By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઝોમેટોની આવક 2019-20માં વધીને 2,950 કરોડ રૂપિયા રહી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Business > ઝોમેટોની આવક 2019-20માં વધીને 2,950 કરોડ રૂપિયા રહી
BusinessGeneralNational

ઝોમેટોની આવક 2019-20માં વધીને 2,950 કરોડ રૂપિયા રહી

HM News
Last updated: 11/07/2020 11:06 AM
HM News
5 years ago
Share
SHARE

બેંગાલુરૂ: ઓનલાઈન ફૂડ ડિલીવરીને પ્લેટફોર્મ પૂરું પાડતી ઝોમેટોની આવક ગયા નાણાંકીય વર્ષ 2019-20માં 2018-19ના મુકાબલે બમણી થઈને 39.4 મિલિયન ડોલર (આશરે 2,960 કરોડ રૂપિયા) રહી છે.ઝોમેટોએ શુક્રવારે પોતાના પ્રદર્શનના અહેવાલમાં આ વાત કરી હતી. અગાઉના નાણાકીય વર્ષમાં વ્યાજ,કર, અવમૂલ્યન અને એમોર્ટાઈજેશન (ઇબીઆઇટીડીએ) પહેલાની કમાણી મામલે ગયા વર્ષે કંપનીને આશરે 2,200 કરોડનું નુકસાન થયું હતું.નાણાકીય વર્ષ 2018-19માં કંપનીની આવક 1,440 કરોડ રૂપિયા હતી જ્યારે EBITDAનું નુકસાન 2,080 કરોડ રૂપિયા હતું.ઝોમેટોએ કહ્યું કે તેમનો મુખ્ય ધ્યેય ધંધાને નફામાં લઈ જવાનો છે અને તેણે આ બાબતમાં સારી પ્રગતિ કરી છે.

‘ઇતની શક્તિ હમે દેના દાતા’ સોંગ ફ્રેમ ગાયિકા પુષ્પા પગધરે નાણાકીય કટોકટીમાંથી પસાર થઇ રહી છે, PMને કરી આ ખાસ અપીલ
પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચાર : બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવી હિન્દુ યુવતીના પહેલેથી જ પરિણીત મુસ્લિમ યુવક સાથે કરાવ્યા લગ્ન
ટૂંક સમયમાં જ AMC 180 કિમી લાંબા ઓપ્ટિકલ ફાઈબર નેટવર્કમાંથી પૈસા ઉભા કરશે
AMCનો મજૂર રૂ. 20,000ની લાંચ લેતો ACBના હાથે રંગેહાથ ઝડપાયો
PM મોદીને સાંત્વના આપતા CM મમતા ભાવુક થયા, કહ્યું તમે થોડો આરામ કરો, માતાથી વધારે કંઈ નથી
Share This Article
Facebook Email Print
Previous Article સુરત : મંત્રી કાનાણીના દીકરાની LRD સાથે બબાલનો મામલો, પોલીસ કમિશનર દ્વારા તપાસના આદેશ
Next Article વોટ્સએપ-ઈમેઇલ દ્વારા સમન્સ મોકલી શકાશે : સુપ્રીમ કોર્ટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up