By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ‘સરકારી’ વકીલ બોખલાયા : હાઈકોર્ટમાં લૂલો બચાવ.. ચોકકસ સ્થળે એડમીટ થવાની દર્દીઓની ‘ઈચ્છા’ને કારણે અમૂક હોસ્પિટલો ફુલ !!
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ‘સરકારી’ વકીલ બોખલાયા : હાઈકોર્ટમાં લૂલો બચાવ.. ચોકકસ સ્થળે એડમીટ થવાની દર્દીઓની ‘ઈચ્છા’ને કારણે અમૂક હોસ્પિટલો ફુલ !!
AhmedabadGeneral

‘સરકારી’ વકીલ બોખલાયા : હાઈકોર્ટમાં લૂલો બચાવ.. ચોકકસ સ્થળે એડમીટ થવાની દર્દીઓની ‘ઈચ્છા’ને કારણે અમૂક હોસ્પિટલો ફુલ !!

HM News
Last updated: 21/04/2021 7:50 AM
HM News
5 years ago
Share
SHARE

“સબ સલામત” હાઈકોર્ટ સમક્ષ સરકારના દાવા પોકળ “દિવાલ પર લખેલુ સૂત્ર” કેમ વંચાતુ નથી ??

રાજ્યમાં કરોનાને કારણે વણસતી જતી પરિસ્થિતિને લઇ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયાધીશ ભાર્ગવ કારિયાની ખંડપીઠે સુઓમોટો લઈ રાજ્ય સરકારને સોગંદનામું રજૂ કરવા આદેશ જારી કર્યા હતા.જેને લઈ ગઈકાલે ઓનલાઇન સુનાવણી કરવામાં આવી હતી.જેમાં હાઈકોર્ટે રેમડેસીવીર ઈન્જેક્શન,ઓક્સિજન તેમજ બેડની વ્યવસ્થા અને એમ્બ્યુલન્સની સુવિધાને લઈ હાઇકોર્ટ દ્વારા પ્રશ્નો કરવામાં આવ્યા હતા જેના જવાબમાં “સરકારી” વકીલ બોખલાય ગઈ હતા.હાઇકોર્ટમાં રાજ્ય સરકારે દાવો કર્યો છે કે કોવિડ -19 દર્દીઓ માટે રાજ્યભરની હોસ્પિટલોમાં પૂરતા બેડ છે આની સામે ન્યાયાધીશોની ખંડપીઠે કટાક્ષ કર્યો કે જો બેડ ખાલી પૂરતા છે તો દર્દીઓ શા માટે હોસ્પિટલમાં દાખલ થવા માટે અસમર્થ છે ?? જો એમ્બ્યુલન્સની સુવિધા ઝડપી અને સુચારુ રૂપે મળે છે તો દર્દીઓએ આખરે શા માટે ખાનગી વાહનોનો સહારો લેવો પડી રહ્યો છે ? શા માટે દર્દીઓ ઇન્જેક્શન અને ઓક્સિજન માટે હોસ્પિટલની બહાર રઝળી રહ્યા છે ??

સરકાર તરફથી હાજર રહેલા વકીલ મનીષા શાહે સોગંદનામું રજુ કરતા પોતાની રજૂઆતમાં,કોર્ટને માહિતી આપી કે રાજ્યમાં કોવિડ -19 હોસ્પિટલોમાં 79,944 બેડ તેમાંથી અને 55,783 બેડ ભરેલા છે જ્યારે બાકીના ખાલી છે.સરકારના આ પ્રકારના સોગંદનામાથી તે સવાલ જરૂર ઉઠે કે આખરે દિવાલ પર લખેલું સૂત્ર કેમ વંચાતું નથી ?? મનીષા શાહે હાઈકોર્ટમાં જણાવ્યું કે, એમ્બ્યુલન્સની સુવિધા રાજ્યમાં પૂરતી છે અને દર્દીઓ કોઇ ચોક્કસ હોસ્પિટલમાં જ જવા ઈચ્છે છે દર્દીઓની આ ઇચ્છાને કારણે અમુક હોસ્પિટલમાં બેડ ફુલ થઇ ગયા છે.હાઇકોર્ટમાં સરકારે આપેલી માહિતી હકીકતની પરિસ્થિતિ તદ્દન વિપરિત છે તે સૌ કોઈ ને ખ્યાલ આવી જાય.સબ સલામતના સરકારના દાવા સતત પોકળ સાબિત થઈ રહ્યા છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article હવે કોવિડ માટે કોઈ મર્યાદા નહીં.. રઝળતી જિંદગી માટે દરેક હોસ્પિટલના દ્વાર ખોલી દેવા CM રૂપાણીના આદેશ !!
Next Article ગુજરાતમાં કોરોનાની તેજ રફતાર: 24 કલાકમાં 12206 નવા કેસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

1 week ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

1 week ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

1 week ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up