By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કોરોનાને લઈને ચીનની હાલત ખરાબ, વિશ્વભરમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી, 7 દિવસમાં 36 લાખ કેસ, 10 હજારનાં મોત
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > કોરોનાને લઈને ચીનની હાલત ખરાબ, વિશ્વભરમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી, 7 દિવસમાં 36 લાખ કેસ, 10 હજારનાં મોત
GeneralInternational

કોરોનાને લઈને ચીનની હાલત ખરાબ, વિશ્વભરમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી, 7 દિવસમાં 36 લાખ કેસ, 10 હજારનાં મોત

HM News
Last updated: 21/12/2022 9:00 AM
HM News
4 years ago
Share
SHARE

ચીન સહિત દુનિયાના તમામ દેશોમાં કોરોના ફરીથી પ્રસરી રહ્યો છે.દુનિયામાં છેલ્લાં એક સપ્તાહમાં કોરોનાના 36 લાખ નવા કેસ સામે આવ્યા છે.તો આ 7 દિવસમાં 10 હજાર લોકોના મોત નિપજ્યા છે.ચીન ઉપરાંત આર્જેન્ટીના,બ્રાઝીલ અને જાપાનમાં પણ કેસ ઝડપથી વધી રહ્યાં છે.વિશ્વભરમાં વધી રહેલા કોરોનાના કેસને લઈને ભારત સરકારે પણ કોરોના અંગે એક સમીક્ષા બેઠક બોલાવી છે.

છેલ્લાં એક સપ્તાહમાં દુનિયભારમાં 36 લાખ કેસ

છેલ્લે 7 દિવસમાં વિશ્વભરમાં કોરોનાના 36,32,109 કેસ સામે આવ્યા છે.એકલા જાપાનમાં 10,55,578 કેસ નોંધાયા છે.તો દક્ષિણ કોરિયામાં 4,60,766,બ્રાઝીલમાં 2,84,200,અમેરિકામાં 2,72,075,જર્મનીમાં 2,23,227,હોંગકોંગમાં 1,08,577, ચીનના પાડોશી તાઈવાનમાં 1,07,381 કેસ મળ્યા છે.

છેલ્લાં એક અઠવાડીયામાં 10 હજારનાં મોત

જાપાનમાં કોરોનાને કારણે છેલ્લાં 7 દિવસમાં 1670 લોકોના મોત નિપજ્યા છે.આ ઉપરાંત અમેરિકામાં પણ 1607 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.જ્યારે દક્ષિણ કોરિયામાં 335, ફ્રાંસમાં 747, બ્રાઝીલમાં 973, જર્મનીમાં 868, હોંગકોંગમાં 226, તાઈવાનમાં 203, ઈટાલીમાં 397 લોકોના મોત નિપજ્યા છે.

છેલ્લાં 24 કલાકમાં કયાં કેટલા કેસ?

છેલ્લાં 24 કલાકની વાત કરીએ તો અમેરિકામાં 22,757 કેસ સામે આવ્યા છે.જ્યારે જાપાનમાં 72,297 કેસ,જર્મનીમાં 55,016 કેસ,બ્રાઝીલમાં 29,759 કેસ,દક્ષિણ કોરિયામાં 26,622 કેસ,ફ્રાંસમાં છેલ્લાં 24 કલાકમાં 8213 કેસ સામે આવ્યા છે.જ્યારે તાઈવાનમાં 10,359 કેસ અને રશિયામાં 6341 કેસ નોંધાયા છે.તો કોરોનાથી થયેલા મોતની વાત કરીએ તો અમેરિકામાં છેલ્લાં 24 કલાકમાં 140, ફ્રાંસમાં 178, જર્મનીમાં 161, બ્રાઝીલમાં 140, જાપાનમાં 180 લોકોએ કોરોનાને કારણે પોતાના જીવ ગુમાવ્યા છે.

ભારતમાં પણ એલર્ટ

દુનિયાભરમાં વધી રહેલા કેસને લઈને ભારત સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોને એલર્ટ મોકલ્યું છે.સરકારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કહ્યું છે કે તેઓ કોવિડના નવા પોઝિટિવ દર્દીઓના સેમ્પલ NSACOG (Indian SARS-CoV-2 Genomics Consortium) મોકલે જેથી આ સેમ્પલથી જિનોમ સીક્વેન્સિંગ થઈ શકે અને જો કોરોનાનો નવો વેરિયન્ટ છે તો તેને ટ્રેક કરી શકાય.

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખવામાં આવેલા પત્રમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે આ પ્રકારની કવાયતથી દેશમાં નવા વેરિયન્ટ જો હશે તો તેનો યોગ્ય સમયે ખ્યાલ આવી જશે અને પછી તેના આધારે કેન્દ્ર સરકાર જરૂરી સાર્વજનિક સ્વાસ્થ્ય ઉપાયની સુવિધા પ્રદાન કરશે.હાલ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને INSACOG દેશમાં કોરોનાના ટ્રેન્ડ પર નજર રાખી રહ્યાં છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોરોનાને લઈને ગુજરાત સરકારની બેઠક પૂર્ણ, જુઓ શું લેવાયા નિર્ણય..
Next Article ધાર્મીક લાગણી દુભાવવાના કેસમાં ઈટાલીયાની ફરી કરાઈ ધરપકડ , ભાવનગર પોલીસે કરી કાર્યવાહી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

3 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

3 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

3 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

3 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up