By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મા અંબાના દર્શન પાટીલને કેટલા ફળશે? શું મુખ્યમંત્રીની રેસમાં ફાઈનલ મહોર લાગી ગઈ છે?
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મા અંબાના દર્શન પાટીલને કેટલા ફળશે? શું મુખ્યમંત્રીની રેસમાં ફાઈનલ મહોર લાગી ગઈ છે?
GeneralGujarat NowPolitics

મા અંબાના દર્શન પાટીલને કેટલા ફળશે? શું મુખ્યમંત્રીની રેસમાં ફાઈનલ મહોર લાગી ગઈ છે?

HM News
Last updated: 12/09/2021 9:30 AM
HM News
4 years ago
Share
SHARE

ગુજરાતના રાજકારણમાં એક એવી સ્ટ્રેટેજી જોવા મળી છે જ્યારે પણ ગુજરાતમાં મુખ્યમંત્રી બદલવાની વાત હોય ત્યારે તે હરહંમેશામાં કોઈ નેતા બે કે ત્રણ દિવસ અગાઉ અંબાજી દર્શને આવ્યા હોય છે અને બાદમાં તેઓ સીએમ તરીકે જાહેર થયેલાના કિસ્સા ભૂતકાળમાં જોવા મળ્યાં છે.તો આખરે આ વચ્ચે એવી માહિતી સામે આવી છે કે, ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ચાર દિવસ પહેલા જ મા અંબાના દર્શન કર્યા હતા.

ગુજરાતના મુખ્યમંત્રી અંગેની અત્યાર સુધીની સૌથી મોટી ખબર એ છે કે, મા અંબાના આશીર્વાદ બાદ CMના નામ પર મહોર લાગતી હોય છે તેવુ કહેવાય છે. પૂર્વ CM નરેન્દ્ર મોદીએ મા અંબાના દર્શન બાદ શપથ લીધા હતા.તો પૂર્વ CM આનંદીબેન પણ અંબાજીના દર્શન બાદ CM બન્યા હતા.કાર્યકારી CM વિજય રૂપાણીનું પણ અંબાજી દર્શન બાદ નામ જાહેર થયું હતું.ત્યારે સીઆર પાટીલે પણ 4 દિવસ પહેલાં જ મા અંબાના દર્શન કર્યા હતા.ત્યારે મા અંબાના દર્શન બાદ સીઆર પાટીલીના સીએમ પદના તર્ક-વિતર્ક તેજ બન્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વિજય રૂપાણીના આ રાજીનામાના ઘટનાક્રમના બે દિવસ પૂર્વે જ ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પણ પોતાની ધર્મપત્ની સાથે અંબાજી દર્શને પહોંચી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.તેમનું પહેલાનું એક વાક્ય નોંધી શકાય તેવું હતું કે, ઉત્તર ગુજરાતની યાત્રા અંબાજીથી શરૂ કરી હતી અને સ્થાનિક સ્વરાજ્યમાં ભારે સફળતા મળી હતી. આ વાક્ય એ બાબતને સમર્થન આપે છે કે, કદાચ તેઓ પોતે પણ cm ની રેસમાં હોય અને કદાચ માતાજી પાસે CM બનવાના આશીર્વાદ મેળવ્યા હોઈ શકે તેવી શક્યતા બંધાઈ છે.

રૂ. 110 કરોડની ડિપોઝીટમાં માત્ર 80 લાખ ટેક્સમાં સેટલમેન્ટ કેવી રીતે શક્ય બને ?, આ તે કેવો ભ્રષ્ટાચાર….!!!
હવે જુગારીઓની ખેર નહીં : આ રાજ્યમાં જુગાર પ્રતિબંધ બિલ મંજૂર, 3 વર્ષની જેલ અને 10 લાખના દંડની જોગવાઈ
પોલેન્ડની બોર્ડર પર ફસાયેલા ભારતીયોની મદદે આવ્યો આ ગુજરાતી, કહ્યું- ચિંતા ના કરશો
હાર્દિક પટેલને રાહત : વિધાનસભા ચૂંટણી લડી શકશે
સુરત : પતિ પત્નીના ઝગડા બાદ પત્નીએ બદલો લેવા ભર્યું ચોંકાવનારું પગલું, પતિના બિભત્સ ફોટો કર્યા વાયરલ
Share This Article
Facebook Email Print
Previous Article EXCLUSIVE : ગુજરાતના મુખ્યમંત્રીનું નામ થયું ફાઈનલ,જાણો વિગતે
Next Article ગુજરાતના નવા મુખ્યમંત્રીપદે ભૂપેન્દ્ર પટેલની વરણી, ભાજપે કરી મોટી આશ્ચર્યજનક જાહેરાત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up