By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ધાર્મીક લાગણી દુભાવવાના કેસમાં ઈટાલીયાની ફરી કરાઈ ધરપકડ , ભાવનગર પોલીસે કરી કાર્યવાહી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > ધાર્મીક લાગણી દુભાવવાના કેસમાં ઈટાલીયાની ફરી કરાઈ ધરપકડ , ભાવનગર પોલીસે કરી કાર્યવાહી
GeneralSaurashtra

ધાર્મીક લાગણી દુભાવવાના કેસમાં ઈટાલીયાની ફરી કરાઈ ધરપકડ , ભાવનગર પોલીસે કરી કાર્યવાહી

HM News
Last updated: 21/12/2022 9:03 AM
HM News
3 years ago
Share
SHARE

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાની ભાવનગર પોલિસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.જે અંગે પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાની ભાવનગરના જુના કેસ સંબંધે ધરપકડ કરવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે.જો કે આ બાદ જામીન પર ઈટાલીયાને છોડી પણ દેવામાં આવ્યો છે.

ધાર્મિક લાગણી દુભાવવાના કેસમાં ઇટાલીયાની ધરપકડ

ભાવનગર પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાની ધરપકડ કરવામાં આવી હતી.જે અંગે જાણ મળી રહી હતી કે ધાર્મિક લાગણી દુભાવવાના કેસમાં ગોપાલ ઇટાલીયાની ધરપકડ કરવામાં આવી હતી. Ipc295 ના કેસમાં ધરપકડ બાદ જામીન પર છોડી દેવામાં આવ્યો છે.

गुजरात की जनता द्वारा भ्रष्ट भाजपा को दिए पूर्ण बहुमत की नई सरकार ने काम करना चालू कर दिया है।

भावनगर पुलिस ने आज मुझे गिरफ़्तार कीया। मेरी ख़ुद की दादी माँ का कल निधन हुआ है, पूरा परिवार दुःखी है लेकिन भाजपा ने मुझे अरेस्ट कर लिया है। शायद यही काम के लिए बहुमत मिला होगा।

— Gopal Italia (@Gopal_Italia) December 20, 2022

ઇટાલીયાએ ટ્વીટ કર્યુ

આ મુદ્દે ખુદ ગોપાલ ઈટાલીયાએ જાણકારી આપી છે.ગુજરાતની જનતાએ ભ્રષ્ટ ભાજપને આપેલી પૂર્ણ બહુમતીવાળી નવી સરકાર કામે લાગી ગઈ છે.ભાવનગર પોલીસે આજે મારી ધરપકડ કરી છે.ગઈકાલે મારા દાદીનું અવસાન થયું, આખો પરિવાર દુઃખી છે પરંતુ ભાજપે મારી ધરપકડ કરી છે.કદાચ બહુમતી આ કામ માટે મળી ગઈ હશે.જોકે આ મામલે ઇટાલીયા જામીન પર છૂટી ગયો છે.

સુરતમાં ડિવોર્સી પતિની હેવાનિયત : પૂર્વ પત્નીને ફરવા લઇ જઇ ચેપી અને ઘેનયુક્ત ઇન્જેક્શન માર્યું
PM કિસાન યોજનાનો લાભ લોકોને મળી રહ્યો છે : PM
Maharastra : CBIએ પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ વિરૂદ્ધ દાખલ કરી FIR, 10 કરતા વધારે સ્થળ પર રેડ શરૂ
અમૂલ-સુમુલ ડેરીના ચિંલિગ પ્લાન્ટ બંધ રહેવાની વાત અંગે ઓથોરિટીએ કર્યો ખુલાસો
સુરત : પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના વિરોધમાં કોંગ્રેસના ધરણા, 60ની અટક
Share This Article
Facebook Email Print
Previous Article કોરોનાને લઈને ચીનની હાલત ખરાબ, વિશ્વભરમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી, 7 દિવસમાં 36 લાખ કેસ, 10 હજારનાં મોત
Next Article ગુજરાતમાં ક્યાં ધારાસભ્યએ પોતાને મળતો પગાર અને ભથ્થા સહિતના લાભોનો કર્યો ત્યાગ ?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up