By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગુજરાત ટાઈટન્સનો છેલ્લા બોલે હૈદરાબાદ સામે પાંચ વિકેટથી દિલધડક વિજય.
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ગુજરાત ટાઈટન્સનો છેલ્લા બોલે હૈદરાબાદ સામે પાંચ વિકેટથી દિલધડક વિજય.
GeneralSports

ગુજરાત ટાઈટન્સનો છેલ્લા બોલે હૈદરાબાદ સામે પાંચ વિકેટથી દિલધડક વિજય.

HM News
Last updated: 28/04/2022 5:20 AM
HM News
4 years ago
Share
SHARE

મુંબઈ, તા.૨૭ : રાશિદ ખાને જાન્સેનની બોલિંગમાં છેલ્લા ચારમાંથી ત્રણ બોલ પર સિક્સર ફટકારતાં ગુજરાત ટાઈટન્સને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે પાંચ વિકેટથી દિલધડક વિજય અપાવ્યો હતો.તેવટિયા (૨૧ બોલમાં ૪૦* રન) અને રાશિદ (૧૧ બોલમાં ૩૧* ) વચ્ચે છેલ્લી ચાર ઓવરમાં અણનમ ૫૯ રનની વિજયી ભાગીદારી નોંધાઈ હતી.૧૯૬ના ટાર્ગેટને ગુજરાતે પાંચ વિકેટે પાર પાડયો હતો.આખરી ઓવરમાં ગુજરાતને જીતવા ૨૨ રનની જરુર હતી.જ્યારે તેવટિયાએ જાન્સેનના પહેલા બોલે છગ્ગો ફટકાર્યો હતો.જે પછી એક રન લીધો હતો. રાશિદે સિક્સર ફટકારી તે પછીનો બોલ ડોટ રહ્યો હતો.રાશિદે આખરી બે બોલ પર બે સિક્સર ફટકારીને ટીમને જીતાડી હતી.ગુજરાતની ટીમે સાતમી જીત સાથે પ્લે ઓફમાં લગભગ સ્થાન નિશ્ચિત કરી લીધું હતુ.સહાએ ટીમને આક્રમક શરૃઆત અપાવતા ૩૮ બોલમાં ૬૮ રન ફટકાર્યા હતા.ઉમરાન મલીકે પાંચ વિકેટ ઝડપી હતી.

અગાઉ અભિષેક શર્માના ૪૨ બોલમાં ૬૫ અને માર્કરામના ૪૦ બોલમાં ૫૬ રનની મદદથી સનરાઈઝર્સ હૈદરાબાદે ગુજરાત ટાઈટન્સ સામે ઝંઝાવાતી બેટીંગ કરતાં છ વિકેટે ૧૯૫ રનનો જંગી સ્કોર ખડો કર્યો હતો.શશાંક સિંઘે હૈદરાબાદની ઈનિંગની આખરી ઓવરમાં ફર્ગ્યુસનની બોલિંગમાં સતત ત્રણ સિક્સર ફટકારી હતી.આખરી ઓવરમાં હૈદરાબાદે કુલ ૨૫ રન લીધા હતા.ફર્ગ્યુસન સૌથી ખર્ચાળ સાબિત થયો હતો.તેણે ૪ ઓવરમાં ૫૨ રન આપ્યા હતા અને એક પણ વિકેટ ઝડપી નહતી.શમીએ ૩૯ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડયાએ ટોસ જીતીને પ્રથમ હૈદરાબાદને બેટીંગમાં ઉતાર્યું હતુ.મોહમ્મદ શમીએ ૮ બોલમાં ૧ ચોગ્ગા સાથે પાંચ રને રમતમાં વિલિયમસનને આઉટ કર્યો હતો.અભિષેક શર્માએ ૪૨ બોલમાં ૬ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે ૬૫ રન નોંધાવ્યા હતા.ત્રિપાઠી ૧૬ રને શમીનો બીજો શિકાર બન્યો હતો.

અભિષેક અને માર્કરામની જોડીએ ત્રીજી વિકેટમાં ૬૧ બોલમાં ૯૬ રનની ભાગીદારી કરતાં ખળભળાટ મચાવ્યો હતો.માર્કરામે ૪૦ બોલમાં ૩ છગ્ગા અને બે ચોગ્ગા સાથે ૫૬ રન ફટકાર્યા હતા.જોસેફે અભિષેકને બોલ્ડ કર્યો હતો.ત્યાર બાદ પૂરણ, માર્કરામ અને સુંદરે વિકેટ ગુમાવી હતી.આખરી ઓવર ફર્ગ્યુસને નાંખી હતી.જેમાં પહેલા જ બોલ પર જાન્સેને સિક્સર ફટકારી હતી.જે પછી ડોટ બોલ બાદ જાન્સેને એક રન લેતા શશાંક સિંઘ સ્ટ્રાઈક પર આવ્યો હતો.તેણે છેલ્લા ત્રણ બોલમાં ત્રણ સિક્સર ફટકારતાં ટીમના સ્કોરને ૬ વિકેટે ૧૯૫ સુધી પહોંચાડી હતી.ફર્ગ્યુસને ૪ ઓવરમાં ૫૨ રન આપ્યા હતા.શમીએ ૩૯ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.રાશિદે ૪ ઓવરમાં ૪૫ રન આપ્યા હતા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article બાઇકને ટક્કર મારી યુવકને મોતને ઘાટ ઉતારી વાહન ભાગી ગયો
Next Article કંગાળ ફોર્મનો શિકાર બનેલો કોહલી IPLમાંથી ખસી જાય : રવિ શાસ્ત્રી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up