By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મહાનગરો અને જીલ્લામાં ભાજપ વિરુધ્ધ ભાજપ જેવી સ્થિતી ! ચુંટણી જીતી લાવો એટલે બોર્ડ નિગમમાં સ્થાન,ભાજપના કાર્યકર્તાઓને નવું ગાજર પકડાવાયુ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > મહાનગરો અને જીલ્લામાં ભાજપ વિરુધ્ધ ભાજપ જેવી સ્થિતી ! ચુંટણી જીતી લાવો એટલે બોર્ડ નિગમમાં સ્થાન,ભાજપના કાર્યકર્તાઓને નવું ગાજર પકડાવાયુ
GeneralGujarat NowPolitics

મહાનગરો અને જીલ્લામાં ભાજપ વિરુધ્ધ ભાજપ જેવી સ્થિતી ! ચુંટણી જીતી લાવો એટલે બોર્ડ નિગમમાં સ્થાન,ભાજપના કાર્યકર્તાઓને નવું ગાજર પકડાવાયુ

HM News
Last updated: 25/01/2021 12:16 PM
HM News
5 years ago
Share
SHARE

સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓનું બ્યુગલ વાગી ગયુ છે અને ગઇકાલથી રાજયભરમાં ભાજપની સેન્સની પ્રક્રિયા ચાલુ થઇ ગઇ છે અને તા. ર8 સુધીમાં રાજયભરમાં સેન્સ પ્રક્રિયા પુરી કર્યા બાદ ભાજપનું પાર્લામેન્ટરી બોર્ડ મળશે.તથા ઉમેદવારોની પસંદગી કરશે.સર્વ પ્રથમ રાજકોટ સહીત 6 મહાનગર પાલીકાના ઉમેદવારો પસંદ થાશે અને તા. 3 થી ઉમેદવારી નોંધાવાનો પ્રારંભ થઇ જાશે.

તે સમયે હવે ફરી એક વખત સ્થાનીક ચુંટણીઓ પછી રાજયના મંત્રી મંડળમાં ફેરફાર તથા બોર્ડ નીગમમાં નીયુકિતની વાતો ભાજપના ટોચના વર્તુળો દ્વારા ચગાવવામાં આવી છે.અને કાર્યકર્તાઓને તેમની ચુંટણીમાં કામગીરીના આધારે સ્થાન અપાશે.તેવુ ગાજર પણ ફરી પકડાઇ જવામાં આવ્યુ છે.મુખ્ય પ્રશ્ર્ન જોકે હાલ ઉમેદવારોની પસંદગીનો છે.ભાજપે 2015માં તમામ મહાપાલીકાઓ જીતી હોવા છતા બેઠકો ગુમાવવી પડી હતી.અને તે સરભર કરવા માટે કોંગ્રેસના અનેક ખમતીધર અગ્રણીઓને ભાજપમાં લેવાની પ્રક્રિયા ચાલુ છે.સુત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેર ભાજપમાં પણ કોંગ્રેસ છોડીને આવેલા કેટલાક અગ્રણીઓને ટીકીટ મળશે તેવી ચર્ચા છે.તે વચ્ચે તમામની આશા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ઉપર છે.તેમણે સ્પષ્ટ કહયુ હતુ કે અમે ભાજપના કાર્યકર્તાઓને ચુંટણી ટીકીટમાં પ્રાથમીકતા આપશુ પરંતુ સુત્રોના જણાવ્યા મુજબ જે રીતે પક્ષ દ્વારા કલીન સ્વીપ કરવાનો નિર્ણય લેવાયો છેે.

તે જોતા કોંગ્રેસના કેટલાક નેતાઓને સમાવાય તે શકયતા નકારાતી નથી.આવી જ રીતે રૂપાણી કેબીનેટમાં પણ આવવા માટે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો પ્રયત્ન કરી રહયા છે.અને તેઓને પણ તેમના મત વિસ્તારમાં પહેલા ભાજપને જીતાડવા માટે કહેવાય રહયુ છે.આમ હાલ તુરંત ચુંટણીનો વિજય એ કેબીનેટ થી લઇ બોર્ડ નીગમ માટેનો નવો માપદંડ બની ગયો છે.

ધારાસભ્યો પોતાના ચોકઠા ગોઠવે છે

મહાપાલીકા તથા પંચાયત ચુંટણીમાં ભાજપની ઉમેદવારી માટેની સેન્સ પ્રક્રીયા ચાલુ છે ત્યારે અમદાવાદ સહીતના મહાનગરોમાંથી કાર્યકર્તાઓની એવી ફરીયાદ આવી છે કે પક્ષના ધારાસભ્યો ર0રર ને ધ્યાનમાં રાખીને વોર્ડ કક્ષાએ પણ પોતાના જ ટેકેદારને ટીકીટ મળે તે માટે પ્રયત્નશીલ થઇ ગયા છે.જયારે તેની સામે ભવિષ્યમાં પોતે દાવેદારી કરી શકે તેવા કેટલાક નેતાઓ પણ પોતાના ટેકેદારોને વોર્ડમાં કોર્પોરેટર બનાવવા કે જીલ્લા પંચાયતમાં અને તાલુકા પંચાયતમાં ચુટાવવા માટે સક્રીય છે. આમ અનેક મહાનગરો અને જીલ્લામાં ભાજપ વિરુધ્ધ ભાજપ જેવી સ્થિતી બની શકે છે.સુત્રોના જણાવ્યા મુજબ જેઓને ટીકીટ નહી મળે તેવા કેટલાક ખાસ કરીને અમદાવાદ,સુરત સહીતના મહાનગરો અને અનેક જીલ્લા પંચાયતોમાં કોંગ્રેસ તેમના દરવાજા ખુલા રાખશે તેવી પણ અત્યારથી તૈયારી થઇ ગઇ છે.

2022 ની ચુંટણીમાં ફરી ટીકીટ માટે ભાજપના ધારાસભ્યો પોતાનુ ગ્રાઉન્ડ મજબુત કરવા માંગે છે.સુત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં ભાજપના ધારાસભ્યો એ પોતાના ટેકેદારોની યાદી તૈયાર રાખી છે અને તેમના તરફી વધુને વધુ લોબીંગ થાય તે પણ પ્રયાસ કરી રહયા છે. આમ ર0રર નો ખેલ અત્યારથી જ શરુ થઇ ગયો છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ભાજપમાંથી ટીકિટ લેવી હશે તો પાળવા પડશે આ નિયમો, પાટીલ ભાઉએ ખેલેલાં નવા દાવથી ઘણા ધુરંધરો અટવાશે : ભાજપની શિસ્તના ઘજાગરાં ઉડયા
Next Article ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્.…!!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

1 day ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

1 day ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

1 day ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

1 day ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up