By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પાકિસ્તાનમાં છ વર્ષની હિન્દુ બાળકીનું શારીરિક શોષણ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > પાકિસ્તાનમાં છ વર્ષની હિન્દુ બાળકીનું શારીરિક શોષણ
GeneralInternational

પાકિસ્તાનમાં છ વર્ષની હિન્દુ બાળકીનું શારીરિક શોષણ

HM News
Last updated: 27/04/2023 8:45 AM
HM News
2 years ago
Share
Pic : Organiser
SHARE

પાકિસ્તાનમાં હિન્દુ બાળકીઓ અને મહિલાઓને બંધક બનાવીને તેમની સાથે બળપૂર્વક મૅરેજ કરીને તેમનું ધર્મપરિવર્તન કરાવવાની ઘટનાઓ સતત વધી છે.ખાસ કરીને સિંધ પ્રાંતમાં હિન્દુ લઘુમતીઓને ટાર્ગેટ બનાવવામાં આવે છે.હવે પાકિસ્તાનમાં માનવાધિકારો માટે લડત લડતાં સંગઠનો અને ઍક્ટિવિસ્ટ્સે સોશ્યલ મીડિયા પર રિતુ (પ્રાઇવસીના કારણોસર રિયલ નામ નથી લખાયું) નામનું હુલામણું નામ ધરાવતી છ વર્ષની એક હિન્દુ બાળકીના કેસ પ્રત્યે ધ્યાન આપવાની અપીલ કરી છે.સિંધ પ્રાંતના તેંડો અલ્લાહયાર જિલ્લાના શેખ ભિરકિયો ગામમાં આ બાળકી તેના ઘરની બહાર રમી રહી હતી ત્યારે ૨૩ વર્ષના બે મુસ્લિમ યુવકોએ તેનું અપહરણ કરીને તેનું શારીરિક શોષણ કર્યું હતું.

રિતુ તેના ઘરેથી લગભગ છ કિલોમીટરના અંતરે બેભાનવસ્થામાં મળી આવી હતી.તેની હાલત ખૂબ ખરાબ હતી.તેને સ્થાનિક હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી.આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે,પરંતુ બાળકીના પેરન્ટ્સે ફરિયાદ કરી છે કે પોલીસ કોઈ સહકાર આપતી નથી.તેંડો અલ્લાહયાર જિલ્લામાં અને ખાસ કરીને શેખ ભિરકિયો ગામમાં નોંધપાત્ર સંખ્યામાં કટ્ટરવાદી મુ​સ્લિમો છે.આ વિસ્તારમાં હિન્દુ લઘુમતીઓ પર તેઓ સતત અત્યાચારો કરતા રહે છે.

ભારત બંધમાં દેખાવો કરનાર કોંગી આગેવાનો અને કાર્યકરોની અટકાયતનો દૌર શરૂ
લ્યો બોલો! : કરચોંડની વોલીબોલ ટૂર્નામેન્ટમાં વિજેતાઓને મરઘા-બકરા અપાયા, કલેક્ટરે તપાસના આદેશ આપ્યાં
પેરિસમાં પૈગંબર સાહેબનું કાર્ટૂન બતાવનાર શિક્ષકનું વાઢ્યું માથું,રાષ્ટ્રપતિએ કહ્યું ‘ઇસ્લામિક આતંકી હુમલો’
ઉત્તર પ્રદેશમાં છઠ્ઠા તબક્કામાં 57 બેઠકો પર 55 ટકા મતદાન
વડોદરા જિલ્લા કલેક્ટરે જપ્તીનું શસ્ત્ર ઉગામતા ત્રણ બિલ્ડરોએ અરજદારને ગુજ-રેરાના હુકમ પ્રમાણે રૂ. 1.58 કરોડ ચૂકવ્યા
Share This Article
Facebook Email Print
Previous Article નોર્થ કોરિયાને સિગારેટ વેચતા અમેરિકા આકરા પાણીએ, આ કંપની પર લગાવી દીધો 52 હજાર કરોડનો દંડ
Next Article ભારતે માત્ર 4 વર્ષમાં અધધધ…178 ટન સોનું ખરીદયું, દુનિયાના કુલ રિઝર્વનું 8% સોનું હવે RBI પાસે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up