By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: શુ છે કડી દારૂકાંડ? જેમાં મોટા-મોટા પોલીસ અધિકારીઓની બદલી અને ધરપકડના થયા આદેશ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > North Gujarat > શુ છે કડી દારૂકાંડ? જેમાં મોટા-મોટા પોલીસ અધિકારીઓની બદલી અને ધરપકડના થયા આદેશ
GeneralGujarat NowNorth Gujarat

શુ છે કડી દારૂકાંડ? જેમાં મોટા-મોટા પોલીસ અધિકારીઓની બદલી અને ધરપકડના થયા આદેશ

HM News
Last updated: 27/05/2020 6:56 AM
HM News
6 years ago
Share
SHARE

કોરોનાની મહામારી વચ્ચે ખૂદ કડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર સહિત ૯ પોલીસ કર્મચારીઓ દ્વારા કબજે કરાયેલા દારૃનો લાખો રૃપિયાના જથ્થો વેચવા કાઢ્યો હતો.એટલુ જ નહી આ કૌભાંડનો ભાંડો ફૂટતાં પોલીસે દારૃનો અમુક જથૃથો કડી કેનાલમાં ફેંકી દીધો હતો.આ દારૃના વેપલા મુદ્દે મહેસાણા રેન્જ આઇે કડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર ઓ.એમ.દેસાઇ સહીત નવ પોલીસ કર્મચારી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.બીજીતરફ આજે ગૃહ વિભાગે આ બનાવની ગંભીર નોંધ લઇને જવાબદાર મહેસાણાના એસપી મનિષસિંઘની બદલી ગોધરા એસઆરપી ગૃપમાં કરવામાં આવી છે જ્યારે ત્રણ પીઆઇ અને ચાર પીએસઆઇ સહિત સાત પોલીસ અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે.

આ કેસની વિગત એવી છે કે લોક ડાઉન દરમિયાન મહેસાણા જિલ્લા ની કડી પોલીસે વિદેશી દારુનો જથ્થો પકડયો હતો.સાત કેન્ટેનર જેટલો દારુનો જથ્થો ગોડાનમાં રાખવામાં આવ્યો હતો.કડી પોલીસ સ્ટેશના પોલીસ ઇન્સ્પેકટર ઓ.એમ. દેસાઇની દેખરેખ હેઠળ ગોડાઉનમાંથી ૧૦૦ પેટી એેટલે કે અંદાજિત સાત લાખની કિંમતનો જથૃથો ગોડાઉનમાંથી કાઢીને પોલીસ સ્ટેશન પાછળ આવેલા ક્વાટર્સમાં સંતાડવામાં આવ્યો હતો આ ઘટનાની જાણ પોલીસ અધિકારીઓને થતાં આજે કડી કેનાલમાં દારૃનો જથ્થો ફેંકી દવામાં આવ્યો હતો.ગાંધીનગર રેન્જએ આ કેસની તપાસ મહેસાણા એસપીના બદલે તપાસ ગાંધીનગર એસપી મયુરસિંહ ચાવડાને સોંપવામાં આવી છે.

તપાસમાં કડી કેનાલમાંથી ૧૩૨ દારૃની બોટલો મળી આવી હતી તેમજ દારૃકાંડનો ગોરધંધો સાબિત થતાં કડી પોલીસ સ્ટેશનના પોલીસઇન્સ્પેકટર ઓ.એમ. દેસાઇ સહિત નવ સામે ગુનો નોાૃધવામાં આવ્યો હતો. આ બનાવ બાદ પોલીસ ઇન્સ્પેકટરનને આ વાતની ગંધ આવતાં મોબાઇલ સ્વીચ ઓફ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.આ દારૃકાંડના પ્રકરણની ગૃહ વિભાગે ગંભીર નોાૃધ લઇને જવાબદાર મહેસાણાના એસપી મનિષસિંઘની બદલી ગોધરા એસઆરપી ગૃ્રપમાં કરવામાં આવી છે તેમની જગ્યાએ પોરબંદ એસપી ડૉ.પ્રથરાજસિંહ ગોહિલને મુકવામાં આવ્યા છે.જયારે ડૉ. રવિમોહન સૈનીને રાજકોટથી બદલી કરીને પોરબંદર એસપી તરીકે મુકવામાં આવ્યા છે તેમજ ત્રણ પીઆઇ અને ચાર પીએસઆઇ સહિત સાત પોલીસ અધકારીઓની પણ બદલી કરવામાં આવી છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગુજરાત સરકારે દેવું ચૂકવવા રૂા. ૧૫૦૦ કરોડ ઉછીના લેવા પડ્યા
Next Article અરબ સાગરમાં ઉભુ થયેલું વાવાઝોડું સુરત સાથે અથડાય તેવી શક્યતા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

7 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

7 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

7 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

7 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up