By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: દેશના રાષ્ટ્રપતિ કે રાજ્યના ગવર્નર વિરુદ્ધ કાયદેસર પગલાં ભરી શકાય નહીં : મહારાષ્ટ્રના ગવર્નર ભગતસિંહ કોશિયારીને ઉત્તરાખંડ હાઇકોર્ટે મોકલેલ ‘કન્ટેમ્પટ ઓફ કોર્ટ ‘ નોટિસ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પિટિશન
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > દેશના રાષ્ટ્રપતિ કે રાજ્યના ગવર્નર વિરુદ્ધ કાયદેસર પગલાં ભરી શકાય નહીં : મહારાષ્ટ્રના ગવર્નર ભગતસિંહ કોશિયારીને ઉત્તરાખંડ હાઇકોર્ટે મોકલેલ ‘કન્ટેમ્પટ ઓફ કોર્ટ ‘ નોટિસ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પિટિશન
GeneralNational

દેશના રાષ્ટ્રપતિ કે રાજ્યના ગવર્નર વિરુદ્ધ કાયદેસર પગલાં ભરી શકાય નહીં : મહારાષ્ટ્રના ગવર્નર ભગતસિંહ કોશિયારીને ઉત્તરાખંડ હાઇકોર્ટે મોકલેલ ‘કન્ટેમ્પટ ઓફ કોર્ટ ‘ નોટિસ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પિટિશન

HM News
Last updated: 18/11/2020 9:31 AM
HM News
5 years ago
Share
SHARE

– ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકેનો હોદ્દો પૂરો થઇ ગયા પછી પણ બંગલામાં રહ્યા હતા : તેનું ભાડું 47 લાખ 50 હજાર રૂપિયા ભરવાનું હજુ સુધી બાકી : હાઇકોર્ટની નોટિસ મળ્યા પછી પણ ભાડું ન ભર્યું

ન્યુદિલ્હી : મહારાષ્ટ્રના ગવર્નર તથા ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ભગતસિંહ કોશિયારીએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી છે.જેમાં જણાવાયા મુજબ ભારતના બંધારણની કલમ 361 મુજબ દેશના રાષ્ટ્રપતિ કે રાજ્યના ગવર્નર વિરુદ્ધ કાયદેસર પગલાં ભરી શકાય નહીં તેમછતાં જો ભરવામાં આવે તો તે બાબત કાયદાનો ભંગ ગણાય.

આ વિવાદની હકીકત મુજબ શ્રી કોશિયારી આ અગાઉ ઉત્તરાખંડના મુખ્યમંત્રી હતા ત્યારે જે બંગલાનો ઉપયોગ કરતા હતા તે બંગલો હોદ્દાની મુદત પુરી થયા પછી પણ પાછો સોંપ્યો નહોતો.આથી મુખ્યમંત્રીના બંગલાનો ઠાઠમાઠ અને લોકેશન તથા વિસ્તાર જોતા તેનું માર્કેટ રેટ મુજબ ભરવાપાત્ર ભાડા માટે તેમને નોટિસ મોકલાઈ હતી જેની રકમ 47 લાખ 50 હજાર રૂપિયા થવા જાય છે.

હાઇકોર્ટે નોટિસ મોકલ્યા પછી પણ મુદત વીતી ગઈ ત્યાં સુધી જવાબ નહીં આપતા નામદાર કોર્ટે તેમના ઉપર ‘કન્ટેમ્પટ ઓફ કોર્ટ ‘ નોટિસ મોકલી હતી જેના અનુસંધાને તેઓ સુપ્રીમ કોર્ટમાં ગયા છે.તથા ઉપરોક્ત કલમ હેઠળ તેમની સામે કાયદેસર પગલાં ભરી ન શકાય તેવી દલીલ કરી છે.સાથો સાથ આ બંગલાનું ભાડું ઘણું વધારે ગણવામાં આવ્યું છે.જે કુદરતી ન્યાયથી વિરુદ્ધ છે જે માટે તેમની સાથે કોઈ ચર્ચા પણ કરવામાં આવી નથી.દહેરાદુન જેવા ગામમાં ગણેલો માર્કેટ રેટ પણ ઘણો ઉંચો છે તેવી દલીલ તેમના એડવોકેટ દ્વારા કરવામાં આવી છે.તેવું બી એન્ડ બી.દ્વારા જાણવા મળે છે

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ભારતના ઉદ્યોગપતિઓ એવુ જીવન જીવે છે જે જોઈને રાજા-મહારાજાને ઈર્ષ્યા થઈ જાય : ઓબામા
Next Article અકસ્માતના 11 મૃતકો માટે સયાજી હોસ્પિટલે માત્ર એક એમ્બ્યુલન્સ અને શબવાહિની ફાળવી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up