By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: તાપી જિલ્લાના સેક્સ મેનિયાક ભ્રષ્ટ લાંચિયા શિક્ષણ અધિકારી ભરત મંગળભાઇ પટેલ ફરજ મોકૂફ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > તાપી જિલ્લાના સેક્સ મેનિયાક ભ્રષ્ટ લાંચિયા શિક્ષણ અધિકારી ભરત મંગળભાઇ પટેલ ફરજ મોકૂફ
GeneralSouth Gujarat

તાપી જિલ્લાના સેક્સ મેનિયાક ભ્રષ્ટ લાંચિયા શિક્ષણ અધિકારી ભરત મંગળભાઇ પટેલ ફરજ મોકૂફ

HM News
Last updated: 20/01/2021 8:32 AM
HM News
5 years ago
Share
SHARE

– શાળાની માન્યતા રદ ન કરવા સંચાલક પાસે 10 લાખની લાંચ માંગી હતી

તાપી : તાપી જિલ્લા ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ઇન્ચાર્જ તાપી જિલ્લા શિક્ષણ અધિકારી ભરતપટેલે વ્યારાના વીરપુર ગામ ખાતે આવેલી વિધાકુંજ શાળાની માન્યતા રદ નહિ કરવા 10 લાખ ના લાંચ ની ડીમાન્ડ માગી હતી.જે એસીબીએ ગોઠવેલા છટકાની ગંધ આવી જતા જિલ્લા શિક્ષણ અધિકારી બી.એમ. પટેલ વતી પૈસા લેવા ગયેલ કલાર્ક પેસા લીધા વગર ભાગી ગયા હતા.જેમાં શિક્ષણ અધકારી અને કલાર્ક ની અટક કરાઈ હતી.જે બાદ તેમની હિંમતનગર બદલી કરાઈ હતી. અને હાલ તેને ફરજ મોકૂફ કરાયા છે.

ગત ઓક્ટોબરમાં તાપી જીલ્લાના વ્યારા ખાતે એક ટ્રસ્ટ સંચાલિત વિદ્યાલયમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી ભરત મંગળભાઇ પટેલ આકસ્મિક મુલાકાત લઇ ઇન્સ્પેકશનમાં મુદ્દાઓની પુર્તતા માટે શાળાને નોટિસ આપી હતી.જે મુદ્દાઓની પુર્તતા શાળા તરફથી કરાતા ફરીથી અમુક મુદ્દાઓની પુર્તતા સાથે ફરીથી નોટિસ શાળાના આચાર્યને મોકલવામાં આવી હતી.આ બાબતે આચાર્યએ રૂબરૂમાં શિક્ષણાધિકારીની મુલાકાત કરી પુર્તતા અંગે ખુલાસો કરતા નોટિસ અંગેની કાર્યવાહી દફતરે કરવા રૂપિયા 10 લાખની લાંચની માંગણી કરી હતી.જે માંગણી મુજબ ભરત પટેલે એ કલાર્ક ને રકમ લેવા મોકલી આપ્યા હતા.બીજી તરફ ACBના એ છટકા ગોઠવેલું હોવાની જાણ થતા લાંચની રકમ સ્વીકારી ન હતી.

લાંચના છટકા દરમિયાન એકત્રીત થયેલ પુરાવામાં શિક્ષણાધિકારી અને રવિન્દ્રકમાર એકબીજાની મદદગારીમાં 10 લાખની લાંચની માંગણી કરેલ હોવાથી બન્ને આરોપી વિરૂધ્ધમાં લાંચની માંગણીનો ગુનો દાખલ કરવામાં આવી ધરપકડ કરવામાં આવી હતી. આજરોજ લાંચ પ્રકરણમાં જિલ્લા શિક્ષણ અધિકારી બી.એમ.પટેલને જિલ્લા શિક્ષણ કચેરી કમિશનર ઓફ સ્કુલ ગાંધીનગર દ્વારા હિંમતનગર ખાતે બદલી અને ફરજમો કૂફનો ઓર્ડર કરી દેવાયો હતો.

ફરજ મોકૂફના ઓર્ડરની બજવણી કરી દેવાઇ

આ અંગે તાપી જિલ્લા ઈન્ચાર્જ ડી ઓ એમ સી. ભૂંસારાના સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે લાંચ પ્રકરણમાં અટક કરાયેલા બી.એમ પટેલની બિમદ સસ્પેન્ડ (ફરજ મોકૂફી) બદલી અને ફરજ મોકૂફનો ઓર્ડર આવી ગયો છે.તેની બજવણી કરી દેવાઈ છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ઓવૈસીના શરણે ગયેલા છોટુ વસાવાના ગઢમાં ગાબડું, ભરૂચ ઝઘડિયામાં BTP સમર્થક તાલુકા પંચાયતના પ્રમુખ સહિત 35થી વધુ ગામોના સરપંચ ભાજપમાં જોડાયા
Next Article શું ગુજરાતના વિકાસના હવનમાં હાડકાં નાખનારા રાક્ષસો કોંગ્રેસીઓ છે? : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up