By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પંચમહાલમાં ભાજપના ઉમેદવારના પ્રચાર વાહનો પર પથ્થરમારો થયો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > પંચમહાલમાં ભાજપના ઉમેદવારના પ્રચાર વાહનો પર પથ્થરમારો થયો
GeneralGujarat NowPolitics

પંચમહાલમાં ભાજપના ઉમેદવારના પ્રચાર વાહનો પર પથ્થરમારો થયો

HM News
Last updated: 29/11/2022 11:19 AM
HM News
3 years ago
Share
SHARE

– અજાણ્યા શખ્સોએ જેઠા ભરવાડના પ્રચાર વાહન પર પથ્થરમારો કર્યો
– સમગ્ર મામલે કાર્યકરોએ પોલીસ ફરિયાદ નોંધાવી

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીના પ્રચારને આજે છેલ્લો દિવસ છે.ત્યારે રાજકીય પક્ષના નેતાઓ અને ઉમેદવારો છેલ્લી ઘડીએ મતદારોને રીઝવવા માટે એડીચોટી જોર લગાવી રહ્યા છે.તો વળી કેટલીક જગ્યાએ પ્રચાર કરવા નિકળેલા નેતાઓ પર હુમલાની ઘટના પણ સામે આવી રહી છે.ત્યારે આજે પંચમહાલના શહેરા બેઠકથી ભાજપના ઉમેદવારના પ્રચાર વાહનો પર હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે.

મળતી માહીતી મુજબ પંચમહાલના શહેરા બેઠકથી ભાજપના ઉમેદવારના પ્રચાર વાહનો પર હુમલો કરવામાં આવ્યો છે.શહેરાના ઉમેદવાર જેઠા ભરવાડના પ્રચાર માટે વાહનો લઇને નીકળ્યા હતા.તેઓ કોઠાથી પ્રચાર કરીને શહેરા આવી રહ્યા હતા આ દરમિયાન બોરીયા ગામ પાસે તેમના વાહનો પર અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો.આ વાહનો પર પથ્થરમારાની ઘટનામાં સ્કોર્પિયો અને બોલેરો ગાડીના કાચ તૂટ્યા હતા.આ ઘટના બાદ કાર્યકરો પોલીસ સ્ટેશને દોડી ગયા હતા અને હુમલાની ઘટનાની ફરિયાદ નોંધાવી હતી.આ ઘટના અંગે ભાજપના કાર્યકર રમેશ પગીએ જણાવ્યું હતું કે, અમે વિકાસના ગરબાનો કાર્યક્રમ કરીને પરત ફરી રહ્યા હતા.બોરિયા નંબર-1થી અમારી ગાડી નીકળી અને તેમણે રસ્તામાં ગાડીઓ ઊભી કરી અને અમારી પર પથ્થરમારો કર્યો.પછી તે લોકો ભાગી ગયા.જેમાં અમારી બે ગાડીઓને નુકસાન થયું હતું.

હાલ તો આ હુમલો કોના દ્વારા કરવામાં આવ્યો તે જાણવા મળ્યું નથી પરંતું ભાજપના કાર્યકરોએ આ હુમલા પાછળ કોઈ રાજકીય પક્ષોના વ્યક્તિ હોય તેવી આશંકા વ્યક્ત કરી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ટેરર ફંડિંગ મામલે દેશભરમાં 20 ઠેકાણાઓ પર NIAના દરોડા, જાણો શું છે મુખ્ય કારણ
Next Article વાઘોડિયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું વિવાદિત બયાન, હરીફ ઉમેદવારો વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up