By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મથુરા શ્રીકૃષ્ણ – શાહી ઇદગાહ કેસ વરિષ્ઠ કોર્ટમાં ટ્રાન્સફર કરવાના આદેશ, 8 ડિસેમ્બરે ફેંસલો ?
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > મથુરા શ્રીકૃષ્ણ – શાહી ઇદગાહ કેસ વરિષ્ઠ કોર્ટમાં ટ્રાન્સફર કરવાના આદેશ, 8 ડિસેમ્બરે ફેંસલો ?
GeneralGujarat Now

મથુરા શ્રીકૃષ્ણ – શાહી ઇદગાહ કેસ વરિષ્ઠ કોર્ટમાં ટ્રાન્સફર કરવાના આદેશ, 8 ડિસેમ્બરે ફેંસલો ?

HM News
Last updated: 29/11/2022 11:11 AM
HM News
3 years ago
Share
SHARE

મથુરામાં ચાલી રહેલા શ્રી કૃષ્ણ જન્મસ્થાન અને ઈદગાહ કેસ અંગેના મહત્વના સમાચાર સામે આવ્યા છે.જેમાં જિલ્લા ન્યાયાધીશ રાજીવ ભારતીની કોર્ટમાં એડવોકેટ મહેન્દ્ર પ્રતાપ સિંહ અને વરિષ્ઠ વકીલ રાજેન્દ્ર મહેશ્વરીએ જણાવ્યું હતું કે શ્રીકૃષ્ણ જન્મસ્થાનના તમામ કેસ સિવિલ જજ સિનિયર ડિવિઝનની કોર્ટમાંથી વરિષ્ઠ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે,જ્યાં આ તમામ કેસ ચાલશે દરમિયાન શાહી ઇદગાહ મસ્જિદના સેક્રેટરી એડવોકેટ તનવીર અહેમદ અને અન્યોએ પણ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.જિલ્લા ન્યાયાધીશે આ સંદર્ભે નિર્ણય માટે 8 ડિસેમ્બરની તારીખ નક્કી કરી છે,જ્યારે 7 નિયમ 11 પર સુનાવણી પણ આ જ કોર્ટમાં થઈ હતી.

શું છે આ સમગ્ર કેસ ?

આ કેસની વિગતે ચર્ચા કરવામાં આવે તો એડવોકેટ મહેન્દ્ર પ્રતાપ સિંહ અને વરિષ્ઠ એડવોકેટ રાજેન્દ્ર મહેશ્વરી દ્વારા કોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે શ્રી કૃષ્ણ જન્મસ્થાન મંદિરની જ 13.37 એકર જમીન પર ઈદગાહ તૈયાર કરવામાં આવી છે.તેના દાવાની સુનાવણી સિવિલ જજ સિનિયર ડિવિઝનમાં ચાલી રહી હતી.વરિષ્ઠ સિવિલ જજની કોર્ટે અગાઉ 7 નિયમ 11 CPC પર સુનાવણી કરવાનો આદેશ આપ્યો હતો.વાદીના વકીલોએ 7 નિયમ 11 CPC પરના પ્રથમ સુનાવણીના આદેશને રિવિઝન સ્વરૂપે જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં પડકાર્યો હતો.આ સાથે આ તમામ કેસ ટ્રાન્સફર કરવા અને અલગ કોર્ટની રચના કરવા અંગે અલગથી અરજી આપવામાં આવી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article દિલ્હી AAP ઉમેદવારનો હાથમાં પિસ્તોલ લઈ ડાન્સ, ભાજપે સાધ્યું નિશાન
Next Article ટેરર ફંડિંગ મામલે દેશભરમાં 20 ઠેકાણાઓ પર NIAના દરોડા, જાણો શું છે મુખ્ય કારણ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up