By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ફિલીપાઈન્સના રાષ્ટ્રપતિએ ક્વોરન્ટાઈન દરમિયાન હિંસક પ્રદર્શન કરનારાઓને ગોળી મારવાનો આદેશ આપ્યો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ફિલીપાઈન્સના રાષ્ટ્રપતિએ ક્વોરન્ટાઈન દરમિયાન હિંસક પ્રદર્શન કરનારાઓને ગોળી મારવાનો આદેશ આપ્યો
GeneralInternational

ફિલીપાઈન્સના રાષ્ટ્રપતિએ ક્વોરન્ટાઈન દરમિયાન હિંસક પ્રદર્શન કરનારાઓને ગોળી મારવાનો આદેશ આપ્યો

HM News
Last updated: 02/04/2020 7:51 AM
HM News
5 years ago
Share
SHARE

કોરોના વાયરસને કારણે વિશ્વભરમાં 47,000થી વધુ લોકોના મોત થયા
એજન્સી, મનીલા

કોરોના વાયરસથી દુનિયાભરમાં અત્યાર સુધી 47,205 લોકોના મોત થઈ ગયા છે અને 9 લાખ 35 હજારથી વધારે લોકો સંક્રમિત થયા છે. ત્યાંજ 1 લાખ 94 હજારો લોકો સ્વસ્થ પણ થયા છે. ફિલીપાઈન્સના રાષ્ટ્રપતિ દુતેર્તે ક્વોરાન્ટાઈન દરમિયાન હિંસક પ્રદર્શનકારીઓ પર ગોળી ચલાવવાનો આદેશ આપ્યો છે.

મેટ્રો મનીલામાં લોકોની વચ્ચે ભોજન વિતરણ દરમિયાન લેફ્ટ પ્રદર્શનકારી અનિયંત્રિત થઈ ગયા હતા. ત્યારબાદ એક એપ્રિલના રોજ દુતેર્તે જણાવ્યું કે, પોલીસ અને સેનાને મેં આદેશ આપ્યો છે કે જો કોઈપણ વ્યક્તિ મુશ્કેલી ઉભી કરે છે અને જીવ જોખમમાં મૂકે છે તો તેને ગોળી મારી દો. સરકારના આદેશોનું પાલન કરવા અને શાસન વ્યવસ્થ જાળવી રાખવાની જરૂર છે. કોઈપણ સ્વાસ્થ્ય કર્મચારીઓ અને ડોક્ટરોને નુકસાન થવું જોઈએ નહીં.

ડબ્લ્યુએચઓના પ્રમુખ ટેડ્રેસ એધેનોમ ગ્રેબિયેસિસે જણાવ્યું છે કે કેટલાક મહિના અગાઉ મોટા ભાગના લોકો કોરોના વાયરસથી અજાણ હતા. વાયરસે દુનિયાના મોટા ભાગના દેશોમાં પગપેસારો કર્યો છે અને સંક્રમણના કેસ કોઈપણ દિવસે 10 લાખ સુધી પહોંચી શકે છે.

નવસારી જિલ્લાના મરોલી ગામ ખાતે તુળજા ભવાની મંદિરમાં રજત જ્યંતી મહોત્સવ ઉજવાયો
તાલિબાનની હેવાનિયત : અમેરીકી નાગરીકને ઉડતા હેલીકોપ્ટરમાં લટકાવ્યો
સુરતમાં કોરોના સંક્રમણ સાથે મોતનો આંકડો વધતા સ્મશાનભૂમિમાં વહેલી સવારથી ચિતાઓ તૈયાર : રોજના 40 જેટલા મૃતદેહોની અંતિમક્રિયા
તમારૂ બાળક આંતરરાષ્ટ્રીય માર્કેટમાં વેચાઇ તો નથી ગયું ને? આયા રાખતા પહેલા રહેજો સાવધાન
વાસદાના MLA અનંત પટેલ ઉપર થયેલા હુમલા બાદ સુરતમાં કોંગ્રેસનો વિરોધ : જુઓ વિડિઓ
Share This Article
Facebook Email Print
Previous Article આઇસોલેશનમાં રહેલા તબલીગી જમાતના લોકો ડોકટર અને નર્સ પર થૂંકયા : પોલીસ પર હુમલો
Next Article ” કોવિદ -19 ” : અમુક દવાઓની નિકાસ ઉપરનો પ્રતિબંધ હટી જવાની શક્યતા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up