By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ભાજપમાંથી ટીકિટ લેવી હશે તો પાળવા પડશે આ નિયમો, પાટીલ ભાઉએ ખેલેલાં નવા દાવથી ઘણા ધુરંધરો અટવાશે : ભાજપની શિસ્તના ઘજાગરાં ઉડયા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ભાજપમાંથી ટીકિટ લેવી હશે તો પાળવા પડશે આ નિયમો, પાટીલ ભાઉએ ખેલેલાં નવા દાવથી ઘણા ધુરંધરો અટવાશે : ભાજપની શિસ્તના ઘજાગરાં ઉડયા
GeneralGujarat NowPolitics

ભાજપમાંથી ટીકિટ લેવી હશે તો પાળવા પડશે આ નિયમો, પાટીલ ભાઉએ ખેલેલાં નવા દાવથી ઘણા ધુરંધરો અટવાશે : ભાજપની શિસ્તના ઘજાગરાં ઉડયા

HM News
Last updated: 25/01/2021 12:10 PM
HM News
5 years ago
Share
SHARE

સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઇ ચૂકી છે ત્યારે ભાજપ ઇલેક્શન મોડમાં આવ્યું છે.મ્યુનિ.કોર્પોરેશન અને પંચાયતોની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીનો દોર શરૂ કરી દેવાયો છે.આજથી અમદાવાદ સહિતના શહેરોમાં ઉમેદવારોની પસંદગીને લઇને સેન્સ લેવાનું શરૂ કરાયુ છે.જોકે,આ વખતે ભાજપે ટીકીટ મેળવવા માટે નવી ફોર્મ્યુલા ઘડી કાઢી છે જેમાં દાવેદારને આ વાત પૂછવામાં આવશે કે,રામજન્મભૂમિમાં દાન આપ્યુ છે કે કેમ.આ ઉપરાંત 55 વર્ષથી વધુ વયના દાવેદારને ટીકીટ જ આપવામાં આવશે નહીં.

અમદાવાદ સહિત રાજ્યમાં ઉમેદવારોની સેન્સ લેવાનું શરૂ કર્યુ

રાજ્ય ચૂંટણી પંચે સૃથાનિક સ્વરાજની ચૂંટણીઓનુ એલાન કરી દીધું છે જેના પગલે ભાજપે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા આરંભી દીધી છે.આજથી ભાજપે અમદાવાદ સહિત રાજ્યમાં ઉમેદવારોની સેન્સ લેવાનું શરૂ કર્યુ છે.અત્યારે પરિસ્થિતિ એવી થઇ છે કે,ભાજપની ટીકીટ મેળવવા દાવેદારોની લાંબી લાઇન લાગી છે.ખાસ કરીને એક એક વોર્ડમાં 50થી વધુ દાવેદારોએ ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે.આ સંજોગોમાં ભાજપ માટે ઉમેદવાર પસંદ કરવાનું મુશ્કેલ બન્યું છે.દાવેદારોએ રાજકીય ગોડફાધરોની વગના જોરે ટીકીટ મેળવવા એડીચોટીનું જોર લગાવ્યુ છે.

ટીકીટ વાંચ્છુઓના ધાડેધાડાં જોઇને અટપટાં નિયમો ઘડયાં

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ ટીકીટ વાંચ્છુઓના ધાડેધાડાં જોઇને અટપટાં નિયમો ઘડયાં છે જેમ કે, પેજ સમિતી બનાવી હોય,સરકારી યોજનાનો ઘેર ઘેર જઇને પ્રચાર કર્યો હોય,સોશિયલ મિડીયા થકી ભાજપ-સરકારની વાત લોકો સુધી પહોંચાડી હોય તેવા દાવેદારને પ્રથમ તક આપવામાં આવશે.આ ઉપરાંત પહેલીવાર દાવેદારે એવું ય જણાવવુ પડશે કે,રામજન્મ ભૂમિ પર આકાર લઇ રહી રહેલાં રામમંદિર માટે કેટલું અનુદાન આપ્યું.

દાન આપનારાંને તક અપાશે, સોશિયલ મિડીયામાં ફોર્મ થયું વાયરલ

રામમંદિરમાં દાન આપનારાંને તક અપાશે.સોશિયલ મિડીયામાં ફોર્મ પર વાયરલ થયું છે. 55 વર્ષથી વધુ વય હશે તો ચૂંટણી લડવા પર ભાજપે બ્રેક મારી છે.માત્ર યુવાઓને જ પ્રાધાન્ય આપવામાં આવશે.તા.24, 25, 26મી સુધી ઉમેદવારોને લઇને સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. 26-27મી જાન્યુઆરીએ નિરીક્ષકો કાર્યકરોને પણ સાંભળશે.અમદાવાદ શહેરમાં નિરીક્ષકોની 12 ટીમ હાલમાં 48 વોર્ડ માટે ઉમેદવારીની પસંદગીને લઇને સેન્સ લઇ રહી છે.સ્થાનિક કક્ષાએ જે દાવેદારનું નામ આવશે તેના પર જ પાર્લામેન્ટ્રી બોર્ડ પસંદગીની મહોર મારશે.અત્યારે તો ટીકીટ માટે નિયમો ઘડાયાં છે પણ તેનો કેટલો અમલ થાય છે તે તો સમય જ કહેશે.

ભાજપની શિસ્તના ધજાગરાં ઉડયાં, ટિકિટ માટે જાહેરમાં મારામારી

દાવેદાર ઘાયલ શિસ્તબધૃધ કહેવાતાં ભાજપ પક્ષમાં હવે ટીકીટ માટે ય માત્ર ખેચતાણ જ નહીં,પણ જાહેરમાં મારામારી થઇ છે.ભાજપ યુવા મોરચાના કારોબારી સભ્ય લવ ભરવાડે પત્નિ માટે ટીકીટ માંગી હતી.કોર્પોરેટર ગીરીશ પ્રજાપતિએ પણ ટીકીટ માંગી હતી.આજે જયારે ભાજપે સેન્સ લેવાનું શરૂ કર્યું હતું ત્યારે જ દેવી સિનેમા પાસે લવ ભરવાડે કેમ ટીકીટ માંગી તેમ કહીને ગીરીશ પ્રજાપતિ પર હુમલો કર્યો હતો. જાહેરમાં મારામારી થતાં ગીરીશ પ્રજાપતિ ઘાયલ થયા હતાં અને તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઇ જવાયા હતાં.આમ,ભાજપની શિસ્તના ઘજાગરાં ઉડયા હતાં.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article BREAKING : GSTના ઇન્ચાર્જ રાજ્ય વેરા અધિકારીને ACBએ 20,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા
Next Article મહાનગરો અને જીલ્લામાં ભાજપ વિરુધ્ધ ભાજપ જેવી સ્થિતી ! ચુંટણી જીતી લાવો એટલે બોર્ડ નિગમમાં સ્થાન,ભાજપના કાર્યકર્તાઓને નવું ગાજર પકડાવાયુ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up