By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અમરેલીનાં બાપ છત્રપાલ સિંહ વાળાનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું,સર્વિસ પણ કરાઈ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > અમરેલીનાં બાપ છત્રપાલ સિંહ વાળાનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું,સર્વિસ પણ કરાઈ
GeneralSaurashtra

અમરેલીનાં બાપ છત્રપાલ સિંહ વાળાનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું,સર્વિસ પણ કરાઈ

HM News
Last updated: 14/06/2021 6:39 AM
HM News
5 years ago
Share
SHARE

– એક પેટ્રોલ પંપ સંચાલકને ફોન કરીને ખંડણી માંગવી છત્રપાલસિંહ વાળાને ભારે પડી હતી.આ ખંડણી કેસમાં પોલીસ સામે પણ એલફેલ બોલનારા છત્રપાસસિંહની ઓડિયો ક્લિપ વાયરલ થઇ હતી.પોતે અમરેલીનો બાપ હોવાની અને પૈસા નહી મળે તો ફાયરિંગ કરશે તેવી ધમકી આપતા પેટ્રોલ પંપ સંચાલક પાસેથી રૂપિયા 10 લાખની માંગણી કરી હતી.

અમરેલી : એક પેટ્રોલ પંપ સંચાલકને ફોન કરીને ખંડણી માંગવી છત્રપાલસિંહ વાળાને ભારે પડી હતી.આ ખંડણી કેસમાં પોલીસ સામે પણ એલફેલ બોલનારા છત્રપાસસિંહની ઓડિયો ક્લિપ વાયરલ થઇ હતી.પોતે અમરેલીનો બાપ હોવાની અને પૈસા નહી મળે તો ફાયરિંગ કરશે તેવી ધમકી આપતા પેટ્રોલ પંપ સંચાલક પાસેથી રૂપિયા 10 લાખની માંગણી કરી હતી.

જેના કારણે અમરેલી એલસીબી અને એસઓજીએ ગણત્રીના સમયમાં જ ગોંડલ મોવિયા પાસેથી છત્રપાલસિંહ વાળાને ઝડપી લીધો હતો.આ મુદ્દે છત્રપાલસિંહને ઝડપી પાડી આજે તેને પેટ્રોલપંપ લઇ જઇને રેકી કરવાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.આરોપીનું સમગ્ર અમરેલીમાં સરઘસ કઢાવ્યું હતું.કોઇને પણ આવા અસામાજીક તત્વોથી નહી ગભરાવા માટેની અપીલ કરી હતી.

જો કે ઓડિયો ક્લિપ વાયરલ થતા પોલીસ સામે પણ કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.આ ઉપરાંત અમરેલી એસપી સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.જેના કારણે પોલીસે તેને ઝડપી લઇને તેને સાણસામાં લીધો હતો.તેને સારી પેઠે સર્વિસ કરીને પોતે જ્યાંનો બાપ હોવાનો ફાંકા મારતો હતો તે સમગ્ર અમરેલીમાં ફેરવ્યો હતો.લોકોને આવા અસામાજીક તત્વોથી નહી ગભરાવા માટે અપીલ કરી હતી.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article પાટીદારો પણ ‘આપ’ ભણી : દિલ્હીના CM કેજરીવાલને મળવા મહેસાણાના વિસનગરથી પાટીદાર યુવા પ્રશંસકો અમદાવાદ પહોંચ્યા
Next Article દક્ષેશ શેઠને હોદ્દા પરથી દૂર કરવા કલેક્ટર અને પ્રાદેશિક કમિશ્નરને ફરિયાદ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up