By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: જાહેરનામું:​​​​​​​સુરતમાં ફ્લાય ઓવર બ્રિજ પર ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે ટૂ વ્હિલર ચલાવવા પર પ્રતિબંધ મૂકાયો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > જાહેરનામું:​​​​​​​સુરતમાં ફ્લાય ઓવર બ્રિજ પર ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે ટૂ વ્હિલર ચલાવવા પર પ્રતિબંધ મૂકાયો
GeneralSurat

જાહેરનામું:​​​​​​​સુરતમાં ફ્લાય ઓવર બ્રિજ પર ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે ટૂ વ્હિલર ચલાવવા પર પ્રતિબંધ મૂકાયો

HM News
Last updated: 13/01/2021 4:49 AM
HM News
5 years ago
Share
SHARE

સુરત દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે ટૂ વ્હિલર ચાલકો માટે શહેરના ઓવરબ્રિજ પર વાહનો ચલાવવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરીને 14મી અને 15મી જાન્યુઆરીના રોજ ટૂ વ્હિલર ચાલકો માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

નદી પરના બ્રિજ ખુલ્લા રહેશે
સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમરે જાહેરનામા દ્વારા તા.14/01/2021 થી 15/01/2021ના રોજ રાત્રે 12 વાગ્યા સુધી જરૂરી નિયંત્રણો ફરમાવ્યા છે.જે અનુસાર પ્રતિબંધિત સમય દરમ્યાન ટુ-વ્હિલર વાહનચાલકો નદી ઉપરના બ્રિજ સિવાયના તમામ ફ્લાય ઓવર બ્રિજની નીચેના રસ્તેથી અવર જવર કરી શકશે.

સેફ્ટી ધરાવતા વાહનોને જ અવરજવર કરવા દેવાશે
જે ટુ-વ્હિલર વાહનચાલકો ટુ-વ્હિલર ઉપર આગળના ભાગે સેફટી ગાર્ડ લગાવે તેવા વાહનચાલકોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવે છે.તેમજ નદી ઉપરના બ્રિજ ઉપર જનાર ટુ-વ્હિલર વાહનચાલકોને પણ આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવે છે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે તેમ જાહેર કરવામાં આવ્યું છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ધ્વનિ-પ્રદૂષણનો અંત:સુરત એરપોર્ટ દિલ્હી અને મુંબઈની જેમ ‘સાઇલન્ટ’ એરપોર્ટ બનશે,15મીથી માહિતી SMSથી અપાશે
Next Article કાર્યવાહી:ગુજસીટોકમાં અશરફ નાગોરી ગેંગના ત્રણની ધરપકડ કરાઈ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up