By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પ્રવાસી મજૂરો, પર્યટકો, વિદ્યાર્થીઓ સહિત ફસાયેલા લોકોને વતન જવાની મંજૂરીના આદેશ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > પ્રવાસી મજૂરો, પર્યટકો, વિદ્યાર્થીઓ સહિત ફસાયેલા લોકોને વતન જવાની મંજૂરીના આદેશ
GeneralNational

પ્રવાસી મજૂરો, પર્યટકો, વિદ્યાર્થીઓ સહિત ફસાયેલા લોકોને વતન જવાની મંજૂરીના આદેશ

HM News
Last updated: 30/04/2020 7:42 AM
HM News
5 years ago
Share
SHARE

– રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આદેશ મુજબ ખાસ પ્રોટોકોલ તૈયાર કરવા જણાવાયુ

નવી દિલ્હી,

કેન્દ્ર સરકારે લોકડાઉનમાં દેશના અલગ-અલગ સ્થળો પર ફસાયેલા પ્રવાસી મજૂરો, પર્યટકો, વિદ્યાર્થીઓને જવા-આવવાની મંજૂરી આપી દીધી છે.ગૃહ મંત્રાલય તરફથી જારી આદેશમાં કહેવામાં આવ્યુ છે કે,તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો એમના ત્યાં ફસાયેલા લોકોને તેમના ગૃહ રાજ્યોમાં મોકલવાની તથા અન્ય સથળો પરથી પોત-પોતાના લોકોને લાવવા માટે સ્ટાન્ડર્ડ પ્રોટોકલ તૈયાર કરે.આદેશ મુજબ દરેક રાજ્ય કે પ્રદેશ પોતાના ફસાયેલા લોકોને વતન પરત લાવી શકશે તથા પોતાને ત્યાં ફસાયેલા અન્ય રાજ્યના નિવાસીઓને મોકલી શકશે.

આ દરમિયાન આંતરરાજ્યોમાં જતા-આવતા લોકોની સ્ક્રીનિંગ કરવામાં આવશે, જેઓમાં કોરોના સંક્રમણના લક્ષણો દેખાશે નહીં એવા લોકોને જ વતન જવાની મંજૂરી આપવામાં આવશે.આવા લોકોને લાવવા-લઇ જવા માટે બસોનો ઉપયોગ કરવામાં આવશે. મુસાફરી દરમિયાન બસોને સેનેટાઇઝ કરી સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમનું કજક પાલન પણ કરાવવામાં આવશે.આ બસોને રાજ્યમાં પ્રવેશ કરતા કોઇપણ રાજ્ય સરકાર રોકી નહીં શકવાના આદેશ પણ જારી કરવામાં આવ્યા છે.ડેસ્ટિનેશન પર પહોંચ્યા પછી તમામની લોકલ હેલ્થ ઓથોરિટી દ્વારા સઘન તપાસ કરવામાં આવશે અને રાજ્યમાં પ્રવેશ બાદ તેમને હરવા-ફરવાની મંજૂરી નહીં મળે.તેઓ તમામે હોમ કોરન્ટાઇનમાં રહેવુ ફરજીયાત છે તથા સમયસર કોરોના ટેસ્ટમાં સહયોગ આપવો પડશે.

2000 કરોડની ડીલ પર શિંદે જુથનો રાઉતને વળતો જવાબ, શું તમે કેશિયર છો?
શાહીનબાગમાં આંદોલન ચાલુઃ મહિલાઓ કહે છે… અમારા નકાબ જ અમારા માસ્ક
પ્રગટ થયેલા વ્હૉટ્સ એપ મેસેજ દેશદ્રોહ જેવા છે : રિપબ્લિક ટીવીનું IBFનું સભ્યપદ રદ કરો, ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિયેશનએ માગણી કરી
હિન્દુ પૂજારીની નિર્મમ હત્યાનાં ગુનામાં બાંગ્લાદેશના જમાત ઉલ મુજાહિદીનના ૪ આંતંકીને ફાંસીની સજા
વાપીની HDFC બેન્કનો કર્મી સંક્રમિત બનતાં કામકાજ બંધ
Share This Article
Facebook Email Print
Previous Article લોકડાઉનને લઇને 4મેથી નવી ગાઇડલાઇન લાગૂ કરાશે : ગૃહ મંત્રાલય
Next Article ચીન મને ચૂંટણીમાં હરાવવા માટે કંઈપણ કરી શકે છે: ટ્રમ્પ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up