By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ભારતના ઉદ્યોગપતિઓ એવુ જીવન જીવે છે જે જોઈને રાજા-મહારાજાને ઈર્ષ્યા થઈ જાય : ઓબામા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ભારતના ઉદ્યોગપતિઓ એવુ જીવન જીવે છે જે જોઈને રાજા-મહારાજાને ઈર્ષ્યા થઈ જાય : ઓબામા
GeneralNational

ભારતના ઉદ્યોગપતિઓ એવુ જીવન જીવે છે જે જોઈને રાજા-મહારાજાને ઈર્ષ્યા થઈ જાય : ઓબામા

HM News
Last updated: 18/11/2020 9:27 AM
HM News
6 years ago
Share
SHARE

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પોતાના નવા પુસ્તકમાં ભારતીય ઉદ્યોગપતિઓ પર નિશાનો સાધતા કહ્યું છે કે તેમણે ઠાઠ-માઠમાં મુગલો અને રાજાઓને પણ પાછળ છોડી દીધા છે.જ્યારે દેશમાં લાખો લોકો બેઘર છે.અમેરિકાના 44માં રાષ્ટ્રપતિ રહેલા બરાક ઓબામાએ હાલમાં જ પોતાનું પુસ્તક અ પ્રોમિસ્ડ લેન્ડમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સાથેની પોતાની મુલાકાત અને અનૌપચારિક વાતચીત અંગે વાત કરતા ભારતીય ઉદ્યોગપતિઓ પર સવાલ ઉઠાવ્યા હતા.પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે સહયોગીઓ વગર થયેલી વાતચીત દરમિયાન મનમોહન સિંહે તેમને કહ્યું હતું કે,અનિશ્ચિતતા ભરેલા સમયમાં રાષ્ટ્રપતિ મહોદય ધાર્મિક અને જાતીય એકજૂટતાનું આહવાન બહેકાવનારું હોઈ શકે છે અને ભારતમાં અથવા કશે પણ રાજનેતાઓ માટે આવી વાત કરવી કોઈ કઠિન કામ નથી.

ઓબામાએ લખ્યું છે કે મેં માથુ હલાવતા, પ્રાગ યાત્રા દરમિયાન ચેકોસ્લોવેકિયાના પૂર્વ રાષ્ટ્રપતિ વક્લાવ હવેલની સાથે થયેલી વાતચીત અને યુરોપમાં અસમાનતાના વધતા પ્રકોપ અંગેની તેમની ચેતવણી યાદ કરી હતી.જો વૈશ્વિકરણ અને ઐતિહાસિક સંકટ સંપન્ન દેશોમાં આ ટ્રેન્ડને વધતો જોઉ છું અને અમેરિકામાં પણ તેને ટી પાર્ટીમાં જોઈ શકું છું તો ભારત આમાંથી કંઈ રીતે બચી શકશે.ઓબામાએ લખ્યું છે કે,દેશભરમાં લાખો લોકો ગંદકી અને ગરીબીમાં જીવી રહ્યા છે. અકાળગ્રસ્ત ગામો અને ખરાબ વસ્તીમાં જીવન ગુજારી રહ્યા છે. તેવામાં ભારતના ઉદ્યોગ મહારથીઓ એવું જીવન જીવી રહ્યા છે જેને જોઈને કોઈ રાજા અને મહારાજાઓને પણ ઈર્ષ્યા થઈ જાય.

ભારત-પાકિસ્તાન મુદ્દા પર લોકોને પોતાની તરફ આકર્ષિત કરનારી રાજનીતિ પર બરાક ઓબામાએ લખ્યું છે કે પાકિસ્તાન પ્રત્યે શત્રુતાનો ભાવ વ્યક્ત કરવો રાષ્ટ્રને સરળતાથી એકજૂટ કરવાનો સૌથી સરળ રસ્તો છે.ઘણા બધા ભારતીયોને એ વાત પર ગર્વ છે કે પાકિસ્તાનનો મુકાબલો કરવા માટે દેશે પરમાણુ હથિયાર કાર્યક્રમ વિકસિત કર્યો છે. તેમને એ વાતથી કોઈ ફરક નથી કે કોઈ પણ તરફની ભૂલ જે-તે વિસ્તારનો નાશ કરી શકે છે.આ પુસ્તકમાં પૂર્વ રાષ્ટ્રપતિ બારક ઓબામાએ 2008ના તેમના ચૂંટણીના પ્રચારથી લઈને પહેલા કાર્યકાળના અંતમાં પાકિસ્તાનમાં અલ કાયદાના પ્રમુખ બરાક ઓબામાને મારવાના અભિયાન સુધીની યાત્રા અંગે વિગતવાર માહિતી આપી છે.આ પુસ્તકના બે ભાગ છે અને તેનો પહેલો ભાગ ગઈકાલે દુનિયાભરમાં જાહેર કરવામાં આવ્યો હતો.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વિશ્વમાં કોરોના નો ત્રીજો રાઉન્ડ શરૂ : બ્રિટનમાં એક જ દિવસમાં કોરોના થી 598 લોકો ના મોત : કોરોના ની કોઈ જ રસી કામ નહીં કરતા વિશ્વ ભયભીત
Next Article દેશના રાષ્ટ્રપતિ કે રાજ્યના ગવર્નર વિરુદ્ધ કાયદેસર પગલાં ભરી શકાય નહીં : મહારાષ્ટ્રના ગવર્નર ભગતસિંહ કોશિયારીને ઉત્તરાખંડ હાઇકોર્ટે મોકલેલ ‘કન્ટેમ્પટ ઓફ કોર્ટ ‘ નોટિસ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પિટિશન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

2 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

2 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

2 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

2 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up