By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પાંચમાં ધારાસભ્યનું રાજીનામુઃ કોંગ્રેસનો ‘ખેલ’ ખતમ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > પાંચમાં ધારાસભ્યનું રાજીનામુઃ કોંગ્રેસનો ‘ખેલ’ ખતમ
GeneralGujarat NowPolitics

પાંચમાં ધારાસભ્યનું રાજીનામુઃ કોંગ્રેસનો ‘ખેલ’ ખતમ

HM News
Last updated: 16/03/2020 11:30 AM
HM News
6 years ago
Share
SHARE

ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીન નિશ્ચિત જીત ભણીઃ કોંગ્રેસના એક ઉમેદવાર ફોર્મ પાછુ ખેંચી લ્યે તો ચારેય બીનહરીફ : ભાજપ હજુ એક-બે ધારાસભ્યને ખેડવીને સંપુર્ણ સલામત સ્થિતિ સર્જવાની દિશામાં: રાજકીય ગરમાવો

રાજકોટ, તા., ૧૬: ગુજરાતમાં રાજયસભાની ૪ બેઠકોની ર૬ માર્ચે ચુંટણી યોજાનાર છે આજે તેના ફોર્મ ચકાસણીનો દિવસ છે ગઇકાલે કોંગ્રેસના ૪ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા બાદ આજે વધુ એક ધારાસભ્ય ડાંગના મંગળભાઇ ગાવીતે રાજીનામુ આપતા રાજકીય ખળભળાટ વધ્યો છે.રાજયસભાની ચુંટણી પુરતો કોંગ્રેસનો ખેલ લગભગ પુરો થઇ ગયો છે. ભાજપના બે ઉમેદવારો અભય ભારદ્વાજ અને રમીલાબેન બારા ઉપરાંત ત્રીજા ઉપરાંત નરહરિ અમીનની જીત પણ નિશ્ચિત બની છે.જો કે પુર્વ સાવચેતીના પગલારૂપે ભાજપ હજુ કોંગ્રેસના એક-બે ધારાસભ્યોને ખેડવવાની લાઇનમાં છે.૧૮ ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ છે.જો કોંગ્રેસના બે ઉમેદવારો ભરતસિ઼હ સોલંકી અને શકિતસિંહ ગોહીલ પૈકી એક ફોર્મ પાછુ ખેંચી લ્યે તો ચારેય ઉમેદવારો બીનહરીફ થઇ શકે તેમ છે.આવી શકયતા છે.ગઇકાલે કોંગ્રેસના જે ૪ રાજીનામા પડયા છે તેની નામ જોગ જાહેરાત આજે વિધાનસભામાં થશે.આ ચાર ધારાસભ્યોમાં અબડાસાના પ્રદ્યુમનસિ઼હ જાડેજા,ધારીના જે.વી.કાકડીયા, લીંબડીના સોમાભાઇ પટેલ અને ગઢડાના પ્રવિણ મારૂનો સમાવેશ થતો હોવાનું બહાર આવેલ છે.આજે કોંગ્રેસના પાંચમાં ધારાસભ્ય મંગળભાઇ ગાવીતે રાજીનામુ ધરી દીધું છે.વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જરૂરી ખરાઇ કરી પાંચેય રાજીનામા સ્વીકારી લેતા ધારાસભાની પાંચ બેઠકો ખાલી પડી છે.જેની પેટા ચુંટણી આગામી ૬ મહિનામાં આવવા પાત્ર છે. કોંગ્રેસના ૭૩ ધારાસભ્યોમાંથી પ ના રાજીનામા બાદ હવે ૬૮ રહયા છે.અપક્ષ જીજ્ઞેશ મેવાણી કોંગ્રેસ સાથે છે.બીટીપીના છોટુભાઇ વસાવા અને મહેશ વસાવા તથા એનસીપીના કાંધલ જાડેજા કોંગ્રેસ સાથે રહે તો હજુ કટોકટી થઇ શકે તેમ છે તેથી ભાજપ કોઇ કચાશ રાખવા માંગતો નથી.હજુ એક-બે ધારાસભ્યોને ખેડવવા અથવા ગેરહાજર રાખવા અથવા ભાજપ તરફી ક્રોસ વોટીંગ કરાવવાના પ્રયાસો ચાલુ છે.શ્રી અમીન મજબુત સ્થિતિમાં આવી ગયા છે તેને સંપુર્ણ સલામત જીત તરફ લઇ જવાના સરકાર પ્રેરીત પ્રયત્નો ચાલુ છે.

ખામેની ભૂગર્ભ બંકરમાં છુપાયા? કુરિયર મારફતે આપી રહ્યા છે ગુપ્ત આદેશો
ટ્રમ્પની નવી રાજકીય ચાલથી મુસ્લિમ દેશોમાં ખળભળાટ! પાકિસ્તાન-સાઉદી અરેબિયા ભરાયા!
બંગાળમાં ‘૩ડી’ નીતિનો ખોફ! સરહદ તરફ દોડ્યા ઘૂસણખોરો, બાંગ્લાદેશ બોર્ડર પર ઉમટી ભીડ
ડભોઈના ધારાસભ્ય અને બુટલેગરનો ફોટો કોર્ટમાં પહોંચતા ખળભળાટ, રાજકીય સાંઠગાંઠના ગંભીર આક્ષેપ
કર્ણાટકમાં સત્તા બદલાવના એંધાણ! દિલ્હી બેઠકમાં સિદ્ધારમૈયા-શિવકુમારના ભવિષ્ય પર મંથન
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article હિન્દુ પૂજારીની નિર્મમ હત્યાનાં ગુનામાં બાંગ્લાદેશના જમાત ઉલ મુજાહિદીનના ૪ આંતંકીને ફાંસીની સજા
Next Article ભાજપ કોઈને નાણા આપીને પક્ષમાં લાવ્યુ નથી : કોંગ્રેસ સાબિત કરે: મુખ્યમંત્રી રૃપાણીનો પડકાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાતની મનપાઓમાં મેયરના નામ અટક્યા કેમ? અંદરની 4 મોટી રાજકીય વાત આવી સામે!

4 days ago

અલ-અક્સા મસ્જિદ પર અમેરિકા-ઇઝરાયલની ગુપ્ત યોજના? ત્રણ ધર્મોના કેન્દ્ર બનાવવાના દાવાથી ખળભળાટ

4 days ago

શાંતિ ચર્ચાઓ વચ્ચે ફરી ભડક્યું યુદ્ધ ઇઝરાયેલ, નેતન્યાહૂનો હિઝબુલ્લાહને કચડી નાંખવાનો આપ્યો આદેશ

4 days ago

‘કાંતારા’ વિવાદ બાદ રણવીર સિંહ ચામુંડેશ્વરી મંદિરે પહોંચ્યો, કોર્ટના આદેશથી માફી માંગી કરી વિશેષ પૂજા

4 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up