By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મુંબઇની આંગડીયા પેઢી ઉઠી જતાં હીરા, જવેલરીના ઉઘોગકારો ઉચાટમાં !!!
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > મુંબઇની આંગડીયા પેઢી ઉઠી જતાં હીરા, જવેલરીના ઉઘોગકારો ઉચાટમાં !!!
GeneralGujarat NowSurat

મુંબઇની આંગડીયા પેઢી ઉઠી જતાં હીરા, જવેલરીના ઉઘોગકારો ઉચાટમાં !!!

HM News
Last updated: 19/06/2020 7:23 AM
HM News
6 years ago
Share
SHARE

– ઉઠેલી આંગડીયા પેઢીમાં અનેક વેપારીઓના કરોડો રૂપિયાના હીરા, ઝવેરાત ફસાયાની ચાલી રહેલી ચર્ચાઓ

આંગડીયા જે વર્ષો થી લોકોના પૈસા તેમજ કિંમતી વસ્તુઓને એક થી બીજી જગ્યાએ હેર ફેર કરવાનું વિશ્ર્વસનીય માઘ્યમ રહ્યું છે.સુરત હિરા ઉઘોગ પોતાનું રોમટીરીયલ મુંબઇ તેમજ બીજા શહેરોમાં મોકલવા માટે આંગણીયાનું મુખ્ય માઘ્યમ રહ્યું છે. આંગણીયાના માઘ્યમથી ભારતમાં રોજ કરોડો રૂપિયાનો વ્યવહાર થાય છે.ત્યારે મુંબઇ સ્થીત ભારત ડાયમંડ બુર્સમાં એક આંગણીયા પૈઢી ઉઠી જતાં સમગ્ર બી.ડી.બી. માં હાલ ચિંતાનો માહોલ થયો હતો.

મુંબઇ ખાતે આવેલી ભારત ડાયમંડ બુર્સએ મુંબઇનું સૌથી મોટું હિરા ઉઘોગ સાથે સંકળાયેલું ગ્રુપ છે. જયાંથી રોજના કરોડો રૂપિયાના હિરા વ્યવસાયના કામો થતાં હોય છે. તે તમામ કાલે આંગડીય પેઢી મારફતે થતાં હોય છે ત્યારે ભારત ડાયમંડ બુર્સ સાથે સંકળાયેલા એક મોટી આંગડીયા પેઢી આર્થિક ભીંસના કારણે ઉઠી જતાં સમગ્ર ભારત ડાયમંડ બુર્સમાં ચિંતા ફરી વળી હતી. તેમજ આંગઢીયા પેઢીમાં કરોડો રૂપિયા ના હીરા ઝવેરાત ફસાયા હોવાનું ચર્ચા ચાલી રહી છે.

રોમટીરીયલ હીરાઓની હેરફેર માટે આંગળીયા એ સૌથી મહત્વની ભૂમિકા ધરાવતું હોય મુખ્ય પાસું છે. કોરાના વાયરસની મહામારીમાં જે આર્થિક મંદિર સર્જાણી છે તેનાથી મુંબઇની એક મોટી આંગડીયા પેઢી બુધવાર રાતે ઉઠીગઇ હતી આંગડીયા પેઢીઓ કોઇપણ કિંમતી વસ્તુને કે પૈસાની હેરફેર કરવા માટે મહત્વનું યોગદાન ધરાવતું હોય છે. સુરત અને મુંબઇ બન્ને હીરા પોલીસીંગના ઉઘોગના હબ છે. ત્યારે સુરતમાં હીરાઓને પોલીસ કરવા માટે રોમટીરીયલ મુંબઇથી આંગણીયા મારફતે જ આવતું હોય છે. આંગણીયા એ હીરાની રોમટીરીયલ લાવવા માટે તેમજ તૈયાર થયેલી પ્રોડકસને પાછી મુંબઇ મોકલવા માટે ઉપયોગમાં લેવાય છે. આંગડીયા આ મઘ્યસ્થીનું કાર્ય કરવા માટે સાવ નહિંવત ચાર્જ લેતી હોય ત્યારે સુરત અને મુંબઇના હીરા ઉઘોગ માટે આંગડીયા મહત્યની કડી છે. હીરાના રોમટીરીયલ કિંમતી હોય છે. પરંતુ તેની સાઇઝ નાની હોય છે. જેથી તેમની હેરફેર સહેલી હોય છે.મુંબઇની જે આંગડીયા પેઢી ઉઠી ગઇ છે તેનું કારણ કોરોનાને કારણે આવેલી આર્થિક મંદિ હોવાનું અનુમાન લાગી રહ્યું છે. ભારત ડાયમંડ બુર્સના પ્રેસિડેન્ટ અનુપ મહેતાએ જણાવ્યું હતું કે બી.ડી.બીફ.ના તમામ સભયો હીરાને માટે તેમજ તેને લગતા કાગજાત ને પરિવહન માટે ફકત ઉપયોગમાં લેવામાં આવે છે.

બજારની એક અનુમાન પ્રમાણે પેઢી ઉડી જવાથી કરોડો રૂપિયાના વ્યવહારો થંભી જશે મુંબઇ અને સુરત વચ્ચે થતાં રોમટીરીયલનું પરિવહન ટ્રેન મારફતે કરવામાં આવતું હોય છે જે રોજનું કરોડો રૂપિયાનું ડાયમંડ ઉઘોગના સાથે સાથે આંગણીયા મારફતે જમીન-મકાનના વ્યવસાય સાથે સંકળાયેલા પણ કરોડો રૂપિયાના વ્યવહાર માટે આંગડીયાને ઉપયોગ કરતી આવ્યું છે.આંગણીયા કંપનીઓનું મુંબઇમાં આવેલ ‘ડબાવાળા’ ના નેટવર્ક જેવું જ નેટવર્ક ધરાવે છે.

ભારત વર્ષ દરમિયાન ર૧ મીલીયન ડોલર રૂપિયાના પોલીસ હિરાઓનું નીકાસ કરે છે. હાલ આંગણીયાની ઘણી કંપનીઓ આર્થિક મંદી સામે જજુમી રહી છે.તેવું હીરા ઉઘોગકારોનું માનવું છે.મુંબઇમાં આવેલી આંગડીયા પેઢી ઉઠી જવા પાછળ પણ કયાંકને ત્યાંક આર્થિક મંદિ હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહું છે.કરોડો રૂપિયાની રોમટીરીયલ નું પરિવહન કરતી આંગણીયા પેઢીનું તેમનું મહેનતાણુ ઓછું મળતું હોય છે જયારે તેમની સામે તેમને જોખમ પણ મોટું હોય છે.મુંબઇમાંથી આંગણીયા પેઢી ઉઠી જવાથી ભારત ડાયમંડ બુર્સ મૉ સાથે સંકળાયેલા અનેક હિરાના વેપારીઓમાં ચિંતા જોવા મળી રહી છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article તરસાડીમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા 6 પકડાયા
Next Article પિતા-પુત્રની જોડી જીદે ચઢી-અમારી માંગણી જે સ્વિકારશે તેને અમારો મત..
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

5 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

5 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

5 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

5 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up