By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: લોકડાઉનને લઇને 4મેથી નવી ગાઇડલાઇન લાગૂ કરાશે : ગૃહ મંત્રાલય
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > લોકડાઉનને લઇને 4મેથી નવી ગાઇડલાઇન લાગૂ કરાશે : ગૃહ મંત્રાલય
GeneralNational

લોકડાઉનને લઇને 4મેથી નવી ગાઇડલાઇન લાગૂ કરાશે : ગૃહ મંત્રાલય

HM News
Last updated: 30/04/2020 7:40 AM
HM News
6 years ago
Share
SHARE

– દેશના અનેક જીલ્લાઓમાં છૂટછાટ મળે એવી સંભાવનાઓ

નવી દિલ્હી,

કોરોના મહામારી સામે દેશવ્યાપી લોકડાઉન-2 આગામી 3મેના રોજ પૂર્ણ થઇ રહ્યુ છે.જો કે સતત વધી રહેલા કોરોનાના કેસો વચ્ચે સરકાર 3મે પછી લોકડાઉનને લઇને શું નિર્ણય લેશે એની પર સમગ્ર દેશ નજર માંડી બેઠો છે.

ખાસ બાબત એ છે કે બુધવારે ગૃહ મંત્રાલયે જાહેરાત કરતા જણાવ્યુ છે કે કોરોના મહામારીને મુદ્દે સરકાર આગામી 4 મેના રોજથી દેશભરમાં નવી ગાઇડલાઇન લાગૂ કરવામાં આવશે.સરકારના નવા દિશા-નિર્દેશ લાગૂ થયા પછી દેશના અનેક જીલ્લાઓમાં મોટા પ્રમાણમાં છૂટછાટ મળવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

3મેના રોજ ખતમ થઇ રહેલા લોકડાઉન મુદ્દે ગૃહ મંત્રાલય પ્રવક્તાએ ટ્વીટ કરી જાણકારી આપી હતી કે આ સંદર્ભે સંપૂર્ણ માહિતી આગામી દિવસોમાં આપવામાં આવશે.આ પહેલા સરકારે લોકડાઉન દરમિયાન અન્ય રાજ્યોમાં ફસાયેલા પ્રવાસી મજૂરો,પર્યટકો, વિદ્યાર્થીઓ સહિત તમામને વતન જવાની પરવાનગીના આદેશ આપ્યા હતા.

બીજી તરફ ભારતભરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, તાજેતરના આંકડાઓ મુજબ વિતેલા 24 કલાકમાં દેશભરમાંથી 1813 નવા કેસ સામે આવ્યા છે જેના લીધે કેસોની કુલ સંખ્યા વધીને 31,787 થઇ ચૂકી છે આ દરમિયાન અન્ય 71 કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત થવાને લીધે મૃત્યુઆંક પણ વધીને 1008એ પહોંચી ગયો છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સૌરાષ્ટ્રમાં ઝંઝાવતી પવન સાથે અનેક વિસ્તારમાં માવઠાં
Next Article પ્રવાસી મજૂરો, પર્યટકો, વિદ્યાર્થીઓ સહિત ફસાયેલા લોકોને વતન જવાની મંજૂરીના આદેશ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

7 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

7 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

7 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

7 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up