By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: બર્લિનમાં માસૂમ બાળકીએ PM મોદીને બતાવી ખાસ પેઈન્ટિંગ, વડાપ્રધાને પૂછ્યો આ રોચક પ્રશ્ન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > બર્લિનમાં માસૂમ બાળકીએ PM મોદીને બતાવી ખાસ પેઈન્ટિંગ, વડાપ્રધાને પૂછ્યો આ રોચક પ્રશ્ન
GeneralInternational

બર્લિનમાં માસૂમ બાળકીએ PM મોદીને બતાવી ખાસ પેઈન્ટિંગ, વડાપ્રધાને પૂછ્યો આ રોચક પ્રશ્ન

HM News
Last updated: 03/05/2022 4:57 AM
HM News
3 years ago
Share
SHARE

બર્લિન, તા. 02 મે 2022 સોમવાર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બર્લિન પહોંચ્યા. આ દરમિયાન લોકોએ તેમનુ સ્વાગત કર્યુ.પીએમ મોદીએ ત્યાં રહેતા ભારતીય મૂળના લોકો સાથે પણ મુલાકાત કરી.આ દરમિયાન એક બાળકીએ પીએમ મોદીએ પેઈન્ટિંગ બતાવી, જેનો વીડિયો સામે આવ્યો છે.બાળકીએ પીએમ મોદીને હાથથી બનાવેલી પેઈન્ટિંગ બતાવી. આ પેઈન્ટિંગમાં પીએમ મોદીની તસવીર બનેલી છે.પીએમ મોદીએ બાળકીને પૂછ્યુ કે આ તસવીરને બનાવવામાં કેટલો સમય લાગશે.તો બાળકીએ કહ્યુ કે આને બનાવવામાં લગભગ 1 કલાકનો સમય લાગશે.જે બાદ પીએમએ પ્રશ્ન કર્યો કે આ તસવીર કેમ બનાવી છે? તો બાળકીએ જવાબ આપ્યો, તમે મારા આઈકન છો.

જે બાદ પીએમ મોદીએ બાળકીને આશીર્વાદ આપતા તેની સાથે ફોટા પડાવ્યો.પીએમએ બાળકી દ્વારા બનાવવામાં આવેલી પેઈન્ટિંગ પર પોતાનો ઓટોગ્રાફ પણ આપ્યો.પીએમનો આ વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે.

પીએમ મોદી ત્રણ દિવસીય યુરોપ પ્રવાસે છે.તેઓ આજે બર્લિન પહોંચ્યા તેમણે ટ્વીટ કરતા કહ્યુ, આજે હુ ચાન્સેલર આલોફ સ્કોલ્જ સાથે મુલાકાત કરીશ.જે બાદ અન્ય નેતાઓ સાથે વાતચીત સાથે એક કાર્યક્રમને પણ સંબોધિત કરીશ.તેમણે કહ્યુ, મને વિશ્વાસ છે કે આ યાત્રા ભારત અને જર્મનીની વચ્ચે મિત્રતાને પ્રોત્સાહન આપશે.જે બાદ તે ડેનમાર્ક અને ફ્રાંસ પણ જશે.

દીવા પ્રગટાવવાની જગ્યાએ ભાજપની મહિલા નેતાએ કર્યુ ફાયરિંગ
આસામમાં 24 કલાકમાં બે બળાત્કારીઓના એન્કાઉન્ટર
કંગના સાથેનો વિવાદ રાવતને ફળ્યો, શિવસેનાએ મુખ્ય પ્રવક્તા બનાવ્યા
પુતિનની માગ પર EUનો જવાબ- રૂબલ કેવો દેખાય છે? અમને નથી ખબર
અમેરિકા વિમાન પર ચીનનો ઝંડો લગાવી રશિયા પર બોમ્બ ફેંકે : ટ્રમ્પ
Share This Article
Facebook Email Print
Previous Article દુનિયાની સૌથી લાંબી નોન-સ્ટોપ ફ્લાઈટ વર્ષ 2025ના અંત સુધીમાં શરૂ થશે, જાણો ખાસીયતો
Next Article રશિયા અને યુક્રેન યુદ્ધની તે કહાની જેને અમેરિકા અને પશ્ચિમ દેશો સાંભળતા નથી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up