્તરપ્રદેશથી કિશોરીને ભગાડી સુરત આવેલો વિધર્મી યુવક ઝડપાયો, પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો

HM News
Last updated: 10/06/2021 8:16 AM
HM News
5 years ago
Share
SHARE

-પોલીસને જાણ કરી બંનેને સોંપી દેવામાં આવ્યા

કામરેજ : ઉત્તર પ્રદેશથી કિશોરીને ભગાડી સુરત આવેલા એક વિધર્મી યુવકને સામાજિક કાર્યકર્તાઓએ પકડી કામરેજ પોલીસને સોંપી દીધા હતા.હોટલમાં ચા નાસ્તો કરતા યુવકની પૂછપરછ કરતા ભાંડો ફૂટી ગયો હતો.હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.અંદાજે 6 દિવસ પહેલા યુપીથી એક કિશોરીને ભગાડવામાં આવી હોવાની મળેલી માહિતીને આધારે સામાજિક કાર્યકર્તાઓએ આ મુહિમ ઉપાડી હતી.કામરેજની એક હોટેલમાં ચા-નાસ્તો કરતા ઈસમ પર શંકા ગયા બાદ પૂછપરછ કરતા વિધર્મી યુવકનો ભાંડો ફૂટ્યો હતો.એટલું જ નહીં પણ આ બાબતે સામાજિક કાર્યકર્તાઓએ યુપી પોલીસને જાણ કર્યા બાદ કામરેજ પોલીસનો સંપર્ક કરી કિશોરી અને યુવકને પોલીસને સોંપી દીધા હતા.

કામરેજ પીઆઇએ કહ્યું હતું કે ગુનો યુપીમાં દાખલ થયો છે.અપહરણ અને 366 મુજબ સહિત એટ્રોસિટીનો લગભગ ગુનો નોંધાયો છે.કામરેજ પોલીસે માહિતીને આધારે વિજય હોટલમાંથી પકડી પાડ્યા છે.વિધર્મી ઈસમ લગભગ 40-45 વર્ષનો હોય એમ કહી શકાય છે.જ્યારે કિશોરી 17-18 વર્ષની હોય એમ લાગી રહ્યું છે.યુપી પોલીસને જાણ કર્યા બાદ એ સુરત આવી ગઈ છે અને કામરેજના પીએસઆઇની મદદથી તપાસ શરૂ કરી છે.પ્રેમ પ્રકરણમાં કિશોરીને ભગાડી સુરત આવ્યા હોય એમ લાગી રહ્યું છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરતના પાંડેસરા LIG આવાસને સીલ કરવા ગયેલા કોર્પોરેશનના અધિકારીઓનો સ્થાનિક રહીશો દ્વારા વિરોધ
Next Article સુરતમાં 50 ટકા ક્ષમતા સાથે શરૂ થાય તે પહેલા જ ફાયર સેફ્ટીના અભાવથી 14 હોટલ-રેસ્ટોરન્ટ સીલ : જાણો ક્યાં ઝોનમાં કઈ હોટેલ સીલ કરાઈ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up