By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગુજરાતમાં કોરોનાની તેજ રફતાર: 24 કલાકમાં 12206 નવા કેસ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ગુજરાતમાં કોરોનાની તેજ રફતાર: 24 કલાકમાં 12206 નવા કેસ
AhmedabadGeneralGujarat Now

ગુજરાતમાં કોરોનાની તેજ રફતાર: 24 કલાકમાં 12206 નવા કેસ

HM News
Last updated: 21/04/2021 7:51 AM
HM News
5 years ago
Share
SHARE

ગુજરાતમાં કોરોનાની તેજ રફતાર જોવા મળી રહી છે. ગઈકાલે 12000થી વધુ નવા કેસો સપાટી પર આવ્યા છે.રાજ્યમાં કોરોનાનું મૃત્યુ તાંડવ રચાયું હોય તેમ 121નો ભોગ વાઇરસે લીધો છે.કુલ સંક્રમિતોની સંખ્યા 4.28 લાખ થઈ છે.એક્ટિવ કેસ 76000ને પાર થઈ ગયા છે.મૃત્યુઆંક 5600થી વધી ગયો છે.નીચેની સપાટી તરફ જતો રિકવરી રેટ 80.82 ટકા થઈ ગયો છે.

ગુજરાતમાં ગઈકાલે કોરોના પોઝીટીવ નવા 12206 કેસો નોંધાયા છે. 121 દર્દીઓના મૃત્યુ થયા છે. 4339 દર્દીઓ સાજા થયા છે.રાજ્યમાં કુલ 353 દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે 76147 દર્દીઓ સ્ટેબલ છે.રાજ્યનો કુલ મૃત્યુઆંક 5615 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 428178 પર પહોંચ્યો છે.રાજયમાં છેલ્લા 24 કલાકમાં સુરતમાં 25, અમદાવાદમાં 23, વડોદરામાં 13, રાજકોટમાં 12, સુરેન્દ્રનગરમાં 4, બનાસકાંઠામાં 3, ભરૂચમાં 3, ગાંધીનગરમાં 4, જામનગરમાં 6, મોરબીમાં 3, સાબરકાંઠામાં 3, અરવલ્લીમાં 2, ભાવનગરમાં 3, બોટાદમાં 2, દાહોદમાં 2, દેવભૂમિ દ્વારકામાં 2, જૂનાગઢમાં 2, મહેસાણામાં 2, પાટણમાં 2, અમરેલીમાં 1, છોટા ઉદેપુરમાં 1, ખેડામાં 1, મહિસાગરમાં 1, પંચમહાલમાં 1 દર્દીએ દમ તોડયો છે.

જિલ્લા મુજબ નોંધાયેલા કેસો
અમદાવાદ 4691, સુરત 1928, રાજકોટ 850, વડોદરા 625, મહેસાણા 485, જામનગર 483, ગાંધીનગર 323, ભાવનગર 287, બનાસકાંઠા 263, કચ્છ 176, જુનાગઢ 172, ભરૂચ 171, દાહોદ 139, પંચમહાલ 135, અમરેલી-સાબરકાંઠા 122, ખેડા-નર્મદા 121, તાપી 113, નવસારી 105, પાટણ 104, મહિસાગર 86, વલસાડ 80, સુરેન્દ્રનગર 76, મોરબી 74, અરવલ્લી 66, દેવભૂમિ દ્વારકા 62, આણંદ 58, છોટા ઉદેપુર 52, ગીર સોમનાથ 49, પોરબંદર 42, બોટાદ 14, ડાંગ 11.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ‘સરકારી’ વકીલ બોખલાયા : હાઈકોર્ટમાં લૂલો બચાવ.. ચોકકસ સ્થળે એડમીટ થવાની દર્દીઓની ‘ઈચ્છા’ને કારણે અમૂક હોસ્પિટલો ફુલ !!
Next Article લગ્ન પ્રસંગોમાં નિયત કરતા વધુ લોકો ભેગા ન થાય તેની તકેદારી રાખવા CMની પોલીસને તાકીદ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up