By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: દિલ્હી AAP ઉમેદવારનો હાથમાં પિસ્તોલ લઈ ડાન્સ, ભાજપે સાધ્યું નિશાન
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > દિલ્હી AAP ઉમેદવારનો હાથમાં પિસ્તોલ લઈ ડાન્સ, ભાજપે સાધ્યું નિશાન
GeneralNational

દિલ્હી AAP ઉમેદવારનો હાથમાં પિસ્તોલ લઈ ડાન્સ, ભાજપે સાધ્યું નિશાન

HM News
Last updated: 29/11/2022 11:08 AM
HM News
4 years ago
Share
SHARE

દિલ્હી MCD ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે.અત્યાર સુધી ભાજપ સત્યેન્દ્ર જૈનનો વીડિયો જાહેર કરીને AAPને ભીંસમાં મૂકતી હતી,પરંતુ આ વખતે ભાજપે AAPના MCD ઉમેદવાર જોગીન્દર બંટીનો વીડિયો જાહેર કરીને AAP પર નિશાન સાધ્યું છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે AAP ઉમેદવાર જોગીન્દર બંટી નશાની હાલતમાં હાથમાં પિસ્તોલ લઈને ડાન્સ કરી રહ્યા છે.જ્યારે બંટી સાથે કેટલાક અન્ય લોકો પણ છે,જેઓ એક ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે.વીડિયો શેર કરતા ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ કહ્યું કે, “વોર્ડ-19ના AAP ઉમેદવાર જોગીન્દર બંટી નશાની હાલતમાં પિસ્તોલ લઈને ફરે છે.મંત્રીઓ ભ્રષ્ટ,ઉમેદવારો ગુંડા – AAPનો અસલી ચહેરો ! કટ્ટર ગુંડા ! પરંતુ કેજરીવાલ તેમને કાઢી મૂકશે નહીં. કારણ કે તે ભારત રત્ન મેળવવાને પાત્ર છે !”

જેલમાં જૈનને VVIP ટ્રીટમેન્ટ – BJP

તમને જણાવી દઈએ કે, અગાઉ, ભાજપે તિહાડ જેલમાં બંધ AAP નેતા સત્યેન્દ્ર જૈનનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં આરોપ લગાવ્યો હતો કે તેમને સેલમાં ‘VVIP ટ્રીટમેન્ટ’ મળી રહી છે.

સત્યેન્દ્ર જૈનનો વીડિયો પણ સામે આવ્યો

નવા સીસીટીવી ફૂટેજમાં સત્યેન્દ્ર જૈન જેલ અધિક્ષક અજિત કુમાર સાથે વાતચીત કરતા જોવા મળે છે.શહઝાદ પૂનાવાલાએ તિહાડ જેલમાં બંધ મંત્રીને VVIP ટ્રીટમેન્ટ આપવા બદલ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા હતા.શહજાદ પૂનાવાલાએ ટ્વીટ કર્યું, “મિડિયા દ્વારા તિહાડનો વધુ એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે.આ વખતે સત્યેન્દ્રના દરબારમાં એક જેલ સુપ્રિટેન્ડેન્ટ છે,જેમને હવે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.”

4 ડિસેમ્બરે મતદાન, 7 તારીખે પરિણામ

અગાઉ ભાજપે AAP ધારાસભ્યના સાળાને ટિકિટના બદલામાં લાંચ માંગતા સ્ટિંગ ઓપરેશન પણ કર્યું હતું.તમને જણાવી દઈએ કે, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના 250 કાઉન્સિલરોની ચૂંટણી માટે 4 ડિસેમ્બરે દિલ્હીમાં બોડીની ચૂંટણી યોજાવાની છે. 4 ડિસેમ્બરે મતદાન થશે અને ચૂંટણીનું પરિણામ 7 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કચ્છની રસપ્રદ ચૂંટણી લડાઈ, AAP અને AIMIMએ રાજકીય તાપમાનમાં વધારો કર્યો
Next Article મથુરા શ્રીકૃષ્ણ – શાહી ઇદગાહ કેસ વરિષ્ઠ કોર્ટમાં ટ્રાન્સફર કરવાના આદેશ, 8 ડિસેમ્બરે ફેંસલો ?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

6 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

6 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

6 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

6 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up