By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: USમાં દવાના ઓવરડોઝના કેસમાં ફાર્મા કંપનીઓ સાથે $ 16.15 કરોડમાં સેટલમેન્ટ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > USમાં દવાના ઓવરડોઝના કેસમાં ફાર્મા કંપનીઓ સાથે $ 16.15 કરોડમાં સેટલમેન્ટ
GeneralNational

USમાં દવાના ઓવરડોઝના કેસમાં ફાર્મા કંપનીઓ સાથે $ 16.15 કરોડમાં સેટલમેન્ટ

HM News
Last updated: 26/05/2022 6:28 AM
HM News
4 years ago
Share
SHARE

નવી િદલ્હી : ઓપિઓઇડ મહામારીના ચકચારી કેસમાં અમેરિકાના વર્જિનિયા રાજ્યના એટર્ની અને બાકીની બે ફાર્મા કંપનીઓ વચ્ચે 16.15 કરોડ ડોલર(આશરે રૂ. 12.41 અબજ)નું કામચલાઉ સેટલમેન્ટ થયું છે.ઓપિઓઇડ મહામારીના અંગે સાત સપ્તાહ લાંબી કોર્ટ કાર્યવાહીમાં અંતિમ દલીલો ચાલુ થાય તે પહેલા આ પતાવટની એટર્ની જનરલ પેટ્રિક મોરિસે બુધવારે જાહેરાત કરી હતી.આ કેસ અફીણની બનેલી દવાના વધુ પડતા ડોઝ કે દુરુપયોગથી થયેલા મોત અંગે સંકળાયેલો છે.

ટેવા ફાર્માસ્યુટિકલ્સ અને એબીવી એલેર્જન અને સહયોગી કંપનીઓ સામેના રાજ્યના દાવાની કોર્ટમાં સુનાવણી થઈ રહી હતી ત્યારે એનર્ટીએ આ જાહેરાત કરી હતી.આનાથી આગામી સપ્તાહોમાં તમામ પક્ષકારો સંપૂર્ણ સેટલમેન્ટની સમજૂતી કરી શકશે.આ સેટલમેન્ટની કોઇ નાણાકીય વિગત આપવામાં આવી નથી.મોરસે જણાવ્યું હતું હતું અમે ઘણા આશાવાદી છીએ.આ કેસની સુનાવણી 4 એપ્રિલે ચાલુ થઈ હતી.

સરકારના દાવામાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે કંપનીઓએ ઓપિઓઇડના ઉપયોગથી તેના બંધાણી થવાય છે તેના જોખમની પૂરતી વિગતો આપી ન હતી અને માત્ર લાભ ગણાવ્યા હતાા.વેસ્ટ વર્જિનિયાએ જોન્સન એન્ડ જોન્સનની પેટાકંપની જેનસેન ફાર્મા સાથે ગયા મહિને 9.9 કરોડ ડોલરમાં સેટલમેન્ટ કર્યું હતું.રાજ્યમાં ઓપિઓઇડ કટોકટી ઊભી કરવાના આ કંપની પર આરોપ હતો.આ દવાના વધુ પડતાં ઉપયોગથી અનેકના મોત થયા હોવાનો અંદાજ છે.આ કેસની સુનાવણી થાય તે પહેલા મોરિસની ઓફિસે એન્ડો હેલ્થ સોલ્યુશન નામની કંપની સાથે 2.6 કરોડ ડોલરના સેટલમેન્ટની જાહેરાત કરી હતી. ઓપિઓઇડ મહામારીના સંદર્ભમાં રાજ્ય,સ્થાનિક સરકારો,નેટિવ અમેરિકન આદિવાસી,હોસ્પિટલ અને બીજા એકમોએ આશરે 3,000 દાવા માડેલા છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કાશ્મીરના આતંકી યાસીન મલિકને આજીવન કેદ
Next Article મુંબઈમાં ખાનગી કારોની સંખ્યા 12 લાખથી વધુઃ દર કિલોમીટરે 2150 વાહનો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up