By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: શું ગુજરાતના વિકાસના હવનમાં હાડકાં નાખનારા રાક્ષસો કોંગ્રેસીઓ છે? : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > શું ગુજરાતના વિકાસના હવનમાં હાડકાં નાખનારા રાક્ષસો કોંગ્રેસીઓ છે? : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ
GandhinagarGeneralPolitics

શું ગુજરાતના વિકાસના હવનમાં હાડકાં નાખનારા રાક્ષસો કોંગ્રેસીઓ છે? : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ

HM News
Last updated: 20/01/2021 9:01 AM
HM News
5 years ago
Share
SHARE

– કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નામ લીધાં વગર જ કૉંગ્રેસનાં લોકોની રાક્ષસ સાથે સરખામણી કરી
– રમૂજી અંદાજમાં તેમણે કલોલના લોકો વચ્ચે કહ્યું હતું કે, આ હૉસ્પિટલમાં પણ આવુ જ થશે. ખરાબ થયેલ લોકો હૉસ્પિટલમાં આવશે અને સાજા થઈને જશે

ગાંધીનગર : કલોલ ખાતે નિર્માણ થયેલ નવીન સામૂહિક આરોગ્ય કેન્દ્રનું રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતુ. જ્યાં ફરી એકવાર લોકો અને મીડિયાની સામે નાયબ મુખ્યમંત્રીનો રમૂજી સ્વભાવ જોવા મળ્યો હતો.આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નામ લીધાં વગર જ કૉંગ્રેસનાં લોકોની રાક્ષસ સાથે સરખામણી કરી હતી.તેમણે કહ્યું કે,વેક્સીન બની એ સાથે જ હવનમાં હાડકા નાખનારા રાક્ષકો આવી ગયા.પહેલાનાં સમયમાં આવા રાક્ષકો હતાં અને હાલ પણ આવા રાક્ષસો છે.તો સાથે જ તેમણે કૉંગ્રેસનાં લોકોને પંચાતિયા કહ્યા હતા.તેમણે કહ્યું કે,વેક્સીન જો અમે પહેલા લીધી હોત તો પણ વિરોધ કરત,ન લીધી હોત તો કૉંગ્રેસનાં પંચાતિયા કહેત કે,વેક્સીન પહેલા તમે લો.આમ,આ કાર્યક્રમમાં નાયબ મુખ્યંમત્રીનો રમૂજી તથા કટાક્ષભર્યો અંદાજ જોવા મળ્યો.

તેમણે કાર્યક્રમમાં કૉંગ્રેસ પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે, કૉંગ્રેસનાં સમયમા ગરીબોને સારવાર ન્હોતી મળતી. ગરીબો સારવાર વગર જ ગુજરી જતા હતા.સારવારનો ખર્ચ જ એટલો થતો કે ગરીબો દેવાદાર બની જતા હતા.કૉંગ્રેસે ગરીબો માટે કંઇ કામ કર્યું નથી.આજે ભાજપ સરકારે મા વાત્સલ્ય યોજના થકી ગરીબોની સારવાર ફ્રી કરી દીધી છે. તો ગાંધી પરિવાર પર નાયબ મુખ્યમંત્રીએ પ્રહારો કર્યાં કે,કૉંગ્રેસે એક પરિવારને જ આપ્યું છે.પહેલા દાદા પુત્ર પૌત્ર અને હવે ભાણિયા અને ભત્રીજાને આપી રહી છે.વધી પડે તો ઇટાલી જઇ આવે.

તો બીજી તરફ,ચાલુ સ્પીચમાં નીતીનિ પટેલનું માઈક બગડ્યું હતું.ત્યારે રમૂજી અંદાજમાં તેમણે કલોલના લોકો વચ્ચે કહ્યું હતું કે,આ હૉસ્પિટલમાં પણ આવુ જ થશે. ખરાબ થયેલ લોકો હૉસ્પિટલમાં આવશે અને સાજા થઈને જશે.આમ પણ હુ હોવ ત્યાં કંઇ બાકી ન રહે.કલોલ માટે નાયબ મુખ્યમંત્રીએ કહ્યુ કે, હું કલોલનું મારા મહેસાણા અને કડી જેટલું જ ધ્યાન રાખું છું.કલોલવાળા તમે ધ્યાન રાખો કે ન રાખો હુ રાખું છું.મેં ઘણા રોડ સારા બનાવ્યા છતાંય કલોલનાં લોકો ભૂલા પડી જાય છે.હવે ભૂલા ન પડતા.હું તો પાડોશી છું,કડીનો છું,મારી પાસે હકથી માંગી શકો છો.તમે વારંવાર ભૂલા પડી જાઓ છો,હવે આપણે સાથે ચાલવાનું છે.મહેસાણાવાળાની છાતી ગજગજ ફૂલે છે કે નરેન્દ્ર મોદીના જિલ્લાના છે.તમારે છાતી ગજગજ ફુલાવાની કે અમારા સાંસદ અમિત શાહ છે.

નીતિન પટેલે કાર્યકર્તાઓને સ્ટેજ પરથી ટકોર કરી હતી કે,અંદરોઅંદર ખેંચાખેચી ના કરતા.બધાએ સાથે રહેવાનું છે.આજે ઢોલ વાગ્યા એવા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમા પણ વગાડજો.પછી ‘આ આવ્યો અને ના આવ્યો… મને બોલાવ્યો, ન બોલાવ્યો…’ એવુ ના કરતા.

કલોલમાં આધુનિક સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કરાયું છે. જેમાં OPD વિભાગ, IPD વિભાગ, ગાયનેક વિભાગ, ઓપરેશન થિયેટર, ડાયાલીસિસ સેન્ટર સહિતની સુવિધાઓ હશે. અંદાજીત 3 કરોડના ખર્ચે આરોગ્ય કેન્દ્ર તૈયાર થયું છે.જેમાં સાંસદ અમિત શાહ તરફથી વધારાના 72 લાખના સાધનો હોસ્પિટલને પ્રાપ્ત થયા છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article તાપી જિલ્લાના સેક્સ મેનિયાક ભ્રષ્ટ લાંચિયા શિક્ષણ અધિકારી ભરત મંગળભાઇ પટેલ ફરજ મોકૂફ
Next Article હવે મથુરામાં બનશે ભવ્ય કૃષ્ણ મંદિર : નવા વિવાદના સંકેત આપતા સંઘ વડા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

4 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

4 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

4 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

4 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up