By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કાશ્મીરના આતંકી યાસીન મલિકને આજીવન કેદ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > કાશ્મીરના આતંકી યાસીન મલિકને આજીવન કેદ
GeneralNational

કાશ્મીરના આતંકી યાસીન મલિકને આજીવન કેદ

HM News
Last updated: 26/05/2022 6:25 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી : દિલ્હીની કોર્ટે ટેરર ફંડિગ કેસમાં જમ્મુ અને કાશ્મીરના ભાગલાવાદી અને આતંકી પ્રવૃત્તિમાં સંડોવાયેલા JKLFના યાસીન મલિકને આજીવન કેદની સજા ફટકારી છે.સરકારે આ ત્રાસવાદી નેતાને મૃત્યુદંડની સજા કરવાની માગણી કરી હતી.કોર્ટે સજાની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ગુનાઓનો હેતુ ભારતની મૂળ ભાવના પર પ્રહાર કરવાનો તથા ભારતથી જમ્મુ-કાશ્મીરના બળજબરીથી છીનવી લેવાનો હતો.કોર્ટે ગુનાહિત કાવતરુ,ભારત સરકાર સાથે યુદ્ધ છેડવું,ત્રાસવાદ,ત્રાસવાદનું ષડયંત્ર અને ત્રાસવાદી ગ્રૂપના સભ્ય એમ પ્રત્યેક ગુના માટે 10 વર્ષની જેલની સજા કરી છે.આ ઉપરાંત તેને ~10 લાખનો દંડ પણ ફટકારાયો છે.સ્પેશ્યલ જજ પ્રવીન સિંઘે જણાવ્યું હતું કે ગુનાઓ વધુ ગંભીર બને છે,કારણ કે વિદેશી સત્તાઓ અને પ્રતિબંધિત ત્રાસવાદીઓ મદદથી તે આચરવામાં આવ્યા હતા.ગુનાની ગંભીરતા એ હકીકતથી વધુ ઘેરી બને છે કે કથિત શાંતિપૂર્ણ રાજકીય આંદોલનના બહાને આ ગુના આચરવામાં આવ્યા છે.જે રીતે ગુના કરવામાં આવ્યા તે એક ષડયંત્ર હતું.તેના ગુનામાં લોકોને ભડકાવાના,પથ્થમારો કરવાના અને મોટાપાયે હિંસા ફેલાવીને સરકારી તંત્રને ઠપ કરવાનો સમાવેશ થાય છે.

કોર્ટે જણાવ્યું હતું કે મલિકના ગુના સુપ્રીમ કોર્ટે નિર્ધારિત કરેલા રેરેસ્ટ ઓફ રેર કેસમાં આવતો નથી,તેથી ફાંસીની સજા કરી શકાય નહીં.ભારત સરકાર સામે યુદ્ધ છેડવું(કલમ 121)અને ત્રાસવાદી કૃત્યુ માટે ભંડોળ એકત્ર કરવું(યુએપીએની કલમ 17)હેઠળના બે ગુના હેઠળ આજીવન કેદની સજા ફટકારી છે.મલિકે જણાવ્યું હતું કે અટલ બિહારી વાજપેયીના સમયગાળા સુધી તે તમામ વડાપ્રધાનોને મળ્યો છે અને રાજકીય મંચ આપ્યો હતો.

ભારત સરકારે ભારત અને ભારતની બહાર અભિપ્રાય વ્યક્ત કરવા તેમને પ્લેટફોર્મ આપ્યું હતું.જોકે બુરહાન વાણીના મોત બાદ તરત તેની ધરપકડ કરવામાં આવી હતી અને તે નવેમ્બર 2016થી જેલમાં છે.તેથી તેને હિંસક દેખાવો કર્યા નથી. એનઆઇએ જણાવ્યું હતું કે મલીક કાશ્મીર પંડિતોના નરસંહાર અને સ્થળાંતર માટે જવાબદાર છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સાયણગામે ધાબા ઉપર સુવા ગયેલ યુવાનના મોબાઈલ ફોનની ચોરી
Next Article USમાં દવાના ઓવરડોઝના કેસમાં ફાર્મા કંપનીઓ સાથે $ 16.15 કરોડમાં સેટલમેન્ટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up