By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: દુનિયાની સૌથી લાંબી નોન-સ્ટોપ ફ્લાઈટ વર્ષ 2025ના અંત સુધીમાં શરૂ થશે, જાણો ખાસીયતો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > દુનિયાની સૌથી લાંબી નોન-સ્ટોપ ફ્લાઈટ વર્ષ 2025ના અંત સુધીમાં શરૂ થશે, જાણો ખાસીયતો
GeneralInternational

દુનિયાની સૌથી લાંબી નોન-સ્ટોપ ફ્લાઈટ વર્ષ 2025ના અંત સુધીમાં શરૂ થશે, જાણો ખાસીયતો

HM News
Last updated: 03/05/2022 4:55 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા. 02 મે 2022, સોમવાર : Qantas એરલાઈને સોમવારે વિશ્વની સૌથી લાંબી નોન-સ્ટોપ કોમર્શિયલ ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરી છે.આ સેવા વર્ષ 2025ના અંત સુધીમાં શરૂ થશે.આ હવાઈ સફર સિડનીથી લંડન સુધીની હશે.જેમાં મુસાફરોએ 19 કલાક પસાર કરવાના રહેશે. લાંબા અંતરના કારણે તેમાં ઘણી વિશેષ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવશે.5 વર્ષના આયોજન બાદ, એરલાઈને કહ્યું હતું કે, તેણે આ ‘પ્રોજેક્ટ સનરાઈઝ’ માટે 12 એરબસ A350-1000 એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે.આ ફ્લાઈટ્સ લંડન અને ન્યૂયોર્ક માટે ઉપલબ્ધ કરવામાં આવશે.વર્ષ 2025ના અંત સુધીમાં સિડનીથી નોન-સ્ટોપ ફ્લાઈટ્સ શરૂ થશે અને ભવિષ્યમાં મેલબોર્નનો સમાવેશ કરવાનું આયોજન છે.ક્વાન્ટાસના પ્રમુખ એલન જોયસે કહ્યું હતુ કે, નવા પ્રકારના એરક્રાફ્ટ નવી વસ્તુઓ શક્ય બનાવે છે.A350 અને પ્રોજેક્ટ સનરાઈઝ કોઈપણ શહેરને ઓસ્ટ્રેલિયાથી માત્ર એક ફ્લાઈટ દૂર કરશે.

Qantas એ 2019માં લાંબા અંતરની ફ્લાઈટ્સ માટે લંડન-સિડની ટ્રેક પર ફ્લાઈટ્સનું પરીક્ષણ શરૂ કર્યું છે.આ 17,800 કિમી (11,030 માઈલ) માર્ગને કવર કરવામાં 19 કલાક અને 19 મિનિટનો સમય લાગ્યો હતો.તે જ સમયે ન્યુયોર્ક-સિડની પરીક્ષણ ફ્લાઈટને 16,200 કિલોમીટર (10,200 માઈલ)નું અંતર કાપવામાં 19 કલાકથી થોડો વધુ સમય લાગ્યો હતો. Qantas પહેલેથી જ 14,498 કિમીની પર્થ-લંડન મુસાફરી ચલાવે છે જે 17 કલાકનો સમય લે છે.કંપનીના જણાવ્યા અનુસાર, કેબીનને ખાસ કરીને લાંબા અંતરની ફ્લાઈટ માટે મહત્તમ આરામ માટે ડિઝાઈન કરવામાં આવી છેનવા A350 એરક્રાફ્ટને 238 મુસાફરો માટે ગોઠવવામાં આવશે.જેમાં ફર્સ્ટ ક્લાસ સ્યુટમાં અલગ બેડ, રિક્લાઈનિંગ ચેર અને કબાટ આપવામાં આવશે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોઈ પણ સમયે થઈ શકે છે ઈમરાન ખાનની ધરપકડ, ‘ચોર-ચોરના નારા’-ઈશનિંદા મુદ્દે FIR
Next Article બર્લિનમાં માસૂમ બાળકીએ PM મોદીને બતાવી ખાસ પેઈન્ટિંગ, વડાપ્રધાને પૂછ્યો આ રોચક પ્રશ્ન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up