By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરતમાં 50 ટકા ક્ષમતા સાથે શરૂ થાય તે પહેલા જ ફાયર સેફ્ટીના અભાવથી 14 હોટલ-રેસ્ટોરન્ટ સીલ : જાણો ક્યાં ઝોનમાં કઈ હોટેલ સીલ કરાઈ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં 50 ટકા ક્ષમતા સાથે શરૂ થાય તે પહેલા જ ફાયર સેફ્ટીના અભાવથી 14 હોટલ-રેસ્ટોરન્ટ સીલ : જાણો ક્યાં ઝોનમાં કઈ હોટેલ સીલ કરાઈ
GeneralSurat

સુરતમાં 50 ટકા ક્ષમતા સાથે શરૂ થાય તે પહેલા જ ફાયર સેફ્ટીના અભાવથી 14 હોટલ-રેસ્ટોરન્ટ સીલ : જાણો ક્યાં ઝોનમાં કઈ હોટેલ સીલ કરાઈ

HM News
Last updated: 10/06/2021 8:20 AM
HM News
5 years ago
Share
SHARE

– 3 દિવસના વિરામ બાદ ફરી ફાયર સેફ્ટીની અપૂરતી સુવિધાને લઈને સિલિંગની કામગીરી

સુરત : સુરત ફાયર વિભાગે હોસ્પિટલોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 6 દિવસ કાર્યવાહી અને 3 દિવસના વિરામ બાદ ફરી ફાયર વિભાગ કાર્યવાહી કરી રહ્યું છે.નોટિસ બાદ પણ ફાયર સેફ્ટી ઉભી ન કરતા ફાયર વિભાગે 1 હોસ્પિટલ, 14 હોટલ અને 3 કોમર્શિયલ એકમો સીલ કર્યા છે.અત્રે ઉલ્લેખનિય છે કે, મુખ્યમંત્રીએ કોર કમિટીની બેઠકમાં કરેલા નિર્ણયો અનુસાર રેસ્ટોરન્ટ અને હોટલ 11 જૂન 2021થી 26 જૂનના સમય દરમિયાન સવારે 9થી સાંજે 7 સુધી તેની બેસવાની ક્ષમતાના 50 % સાથે ચાલુ રાખી શકાશે.

મહાનગરોમાં હોસ્પિટલો અને બિલ્ડિંગોમાં ફાયર સેફટીના મુદ્દે હાઈકોર્ટે લાલ આંખ કરી હતી.હાઇકોર્ટના આદેશને પગલે ફાયર સેફ્ટીમાં ખામી જણાતાં એકમો સામે કાર્યવાહી ચાલી રહી છે ત્યારે છેલ્લા છ મહિનામાં આ હોસ્પિટલોને ત્રણ-ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી છતાં ફાયર સેફટીનો અભાવ હોવાથી મધરાતથી સવાર સુધી આ કાર્યવાહી ચાલુ રાખી હતી.અત્યાર સુધીમાં ઘણી હોસ્પિટલોને સીલ કરવામાં આવી છે.જ્યાં સુધી એનઓસી રજૂ ન કરે ત્યાં સુધી બંધ રાખવા કમિશનરે આદેશ કર્યો છે. આજે વહેલી સવારે સુરત મહાનગરપાલિકાના ફાયર અને ઈમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા રાંદેર,નોર્થ,સેન્ટ્રલ,વરાછા અને અઠવા ઝોનમાં 1 હોસ્પિટલ, 14 હોટલ અને 3 કોમર્શિયલ એકમો મળી કુલ 18 એકમોમાં સીલ કરાયા હતાં.ફાયર સેફ્ટીની અપૂરતી સુવિધાને લઈ કામગીરી હાથ ધરાઈ હતી.

નોર્થ ઝોન

– હોટલ સતલજ, 01, ગાયત્રી ચેમ્બર્સ ,આયુર્વેદિક કોલેજ પાછળ, સુમુલ ડેરી રોડ ,સુરત

સેન્ટ્રલ ઝોન

– શંકર ગુજરાતી થાળી, સુરત રેલ્વે સ્ટેશન પાસે, સૂરત
– શેરે પંજાબ, ઓમકાર ચેમ્બર્સ, સુરત રેલ્વે સ્ટેશન પાસે, સૂરત
– અમર ગેસ્ટ હાઉસ, રેલ્વે ગરનાળા પાસે, સબરસ હોટલ ની બાજુમાં, સ્ટેશન,સુરત
– હોટલ સન્માન, સવેરા ની બાજુમાં, સુરત રેલ્વે સ્ટેશન પાસે, સૂરત
– રૂપાળી ગેસ્ટ હાઉસ, રેલ્વે ગરનાળા પાસે, સબરસ હોટલ ની બાજુમાં, સ્ટેશન,સુરત
– રાજ પુરોહિત થાળી, સુરત રેલ્વે સ્ટેશન પાસે, સૂરત
– કિંગ્સ હેરીટેજ હોટલ, લાલ દરવાજા ,સુરત
– હોટલ ડીમ્પલ, લાલ દરવાજા ,સુરત
– હોટલ આકાશ, ડૉ પરમ હાઉસ પાસે ,લાલ દરવાજા,સુરત

રાંદેર ઝોન

– જય ચામુંડા હોટલ, ઈચ્છાપોર, સુરત
– ક્રિષ્ના રેસ્ટોરન્ટ, ઈચ્છાપોર,સુરત
– ઉડીપી રેસ્ટોરન્ટ, ઉધના ત્રણ રસ્તા ,ઉધના,સુરત
– વરાછા ઝોન-બી

– જન્નત સ્ક્વેર કોમ્પ્લેક્ષ,રંગોળી ચોકડી વેલંજા, સુરત, જેમાં આવેલ 20 દુકાનો સીલ કરવામાં આવેલ.
– ઓરેકલ હોસ્પિટલ ,જન્નત સ્ક્વેર,રંગોળી ચોકડી વેલંજા, સુરત
– ગણેશ રેસ્ટોરેન્ટ, જન્નત સ્ક્વેર,રંગોળી ચોકડી વેલંજા, સુરત

અઠવા ઝોન

– કેનાલ વોક શોપર્સ, કેનાલ રોડ, વેસુ સુરત, જેમાં આવેલ 60 દુકાનો સીલ કરવામાં આવેલ.
– મેરી ગોલ્ડ બેન્કવેટ, કેનાલ વોક શોપર્સ, કેનાલ રોડ, વેસુ, સુરત, જેમાં આવેલ 14 રૂમો કરવામાં આવેલ.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ઉત્તરપ્રદેશથી કિશોરીને ભગાડી સુરત આવેલો વિધર્મી યુવક ઝડપાયો, પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો
Next Article TAXમાં રાહત આપવા મુદ્દે સુરત કાપડ માર્કેટના વેપારીઓએ CMને પત્ર લખ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up