By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પાટીદારો પણ ‘આપ’ ભણી : દિલ્હીના CM કેજરીવાલને મળવા મહેસાણાના વિસનગરથી પાટીદાર યુવા પ્રશંસકો અમદાવાદ પહોંચ્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > પાટીદારો પણ ‘આપ’ ભણી : દિલ્હીના CM કેજરીવાલને મળવા મહેસાણાના વિસનગરથી પાટીદાર યુવા પ્રશંસકો અમદાવાદ પહોંચ્યા
GeneralGujarat NowPolitics

પાટીદારો પણ ‘આપ’ ભણી : દિલ્હીના CM કેજરીવાલને મળવા મહેસાણાના વિસનગરથી પાટીદાર યુવા પ્રશંસકો અમદાવાદ પહોંચ્યા

HM News
Last updated: 14/06/2021 6:34 AM
HM News
5 years ago
Share
SHARE

– અરવિંદ કેજરીવાલ 14 ગાડીના કાફલા સાથે સર્કિટ હાઉસ પહોંચ્યા.
– કેજરીવાલના સ્વાગતમાં કાર્યકર્તાઓ સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલ્યા.
– મહેસાણાથી કેજરીવાલને મળવા યુવાઓ અમદાવાદ આવ્યા.

અમદાવાદ : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક દિવસની અમદાવાદની મુલાકાતે છે.ત્યારે આજે અરવિંદ કેજરીવાલ એરપોર્ટથી સીધા શાહીબાગ સર્કિટ હાઉસ પહોંચી ગયા છે.આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે ઓળખતા કેજરીવાલ આજે અન્ય નેતાઓની જેમ જ 14 ગાડીના કાફલા સાથે અમદાવાદ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા.આ દરમિયાન તેઓ માસ્કમાં જોવા મળ્યા પરંતુ આપના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા માસ્ક વિના જોવા મળ્યા હતા.જ્યારે મહેસાણાથી કેટલાક પાટીદાર યુવા પ્રશંસકો કેજરીવાલને મળવા માટે અમદાવાદ પહોંચ્યા હતા.

એરપોર્ટ પર સીએમ કેજરીવાલ ના યુવા ફેન પ્રણવ પટેલ એ એક ખાનગી અખબાર સાથેની સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હું તેમનો ફેન છું તેઓનું દિલ્હીમાં કામ જોઈને હું આકર્ષિત થયો છું.તેઓ એ કોરોના મહામારી અને હેલ્થ સેકટરમાં કરેલા કામને આખો દેશ બિરદાવે છે.ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આટલો સારો પ્રતિસાદ મળતા તેઓ હવે ગુજરાત તરફ વળ્યાં છે અને અહીંયાના શિક્ષિત યુવાનો પણ રાજ્યમાં બદલાવ ઈચ્છે છે સાથે કેજરીવાલજીના સમર્થકોમાં મોટાભાગે ડોક્ટર,વકીલો, અને અન્ય શિક્ષિત વર્ગ હોય છે એટલે હવે સમજદાર લોકો શ્રેષ્ઠ સરકાર બનાવવા માંગે છે અને મને આશા છે કે વિધાનસભાની ચૂંટણીમાં તેઓને ગુજરાતમાં સારો પ્રતિસાદ મળશે.આજે પણ તેમની આ મુલાકાત મહત્વની સાબીત થશે.

મહેસાણાના વિસનગરથી આવેલા યુવાન પરાગ પટેલએ વાતચીતમાં જણાવ્યું કે, અમને ખબર પડી કે દિલ્હીના સીએમ અમદાવાદ આવવાના છે એટલે અમે નક્કી કર્યું કે તેમની મુલાકાત અથવા તો તેમને એક ઝલક મેળવવા પણ અમે જઈશું.સાથે અમે આજે એરપોર્ટ પર તેમને જોયા તો તેઓની સાદાઈ જોઈને અમને આનંદ થયો.તેઓએ કરેલા કામથી યુવા વર્ગ ઘણો પ્રેરિત થયો છે અને આવનારી વિધાનસભાની ચુંટણીમાં તેઓ સારી બહુમતીથી જીતે તેવી અમારી પ્રાથના છે ગુજરાતનો યુવા વર્ગ હવે બદલાવ ઈચ્છે છે જેથી અન્ય યુવાનો પણ આમ આદમી પાર્ટીમાં જોડાશે.અમે માત્ર અહીંયા જ તેમને જોયા હવે અમે પાછા ફરીશું.

જેમાં 3 પોલીસની ગાડી અને એક સરકારી ગાડી એમ કુલ 4 સરકારી ગાડી તથા કેજરીવાલ અને ગોપાલ ઇટાલિયા જે ગાડીમાં આવ્યા તે લક્ઝુરિયસ ફોર્ચ્યુનર ગાડી અને અન્ય 10 ખાનગી ગાડીઓ સાથે આવી હતી.જે દરમિયાન આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાનું માસ્ક નીચે ઉતરેલું જોવા મળ્યું હતું.સર્કિટ હાઉસમાં અનેક કાર્યકર્તાઓ કેજરીવાલના સ્વાગત માટે આવ્યા હતા.કેજરીવાલ આવતા જ કાર્યકરો સ્વાગત માટે ઉમટી પડ્યા હતા અને સ્વાગત કરવા જતાં કાર્યકરો કોરોના અને સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલ્યા હતા.કાર્યકરોએ ઉત્સાહમાં કેજરીવાલનું સ્વાગત કર્યું પરંતુ મોટી સંખ્યામાં ટોળાના સ્વરૂપે પણ ભેગા થયા હતા જે હાલની પરિસ્થિતિમાં હિતાવહ નથી.સ્વાગત બાદ સર્કિટ હાઉસમાં કાર્યકરોએ સાથે મળીને ફોટો શેસન પણ કરાવ્યું હતું. પરંતુ તેમાં પણ તમામ લોકો નિયમો નેવે મૂકીને ફોટા પડાવતા નજરે પડ્યા હતા.તમામ લોકો એકબીજથી અંતર જાળવ્યા વિના જ ફોટા પડાવી રહ્યા હતા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ‘આપ’ પર ભાજપની ‘નજર’ : કેજરીવાલની મુલાકાત અને ગતિવિધિઓનું ધ્યાન રાખવા IBની સાથે નેતાઓને પણ એક્ટિવ કરાયા
Next Article અમરેલીનાં બાપ છત્રપાલ સિંહ વાળાનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું,સર્વિસ પણ કરાઈ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up