By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ભારતે માત્ર 4 વર્ષમાં અધધધ…178 ટન સોનું ખરીદયું, દુનિયાના કુલ રિઝર્વનું 8% સોનું હવે RBI પાસે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ભારતે માત્ર 4 વર્ષમાં અધધધ…178 ટન સોનું ખરીદયું, દુનિયાના કુલ રિઝર્વનું 8% સોનું હવે RBI પાસે
GeneralNational

ભારતે માત્ર 4 વર્ષમાં અધધધ…178 ટન સોનું ખરીદયું, દુનિયાના કુલ રિઝર્વનું 8% સોનું હવે RBI પાસે

HM News
Last updated: 27/04/2023 8:48 AM
HM News
3 years ago
Share
SHARE

– 1991માં જ્યારે ભારતે 2.2 બિલિયન ડોલરની લોન લેવા 67 ટન સોનું ગીરવે મૂકવું પડ્યું હતું
– RBI સોનાના ભંડાર મામલે વિશ્વની તમામ કેન્દ્રીય બેંકોની યાદીમાં આઠમા સ્થાને પહોંચી

1991માં જ્યારે ભારત પાસે આયાત માટે વિદેશી ચલણ ન હતું ત્યારે ભારતે 2.2 બિલિયન ડોલરની લોન લેવા માટે તેનું 67 ટન સોનું ગીરવે મૂકવું પડ્યું હતું.તત્કાલીન કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો હતો.પરંતુ હવે તે ચિત્ર બદલાઈ ગયું છે.ભારતે ગીરવે મૂકેલું સોનું તો છોડાવી જ લીધું છે સાથે આજે દુનિયાના કુલ રિઝર્વનું 8 ટકા સોનું આરબીઆઈ પાસે છે.

કેમ આરબીઆઈએ વધારે ખરીદી કરી?

કોરોના મહામારીને કારણે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ અને પછી વધતી જતી મોંઘવારી વચ્ચે આ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સોનાની મોટાપાયે ખરીદી કરી છે.આંકડા અનુસાર, માર્ચ 2020 થી માર્ચ 2023 વચ્ચે આરબીઆઈએ 137.19 ટન સોનું ખરીદ્યું છે.માત્ર ત્રણ વર્ષમાં RBIના ગોલ્ડ રિઝર્વમાં 79 ટકાનો ઉછાળો આવ્યો છે.

સોનું ખરીદવા મામલે આરબીઆઈ વિશ્વની કેન્દ્રીય બેન્કોની યાદીમાં 8માં ક્રમે

આ સમયગાળા દરમિયાન વિશ્વની તમામ કેન્દ્રીય બેંકોએ સોનાની ખરીદી કરી છે.છેલ્લા ત્રણ વર્ષમાં 137 ટનથી વધુ સોનું ખરીદ્યા પછી RBI સોનાના ભંડાર મામલે વિશ્વની તમામ કેન્દ્રીય બેંકોની યાદીમાં આઠમા સ્થાને પહોંચી ગઈ છે.માર્ચ 2020માં, RBIના કુલ વિદેશી મુદ્રા ભંડારમાં ગોલ્ડ રિઝર્વનો હિસ્સો 6 ટકા હતો,જે વધીને 7.85 ટકાની નજીક પહોંચી ગયો છે.આરબીઆઈ પાસે સોનાનો ભંડાર 790 ટનથી વધુ થઈ ગયો છે.

જુઓ કયા વર્ષે કેટલી ખરીદી કરી

માહિતી અનુસાર માર્ચ 2019 સુધીમાં આરબીઆઈ પાસે કુલ 612.56 ટન, માર્ચ 2020માં 653 ટન,માર્ચ 2021માં 695.31 ટન,માર્ચ 2022માં 760.42 ટન સોનાનો કુલ ભંડાર હતો અને હવે તે 790 ટનને વટાવી ગયો છે.એટલે કે RBIએ એક વર્ષમાં 30 ટનથી વધુ સોનું ખરીદ્યું છે.ચાર વર્ષમાં આરબીઆઈએ 178 ટન સોનું ખરીદ્યું છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article પાકિસ્તાનમાં છ વર્ષની હિન્દુ બાળકીનું શારીરિક શોષણ
Next Article દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસ 9 હજારને પાર, 26 લોકોના મોત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

6 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

6 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

6 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

6 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up