By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ધ્વનિ-પ્રદૂષણનો અંત:સુરત એરપોર્ટ દિલ્હી અને મુંબઈની જેમ ‘સાઇલન્ટ’ એરપોર્ટ બનશે,15મીથી માહિતી SMSથી અપાશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > ધ્વનિ-પ્રદૂષણનો અંત:સુરત એરપોર્ટ દિલ્હી અને મુંબઈની જેમ ‘સાઇલન્ટ’ એરપોર્ટ બનશે,15મીથી માહિતી SMSથી અપાશે
GeneralSurat

ધ્વનિ-પ્રદૂષણનો અંત:સુરત એરપોર્ટ દિલ્હી અને મુંબઈની જેમ ‘સાઇલન્ટ’ એરપોર્ટ બનશે,15મીથી માહિતી SMSથી અપાશે

HM News
Last updated: 13/01/2021 4:37 AM
HM News
5 years ago
Share
SHARE

સુરત એરપોર્ટ પર હવે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મળતી સુવિધાઓ મળતી થશે.તા.15મી જાન્યુ.થી સુરત એરપોર્ટને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સાઇલન્ટ એરપોર્ટનો દરજ્જો અપાશે.વારંવાર એનાઉન્સમેન્ટને લીધે ધ્વનિ-પ્રદૂષણ અને મુસાફરોને થતી સમસ્યા સદંતર બંધ થશે.સાઇલન્સ એરપોર્ટની જેમ જ હવે સુરત એરપોર્ટ દ્વારા પણ મુસાફરોને ફ્લાઇટ ઊડવાના 4 કલાક પહેલાં મેસેજ કરીને ફ્લાઇટ સંબંધિત પળેપળની માહિતી અપાશે.

વર્ષ 2018માં સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો હતો અને 24 કલાક ઓપરેશનની મંજૂરી મળી હતી.હવે સુરત એરપોર્ટને દિલ્હી અને મુંબઈ એરપોર્ટની જેમ સાઇલન્ટ એરપોર્ટ બનાવી દેવાયું છે.આ અગાઉ બેંગલુરુ,ચેન્નઈ,કોલકાતા અને જયપુર સહિતના એરપોર્ટ સાઇલન્ટ એરપોર્ટ બની ચૂક્યાં છે.તા. 15 જાન્યુઆરીથી સુરત એરપોર્ટ પર પહોંચનાર મુસાફરને ચેક ઈન કાઉન્ટર પર ફ્લાઇટ સબંધિત બધી જ જાણકારી આપી દેવામાં આવશે.મુસાફરોએ એનાઉન્સમેન્ટની રાહ જોવી પડશે નહિ.

ઈમર્જન્સી ‌વખતે જ એનાઉન્સમેન્ટ કરાશે
સાઇલન્ટ એરપોર્ટ પર ફ્લાઇટ સંબંધિત જાણકારી એનાઉન્સમેન્ટ કરીને આપવામાં નથી આવતી. ફ્લાઇટ સંબંધિત માહિતી મુસાફરોને એસએમએસ કરી આપી દેવાઈ છે.માત્ર ઇમર્જન્સીની સ્થિતિમાં અથવા તો ખરાબ હવામાન સંબંધિત માહિતી માટે જ એનાઉન્સમેન્ટ કરાઈ છે.સાઈલન્ટ એરપોર્ટ જાહેર થવાથી સુરત એરપોર્ટમાં મુસાફરોને વિશેષ સુવિધા મળશે.જેથી ઘોંઘાટ પ્રદૂષણમાંથી યાત્રીઓને રાહત મળશે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અકસ્માત:સુરતમાં ઇચ્છાપોર ચોકડી નજીક બમ્પ કૂદાવતા પાલિકાની કોન્ટ્રાકટ મહિલા સફાઈ કર્મચારીનું ચાલુ ટ્રેક્ટરે પડી જતા મોત
Next Article જાહેરનામું:​​​​​​​સુરતમાં ફ્લાય ઓવર બ્રિજ પર ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે ટૂ વ્હિલર ચલાવવા પર પ્રતિબંધ મૂકાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

2 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

2 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

2 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

2 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up