By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વાઘોડિયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું વિવાદિત બયાન, હરીફ ઉમેદવારો વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > વાઘોડિયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું વિવાદિત બયાન, હરીફ ઉમેદવારો વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો
GeneralGujarat NowPolitics

વાઘોડિયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું વિવાદિત બયાન, હરીફ ઉમેદવારો વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો

HM News
Last updated: 29/11/2022 11:22 AM
HM News
4 years ago
Share
SHARE

વડોદરા : વડોદરા જિલ્લાની વાઘોડિયા વિધાનસભા બેઠક પર સતત 6 ટર્મથી જીતતા આવતા અને હંમેશા વિવાદિત નિવેદન કરવા માટે જાણીતા દબંગ ધારાસભ્ય અને વાઘોડિયા વિધાનસભા બેઠકના અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવના ગોળી મારી દેવાના વિવાદિત નિવેદનની શાહી હજુ ભૂંસાઈ નથી ત્યાં તો ફરી એક વાર હરીફ ઉમેદવારો પર વરસતા મધુ શ્રીવાસ્તવે વિવાદિત નિવેદન કરતા રાજકારણ ગરમાયું છે.વાઘોડિયા વિધાનસભા મત વિસ્તારમાં આવતા જરોદ ખાતે અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે જાહેર સભામાં જનમેદનીને સંબોધન કરતા વાઘોડિયા બેઠક પરથી ઉમેદવારી કરી રહેલ અન્ય હરીફ ઉમેદવારો માટે વિવાદિત નિવેદન કરતા જણાવ્યું હતું કે, 7 નંબર પર ખેડૂતનું સીડીને લઈને નિશાન છે તેના પર બટન દબાવજો.તમે પણ સાત નંબર દબાવજો અને બીજાને પણ કહજો સાત નંબર દબાવે બીજા તો 6 નંબરના *ક્કા છે.

ઉલ્લેખનીય છે કે, વારંવાર વિવાદિત નિવેદન કરવા અને હંમેશા પોતાના નિવેદનોથી વિવાદમાં સપડાયેલા રહેતા મધુ શ્રીવાસ્તવ 6 ટર્મથી વાઘોડિયા વિધાનસભા પરથી જીતતા આવ્યા છે.તેઓ પહેલીવાર વાઘોડિયા બેઠક પર ઉમેદવારી કરીને જીત્યા હતા અને ત્યાર બાદ ભાજપ સાથે જોડાઈ ગયા હતા.મધુ શ્રીવાસ્તવ દબંગ ધારાસભ્ય તરીકે જાણીતા છે અને આ દબંગ ધારાસભ્યે અનેક ગુજરાતી ફિલ્મોમાં હીરો તરીકેના પાત્ર પણ નિભાવ્યા છે.જો કે ભાજપે સાતમી ટર્મ માટે વાઘોડિયા બેઠક પરથી દબંગ મધુ શ્રીવાસ્તવને ટિકિટ ન આપી અન્ય ઉમેદવારને ટિકિટ ફાળવતા નારાજ મધુ શ્રીવાસ્તવે ભાજપ સામે બળવો કરી છેડો ફાડી નાખ્યો હતો અને મધુ શ્રીવાસ્તવે વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.

દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને બળવો ન કરવા તેમજ મનાવવા ભાજપના ઉચ્ચ નેતાઓએ પણ એડીચોટીનું જોર લગાવ્યું હતું.પરંતુ ટિકિટ ન મળતા નારાજ મધુ શ્રીવાસ્તવ પોતાની જીદ ના છોડી અને અપક્ષ ઉમેદવારી નોંધાવી સૌથી વધુ લીડ સાથે પોતાની જીતનો દાવો કર્યો હતો.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article પંચમહાલમાં ભાજપના ઉમેદવારના પ્રચાર વાહનો પર પથ્થરમારો થયો
Next Article આમોદમાં કોંગ્રેસની સભામાં હોબાળો, ઉમેદવાર સંજય સોલંકીની સભામાં સર્જાઇ મારામારી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up