By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગુજરાતમાં છેલ્લા ૨ વર્ષમાં દુષ્‍કર્મના ૨૭૨૦ અને અપહરણના પ૮૯૭ બનાવઃ વિધાનસભામાં આંકડાઓ રજૂ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > ગુજરાતમાં છેલ્લા ૨ વર્ષમાં દુષ્‍કર્મના ૨૭૨૦ અને અપહરણના પ૮૯૭ બનાવઃ વિધાનસભામાં આંકડાઓ રજૂ
GandhinagarGeneralPolitics

ગુજરાતમાં છેલ્લા ૨ વર્ષમાં દુષ્‍કર્મના ૨૭૨૦ અને અપહરણના પ૮૯૭ બનાવઃ વિધાનસભામાં આંકડાઓ રજૂ

HM News
Last updated: 03/03/2020 7:22 AM
HM News
6 years ago
Share
SHARE

ગાંધીનગર :રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. ગુજરાત રાજ્યમાં કાયદો કેટલો કથળ્યો છે અને ગુનેગારો કેટલા બેફામ બન્યા  છે તેનો આ બોલતો પુરાવો છે. વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્રમાં રજૂ કરાયેલા આંકડા એવા છે કે, છેલ્લા 2 વર્ષમાં લૂંટના 2491 બનાવ, ખૂનના 2034  બનાવ, ચોરીના અકિલા 25723 બનાવ બન્યા છે. આ કરતા પણ સૌથી વધુ ચોંકાવનારો આંકડો બળાત્કારનો છે. જેમાં બળાત્કારના 2720 બનાવ અને અપહરણના 5897 બનાવ નોંધાયા છે. બળાત્કારના આંકડા સૂચવે છે કે મહિલા સુરક્ષા મુદ્દે હવે ગુજરાત પણ સલામત રહ્યું નથી. રાજ્યમાં બે વર્ષમાં આત્મહત્યાના 14702 બનાવ, રાયોટિંગના 3305 બનાવ, અપમૃત્યુના 44081 બનાવ નોંધાયા છે. તો રાજ્યમાં દરરોજ 20 લોકોએ અકુદરતી રીતે જીવન ટૂંકાવ્યું છે. આમ જોઈએ તો,  રાજ્યમાં રોજના 2-3 કેસો હત્યાના બનાવો બને છે. તો રાજ્યમાં રોજના 3-4 બળાત્કારના ગુના નોંધાય છે. રાજ્યમાં રોજના 4-5 રાયોટીંગના બનાવ બને  છે. પોર્ન ફિલ્મોને કારણે બળાત્કારની ઘટનાઓ વધતા આ ફિલ્મો પર પ્રતિબંધ મૂકવા સરકાર વિચરણા કરી રહી છે કે કેમ તેવો સવાલ કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન  શેખે વિધાનસભામાં પૂછ્યો હતો. ત્યારે આ મામલે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર બાળકો કે યુવાનોને  ચાઈલ્ડ પોર્નોગ્રાફી મામલે કોઈ પણ‌ સંજોગોમાં ચલાવી લેવા માંગતી નથી. રાજ્ય સરકાર ચાઇલ્ડ પોર્નોગ્રાફી કોઈ પણ હિસાબે ચલાવી શકશે નહિ લે. આ મામલે કડક કાર્યવાહી કરવા અમારી સરકારનો સંકલ્પ છે. આ સાથે જ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિધાનસભા ગૃહમાં સુરક્ષાની ખાતરી આપી હતી.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગુજરાતમાં દારૂની રેલમછેલઃ ૯૮૦૧ ફરીયાદોઃ સરકારને ‘સબ સલામત’નો ‘નશો’
Next Article મહેસાણા નગરપાલિકામાં કોંગ્રેસના આંતરિક જુથવાદના પગલે કોંગ્રેસ પ્રમુખને પાલિકામાંથી સત્તા ગુમાવવી પડી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

6 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

6 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

6 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

6 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up