By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: EXCLUSIVE : ગુજરાતના મુખ્યમંત્રીનું નામ થયું ફાઈનલ,જાણો વિગતે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > EXCLUSIVE : ગુજરાતના મુખ્યમંત્રીનું નામ થયું ફાઈનલ,જાણો વિગતે
GeneralGujarat NowPolitics

EXCLUSIVE : ગુજરાતના મુખ્યમંત્રીનું નામ થયું ફાઈનલ,જાણો વિગતે

HM News
Last updated: 12/09/2021 9:27 AM
HM News
5 years ago
Share
SHARE

ગુજરાતની રાજનીતિમાં જે હલચલ મચી છે,તેમાં એક ચોંકાવનારી માહિતી સામે આવી છે.મુખ્યમંત્રી પદ માટે ફાઈનલ નામ આવી ગયું છે.સીઆર પાટીલ અથવા નીતિન પટેલ બે માંથી કોઈ એક મુખ્યમંત્રી બનશે તે લગભગ ફાઈનલ થઈ ગયુ છે.આ ઉપરાંત બે નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા બની રહે છે.આ વચ્ચે સૂત્રો દ્વારા એમ પણ જાણવા મળ્યુ છે કે, નીતિન પટેલે પોતે પક્ષ સામે સીએમ પદ માટે માંગણી કરી છે.તેમણે પાર્ટીને કહ્યુ કે, તેમને એક વર્ષ માટે ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવે અને 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં ભલે પક્ષ ટિકિટ ન આપે.

હાલ મુખ્યમંત્રીના નામની જાહેરાતની અંતિમ ઘડી ગણાઈ રહી છે.ત્યારે સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલ અને નીતિન પટેલનું નામ સીએમ પદ માટે લગભગ નક્કી છે.સાથે જ ગુજરાતમાં બે નાયબ મુખ્યમંત્રી બનાવવાનો તખતો પણ તૈયાર છે.ગુજરાતમાં બે ડેપ્યુટી સીએમ બનાવવાની થિયરી લગભગ નક્કી છે.જો સીઆર પાટીલ મુખ્યમંત્રી બને તો પાટીદાર અને આદિવાસી ચહેરાને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે.તો બીજી તરફ, જો પાટીદારોની પસંદગી મુજબ જો નીતિન પટેલ સીએમ બને તો ઓબીસી અને આદિવાસી ચહેરો ડેપ્યુટી મુખ્યમંત્રી તરીકે પસંદ કરાશે.

નવા મુખ્યમંત્રીના નામની જાહેરાતની ગણતરીની ઘડીઓ વચ્ચે નીતિન પટેલ હાલ સોશિયલ મીડિયા પર સૌથી વધુ ટ્રેન્ડમાં ચાલી રહ્યાં છે.સોશિયલ મીડિયા પર નીતિન પટેલ ટ્રેન્ડિંગમાં છે. તેઓ મુખ્યમંત્રી બનવા માટેના પ્રબળ દાવેદાર ગણાવાઈ રહ્યાં છે.તો બીજી તરફ, સવારથી જ નીતિન પટેલની ઘરની બહાર સિક્યુરિટી વધારી દેવામાં આવી હતી.જે અનેક બાબતોના સંકેત આપે છે.

સીઆર પાટીલ સફળ વહીવટકાર,અને મોવડી મંડળમાં હાલ સૌથી વિશ્વાસુ ગણવામા આવે છે.તો નીતિન પટેલ મુખ્યમંત્રીની રેસમાં પહેલેથી જ છે.જો નીતિન પટેલ સીએમ બને તો પાટીદારોની માંગણી સંતોષાશે.તેમને અગાઉ બે વાર સાઈડલાઈન કરાયા છે,ત્યારે પાટીદાર ફેક્ટર પ્રબળ હોવાને કારણે નીતિન પટેલના નામ પર પણ મહોર લાગી શકે છે.નીતિન પટેલ મજબૂત પાટીદાર ચહેરો છે, તો ઉત્તર ગુજરાતનું મોટું નામ છે.ગુજરાતની જનતા આ ચહેરાથી સારી રીતે વાકેફ છે,ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીને જોતા નીતિન પટેલના નામ પર પણ ફાઈનલ મહોર લાગી શકે છે.સાથે જ ગઈકાલે વિજય રૂપાણીના રાજીનામા બાદ નીતિન પટેલના ચહેરા પર જે રીતે સ્માઈલ જોવા મળી રહી છે તે જોતા તેઓ પક્ષના નિર્ણયને પહેલેથી જ જાણે છે તેવુ લાગી રહ્યું છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરતમાં આહીર સમાજના મંત્રી 200 સમર્થકો સાથે ભાજપ છોડી આપમાં જોડાયાં
Next Article મા અંબાના દર્શન પાટીલને કેટલા ફળશે? શું મુખ્યમંત્રીની રેસમાં ફાઈનલ મહોર લાગી ગઈ છે?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

2 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

2 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

2 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

2 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up