By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગુજરાતમાં દારૂની રેલમછેલઃ ૯૮૦૧ ફરીયાદોઃ સરકારને ‘સબ સલામત’નો ‘નશો’
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > ગુજરાતમાં દારૂની રેલમછેલઃ ૯૮૦૧ ફરીયાદોઃ સરકારને ‘સબ સલામત’નો ‘નશો’
GandhinagarGujarat Now

ગુજરાતમાં દારૂની રેલમછેલઃ ૯૮૦૧ ફરીયાદોઃ સરકારને ‘સબ સલામત’નો ‘નશો’

HM News
Last updated: 03/03/2020 7:19 AM
HM News
6 years ago
Share
SHARE

સૌથી વધુ ૪૯૮૪ ફરીયાદો અમદાવાદમાં: સુરતમાં ૧૯૮૦ ફરીયાદોઃ રાજકોટમાં ૧૦૪, સરકારના ઘર આંગણે ગાંધીનગરમાં ૧૪પ ફરીયાદો

ગાંધીનગર તા. ર : ગાંધીના ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા સાથે ભાજપ સરકાર અને મુખ્યમંત્રી વિયજભાઇ રૂપાણી દ્વારા ‘સબ સલામત’ના કરાતા દાવાઓ વચ્ચે રાજયમાં  દારૂની રેલમછેલ છે ગુજરાત સરકાર દ્વારા જ તેના પુરાવારૂપે વિધાનસભામાં અપાયેલી માહિતી પ્રમાણે રાજયમાં કુલ ૯૦૮૧ જેટલી ફરીયાદો દારૂના અડ્ડાઓ અને બુટલેગરો અંગે અકિલા ફરીયાદો મળી છે જેમાં સૌથી વધારે ૪૯૮૪ ફરીયાદો અમદાવાદ તથા ૧૯૮૦ ફરીયાદો સુરતમાં મળી છે જો કે છોટાઉદેપુર અને મહિસાગર  જિલ્લામાં એકપણ ફરીયાદ નહી મળવા સાથે ત્રણ જિલ્લામાં ૧-ર ફરીયાદ જ મળી છે. ગુજરાત  વિધાનસભામાં આજે પ્રશ્નોતરી દરમ્યાન કોંગ્રેસના ધારાસભ્યો દારૂના બુટલેગરો અને અડ્ડાઓની રાજય સરકારને મળેલી ફરીયાદો અંગે પ્રશ્નો પુછવામાં આવ્યા હતા તેના લેખીત જવાબમાં ગૃહ રાજય મંત્રીએ જણાવ્યું  છે કે ગુજરાત રાજયમાં દારૂના બુટલેગરો તથા અડ્ડાઓ અંગે કુલ ૯૦૮૧ ફરીયાદો મળી છે. તેમાં સૌથી વધારે અમદાવાદમાં ૪૯૮૪, સુરતમાં ૧૯૮૦ ફરીયાદ મળી  જયારે અમરેલીમાં ૧૧૯, ગંધીનગરમાં ૧૪૬ ગીરસોમનાથ ૧ર૮, જુનાગઢમાં ૧૯૯, ભરૂચમાં રરપ, મહેસાણામાં ૩ર૮, રાજકોટમાં ૧૦૪, વડોદરામાં રપ૮ અને સાબરકાંઠામાં કનિદૈ લાકિઅ ૧પપ ફરીયાદ મળી છ.ે સરકાર દ્વારા વધુમાં જણાવાયું છે કે છોટા ઉદેપુર અને મહીસાગરમાં ઝીરો તેમજ અરવલ્લી ડાંગમાં ર-ર અને પોરબંદરમાં માત્ર  ૧ જ ફરીયાદ મળી છે. આ ઉપરાંત ૮ જિલ્લામાં ર૦ થી ઓછી તેમજ અન્ય ૮ જિલ્લાઓમાંં ર૧ થી પ૬ જેટલી ફરીયાદો મળી છે.

સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
ગુજરાતમાં નવા જૂની થશે! પ્રદેશ પ્રમુખ અંગે સયુંકત પ્રેસ કોન્ફરન્સ બાદ પણ સસ્પેન્સન યથાવત
ખૈલયાઓની નવરાત્રી બગડી શકે ! હવામાન વિભાગ દ્વારા છેલ્લા ચાર દિવસ આ જિલ્લામાં વરસાદ અંગે આગાહી કરાઈ
વડોદરા : યુનાઈટેડ વેના ગરબામાં યુગલે જાહેરમાં ચુંબન કરતા વાઈરલ વીડિયોને લઇ વિવાદ
અમિત શાહના આ મોટા પગલાથી ચોંકી ગયા નેતાઓ : ગુજરાતને જલ્દી મળશે નવા અધ્યક્ષ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરત મહાનગરપાલિકાના આરોગ્ય ખાતાએ હલકી કક્ષાના ડસ્ટબીન ઉંચા ભાવે ખરીદી કરીને કૌભાંડ આચર્યાનો આક્ષેપ
Next Article ગુજરાતમાં છેલ્લા ૨ વર્ષમાં દુષ્‍કર્મના ૨૭૨૦ અને અપહરણના પ૮૯૭ બનાવઃ વિધાનસભામાં આંકડાઓ રજૂ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

સુરત ઈન્કમટેક્ષમાં ફેસલેસ એસેસમેન્ટ સ્કેમ ! : શહેરના ત્રણ ટોચના સીએ બેકાબુ

1 year ago

CBI એ ફેસલેસ એસેસમેન્ટનો ગુપ્ત ડેટા લીક કરવાના રેકેટનો પર્દાફાશ કર્યો : ઈન્કમટૅક્ષના ડેપ્યુટી કમિશનર,CA સહીત 9 વિરુદ્ધ નોંધાઈ FIR

1 year ago

વલસાડ-વાપીના બિલ્ડર્સ,જમીનદારો અને વકીલોને ત્યાં ઈન્ક્મટેક્ષના દરોડા

1 year ago

સુરત હજીરા સ્થિત નફ્ફટ AMNS કંપનીને સરકારી જમીનમાં દબાણ કરવા મુદ્દે 18 કરોડનો દંડ ફટકારાયો !

1 year ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up