By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: તરસાડીમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા 6 પકડાયા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > તરસાડીમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા 6 પકડાયા
GeneralSouth Gujarat

તરસાડીમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા 6 પકડાયા

HM News
Last updated: 19/06/2020 7:20 AM
HM News
5 years ago
Share
SHARE

બારડોલી : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના તરસાડી ગામે દાદરી ફળિયામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે પૈસા વડે હારજીતનો જુગાર રમી રહેલ 6 શખ્સોને કોસંબા પોલીસે ઝડપી પાડ્યા હતા.પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી કુલ 1.01 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના કોસંબા પોલીસ સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે તરસાડી ગામે આવેલ દાદરી ફળિયામાં કેટલાક શખ્સો સ્ટ્રીટ લાઇટના અજવાળે ગંજીપાનાંનો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે કોસંબા પોલીસે ઘટના સ્થળે રેડ કરી હતી.રેડ દરમ્યાન કોસંબા પોલીસે જુગાર રમી રહેલ 6 શખ્સોને ઝડપી પાડ્યા હતા.પોલીસે પકડાયેલ શખ્સોની અંગઝડતી દરમ્યાન 34,300 રૂ તેમજ 5 મોબાઈલ ફોન જેની કિંમત રૂ. 29,500 તથા એક મો.સા જીજે-19-એજી-9068 જેની કિંમત રૂ. 20,000 તથા રોકડા 17500 મળી કુલ 1,01,300 નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જુગાર રમતા પકડાયેલ શખ્સો

ધીરુભાઈ મોહનભાઇ વસાવા (રહે, તરસાડી, દાદરી ફળિયું, તા-માંગરોળ)

જલાલ હુસેન સૈયદ (રહે, અંકલેશ્વર ભાગ્યોદય સોસાયટી,)

જિગ્નેશ કૈશિકભાઈ પટેલ (રહે, તરસાડી, અવધૂતનગર, તા-માંગરોળ)

સામત મેધાભાઈ કંટારીયા (રહે, તરસાડી, દાદરી ફળિયું, તા-માંગરોળ)

સાજિદ ફારૂકભાઈ મુજાદ (શેખ) (રહે, અંકલેશ્વર ભાગ્યોદય સોસાયટી)

અમરસિંહ ગોવર્ધનભાઈ ગાંગાણી (તરસાડી, પટેલ પાર્ક, તા-માંગરોળ)

દેશના અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
બારડોલીમાં સ્ટેશન રોડથી ગાંધીરોડને જોડતો લિન્ક રોડ ખુલ્લો કરવા પાલિકાની કવાયત
ઝોન-જ્ઞાતિનું સંતુલન રાખતું ગુજરાતનું નવુ મંત્રીમંડળ : એન્ટી ઈન્કમબન્સી ખાળવા માટે કોરી પાટી ધરાવતા નવોદિતોને મેદાનમાં ઉતારાયા
આ વર્ષે કુલ 12 વખત વધ્યા ભાવ,જાણો કેટલું મોંઘું થયું પેટ્રોલ અને ડીઝલ
ઉદ્ધવની મશાલનો સામનો કરશે શિંદેની ઢાલ-તલવાર-પીપળાનું ઝાડ? શિંદે સમૂહે ECને સોંપ્યા 3 નિશાન
Share This Article
Facebook Email Print
Previous Article પલસાણા : કંપનીમાં કામ કરતી વેળાએ નીચે પટકાયેલ યુવાનનું મોત
Next Article મુંબઇની આંગડીયા પેઢી ઉઠી જતાં હીરા, જવેલરીના ઉઘોગકારો ઉચાટમાં !!!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up