By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભાજપ કોઈને નાણા આપીને પક્ષમાં લાવ્યુ નથી : કોંગ્રેસ સાબિત કરે: મુખ્યમંત્રી રૃપાણીનો પડકાર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ભાજપ કોઈને નાણા આપીને પક્ષમાં લાવ્યુ નથી : કોંગ્રેસ સાબિત કરે: મુખ્યમંત્રી રૃપાણીનો પડકાર
GeneralGujarat NowPolitics

ભાજપ કોઈને નાણા આપીને પક્ષમાં લાવ્યુ નથી : કોંગ્રેસ સાબિત કરે: મુખ્યમંત્રી રૃપાણીનો પડકાર

HM News
Last updated: 16/03/2020 11:33 AM
HM News
5 years ago
Share
SHARE

અમદાવાદ :વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે વિધાનસભામાં જવાહર ચાવડા અને કુંવરજી બાવળિયાનો મુદ્દો ઉઠાવ્યો છે.જેથી વિધાનસભામાં ખુદ સીએમ રૂપાણીએ મોરચો સંભાળ્યો છે.શૈલેષ પરમારે જણાવ્યું હતું કે,તમે બન્ને નેતાને નાણા આપીને લાવ્યા છે.તેના જવાબમાં સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ જવાહર ચાવડા અને કુંવરજી બાવળિયાને નાણા આપ્યા હોવાનું સાબિત કરે.ભાજપ કોઈને નાણા આપીને પક્ષમાં લાવ્યુ નથી. બીજીતરફ ગુજરાતમાં 5 ધારાસભ્યો વંડી ટપી જતાં ભાજપ ખુશખુશહાલ થઈ ગઈ છે.ભાજપ કોઈ પણ ભોગે નરહરી અમીનને રાજ્યસભામાં મોકલવા માટે કટિબદ્ધ છે પણ 5 નેતાના રાજીનામા બાદ પણ રાજ્યસભાના ગણિતો કહે છે કે નરહરિ અમીન માટે પણ આ રસ્તો સરળ નથી.બીટીપીના 2 ધારાસભ્યો અને એનસીપીના એક મતની ભાજપને ફરજિયાત જરૂર પડશે.આ 3 મતો કોંગ્રેસે સેરવી લીધા તો નરહરિ અમીનને મુશ્કેલી વધશે.કોંગ્રેસ પાસે ભલે હવે તક નથી પણ નરહરી અમની માટે પણ આ મુશ્કેલી છે કારણ કે બીટીપી અને એનસીપી પણ તડજોડ કરશે એ વાત નક્કી છે.

વડાપ્રધાને સુરક્ષા વગર જ દિલ્હીના ગુરુદ્વારા શિશગંજ પહોંચી માથુ ટેકાવ્યું : પ્રસાદ લીધો
બાંગ્લાદેશમાં ચીનની કંપનીના નિર્માણ કાર્યને લઈને ઘર્ષણ, ત્રણ ચીની નાગરિકો સહિત 9 ઈજાગ્રસ્ત
ઔરંગાબાદ પાસે કાર અકસ્માતમાં સુરતના 4 પિતરાઈ ભાઈનાં મોત
પંજાબથી આવેલા આપના ગુંડાઓએ સુરતીઓ પર લાઠીઓ વરસાવ્યાનો આરોપ, કેજરીવાલે અફવા ફેલાવી
કોરોનાને લઇ અમેરિકા અને ચીન પાછા બાખડ્યા, પૂછયું- ફ્લૂથી મોત થયું કે કોરોનાથી?
Share This Article
Facebook Email Print
Previous Article પાંચમાં ધારાસભ્યનું રાજીનામુઃ કોંગ્રેસનો ‘ખેલ’ ખતમ
Next Article તોડોના’ (રાજકીય) વાઇરસ અમારા પાંચ ધારાસભ્યોને ભરખી ગયોઃ પરેશ ધાનાણી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up