By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગુજરાત સરકારે દેવું ચૂકવવા રૂા. ૧૫૦૦ કરોડ ઉછીના લેવા પડ્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ગુજરાત સરકારે દેવું ચૂકવવા રૂા. ૧૫૦૦ કરોડ ઉછીના લેવા પડ્યા
AhmedabadGeneralGujarat Now

ગુજરાત સરકારે દેવું ચૂકવવા રૂા. ૧૫૦૦ કરોડ ઉછીના લેવા પડ્યા

HM News
Last updated: 27/05/2020 6:50 AM
HM News
6 years ago
Share
SHARE

– કર્મચારીઓના પગાર કરવામાં પણ ભીંસ : આવક થાય કે ના થાય, ૩૫૫૦ કરોડ ચૂકવવા જ પડે : વ્યાજ માફીની માગ : કેન્દ્રએ રાહત ના આપી તો મુશ્કેલી થશે

લોકડાઉનને કારણે ગુજરાત સરકારની આવક પર પણ જોરદાર ફટકો પડો છે.સરકારે જે લોનો લીધેલી છે તેની ચૂકવણી કરવાની પણ મુશ્કેલ થઈ જતાં હવે દેવું ચૂકવવા ૧૫૦૦ કરોડ પિયા ઉછીના લીધા છે.એટલું જ નહીં, સરકારે વધુ ૧,૦૦૦ કરોડ ઉછીના લેવા પ્રક્રિયા શ કરી દીધી છે.ગુજરાત સરકાર પોતે લીધેલી વિવિધ લોન્સનો દર મહિને ૩,૫૫૦ કરોડનો હો ભરે છે,જેમાં વ્યાજ અને મુદ્દલ બંનેની ચૂકવણી આવી જાય છે.

જયારે સરકાર આ મહિને ૩,૫૫૦ કરોડ પિયા ચૂકવવા માટે ૨૫૦૦ કરોડ ઉછીના લેશે,જયારે બાકીના ૧,૦૫૦ કરોડ પિયા કેન્દ્ર સરકાર પાસેથી લેવાના નીકળતા પોતાના હિસ્સાના નાણાંથી ચૂકવવા આયોજન કરી રહી છે.લોકડાઉનને કરાણે રાય સરકારની તિજોરીને જોરદાર ફટકો પડતાં સરકારને કર્મચારીઓના પગાર કરવામાં પણ ભીંસ પડી ગઈ છે.હવે સરકાર આ મામલે કેન્દ્ર અને આરબીઆઈને જે કઈં ચૂકવણી કરવાની થાય છે તેમાં રાહત માગવા પણ વિચારી રહી છે.

એક સૂત્રના જણાવ્યા અનુસાર,બે મહિનાના લોકડાઉનમાં સરકારની આવક તળીયે પહોંચી ગઈ છે,જોકે જે લોન્સની ચૂકવણી કરવાની છે તે તો નિશ્ચિત જ છે.જો સરકારની આવક શૂન્ય થઈ જાય તો પણ તેને લોનના હા ચૂકવવા ગમે તેમ કરીને ૩.૫૫૦ કરોડ પિયાની વ્યવસ્થા તો કરવી જ પડે તેમ છે. આ મહિને પણ સરકાર ૨૫૦૦ કરોડ પિયા ઉછીના લેવાની છે.જયારે બાકીના ૧,૦૫૦ કરોડ કેન્દ્ર પાસેથી મળનારી ગ્રાંટ તેમજ વેટ પેટે થતી આવકમાંથી મેળવવામાં આવશે.

લોનના હા ચૂકવવાનું મુશ્કેલ થતાં કેન્દ્ર સરકાર અને આરબીઆઈ પાસેથી લેવાયેલી લોન્સ પર વ્યાજ માફી કે પછી તેની ચૂકવણી મોડી કરવા પણ સરકાર માગ કરી શકે છે.આ સૂત્રના જણાવ્યા અનુસાર,આ મહિને સરકારને કેન્દ્ર પાસેથી ટેકસ પેટે મળેલા નાણાંમાંથી પોતાના હિસ્સા તરીકે ૧૫૦૦ કરોડ મળ્યા છે,અને ૧૮૦૦ કરોડ ગ્રાંટ સ્વપે પ્રા થયા છે.

જેના કારણે સરકારની સ્થિતિ પ્રમાણમાં સારી છે,અને આ સિવાય ગેસ અને પેટ્રોલિયમ પ્રોડકટસ પર લેવાતા વેટ પેટે પણ સરકારને ૬૦૦ કરોડ પિયાની આવક થઈ છે.આ મહિને સરકાર કર્મચારીઓના પગાર અને લોનના હા ચૂકવવાની સ્થિતિમાં છે,પરંતુ જો આવતા મહિને કેન્દ્ર સરકાર તરફથી કોઈ રાહત ના મળી તો તેમાં મુશ્કેલી આવશે

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article નવસારી જિલ્લામાં આજે ફરી બે પોઝિટિવ કેસ નોંધાયા
Next Article શુ છે કડી દારૂકાંડ? જેમાં મોટા-મોટા પોલીસ અધિકારીઓની બદલી અને ધરપકડના થયા આદેશ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up