By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વોટ્સએપ-ઈમેઇલ દ્વારા સમન્સ મોકલી શકાશે : સુપ્રીમ કોર્ટ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > વોટ્સએપ-ઈમેઇલ દ્વારા સમન્સ મોકલી શકાશે : સુપ્રીમ કોર્ટ
GeneralNational

વોટ્સએપ-ઈમેઇલ દ્વારા સમન્સ મોકલી શકાશે : સુપ્રીમ કોર્ટ

HM News
Last updated: 11/07/2020 11:14 AM
HM News
6 years ago
Share
SHARE

નવી દિલ્હી : કોરોના વાઇરસને કારણે લાગુ થયેલા લોકડાઉનને કારણે હવે મોટા ભાગનાં કામ ડિજિટલ થઈ ગયાં છે.સુપ્રીમ કોર્ટે પણ આ સમયગાળામાં વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા કેટલાક કેસોની સુનાવણી કરી છે.ત્યારે હવે એક પગલું દેશની કાયદાની પ્રણાલીમાં ક્રાંતિ લાવશે.સુપ્રીમ કોર્ટે વોટ્સએપ,ટેલિગ્રામ અને ઈમેઇલ દ્વારા સમન્સ અને કાનૂની નોટિસ મોકલવાની સેવાને મંજૂરી આપી છે.સર્વોચ્ચ કોર્ટનું માનવું છે કે વોટ્સએપ દ્વારા મોકલાવાયેલી કાનૂની નોટિસ અથવા સમન્સ પર પ્રાપ્તકર્તા દ્વારા દસ્તાવેજને બે બ્લુ ટિકને કાનૂની સ્વરૂપે ઇન્ડિયન એવિડન્સ એક્ટ હેઠળ પુરાવા રૂપે જોયેલો છે,એમ માનવામાં આવશે.

કાનૂની કાર્યવાહીના ડિજિટલકરણની દિશામાં એક મોટું પગલું

કોર્ટનો આ ઓર્ડર ભારતીય કાનૂની કાર્યવાહીના ડિજિટાઇઝેશનની દિશામાં એક મોટું પગલું છે.જ્યાં નોટિસ અને સમન્સ ઈમેઇલ દ્વારા મોકલવામાં આવતા હતા અથવા વ્યક્તિ દ્વારા પહોંચાડવામાં આવતા હતા.એ સંયોગ છે કે આ ઓર્ડર છ મહિના કરતાં પણ ઓછા સમયમાં આવ્યો છે,જ્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા કોવિડ-19 રોગચાળાને ધ્યાનમાં રાખતાં દેશભરમાં વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણીની મંજૂરી આપવામાં આવી હતી.

એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલ અને સોલિસિટર જનરલ તુષાર મહેતાએ વોટ્સએપ દ્વારા સમન્સ આપવાની બાબતે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે એ સંપૂર્ણ રીતે એન્ક્રિપ્ટેડ પ્લેટફોર્મ છે અને બે બ્લુ ટિકની સુવિધા સરળતાથી યુઝર (ઉપયોગકર્તા) દ્વારા ડિસેબલ કરી શકાય છે.

ઈમેઇલ અથવા ફેક્સનો ઉપયોગ કરવા માટે સમન્સ મોકલવાની પણ મંજૂરી

ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI)ની ધ્યાનમાં આવ્યું હતું કે વોટ્સએપ યુઝર્સને બ્લુ ટિક સુવિધા બંધ કરવાની મંજૂરી આપે છે,જે દસ્તાવેજનો જોયાનું નિર્ણાયક પ્રમાણ નથી.આ ચિંતાઓને દૂર કરવા માટે એપેક્સ કોર્ટે ઈમેઇલ અથવા ફેક્સનો ઉપયોગ કરવા માટે સમન્સ મોકલવાની પણ મંજૂરી આપી હતી અને દરેક કેસની બાબત વિચાર કરવા માટે છોડી દેવામાં આવ્યો હતો કે શું નોટિસની બજાવણી યોગ્ય રીતે મોકલાઈ છે કે નહીં?

CJIની આગેનાની હેઠળની બેન્ચ લોકડાઉનને કારણે કેસોની સમયમર્યાદા પર એક સુઓ મોટો મામલે સુનાવણી કરી રહી હતી અને લોકડાઉન સંબંધિત અડચણોને ધ્યાનમાં રાખીને ઓર્ડેર્સ પાસ કરવામાં આવ્યા હતા,જ્યાં પોસ્ટ ઓફિસો અને કોર્ટો અને બેન્કો પહોંચી નથી શકતી.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ઝોમેટોની આવક 2019-20માં વધીને 2,950 કરોડ રૂપિયા રહી
Next Article ભાજપના ધારાસભ્યના મોત બાદ રાષ્ટ્રીય મહામંત્રી વિજયવર્ગીય નો મમતા પર આરોપ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

6 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

6 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

6 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

6 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up