By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રાજ્યસભામાં ભાજપનો દબદબો વધશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > રાજ્યસભામાં ભાજપનો દબદબો વધશે
GeneralNational

રાજ્યસભામાં ભાજપનો દબદબો વધશે

HM News
Last updated: 26/08/2020 8:22 AM
HM News
6 years ago
Share
SHARE

લખનૌ તા. ૨૬ : આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની રાજ્યસભામાં બહુમતિ થવા જઇ રહી છે.મંગળવારે બહાર પડાયેલ નોટીફીકેશન મુજબ,૧૧ સપ્ટેમ્બરે થનાર પેટા ચુંટણી માટે આંકડાઓના જોરે ભાજપા સહેલાઇથી પોતાની જીત નોંધાવી શકશે.સમાજવાદી પાર્ટીના સાંસદ અમરસિંહના નિધન પછી આ પેટા ચુંટણી જરૂરી બની ગઇ હતી.

પણ ૨૪૫ સભ્યોના ઉપલા સદનમાં ભાજપાને બે તૃત્યાંશ એટલે કે ૧૬૪ બેઠકોના આંકડા સુધી પહોંચવાના પ્રયાસમાં મોટો વધારો નવેમ્બરમાં થશે, જ્યારે ઉત્તર પ્રદેશના ૧૦ રાજ્યસભા સાંસદોનો કાર્યકાળ પૂરો થશે અને ત્યાં ફરીથી ચૂંટણી થશે.

હાલમાં ભાજપા પાસે રાજ્યસભાના ૮૬ સભ્યો છે અને સહયોગી પક્ષોની મદદથી તે આંકડો ૧૧૩ પર પહોંચી જાય છે.ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભામાં ૩૧ સભ્યો જાય છે જે દેશના બાકીના રાજ્યોમાં સૌથી વધારે છે. ૪૦૩ સભ્યોની યુપી વિધાનસભામાં હાલ ૩૯૫નું સંખ્યાબળ છે.ભાજપા પાસે ૩૦૫ ધારાસભ્યો છે.એટલે નવેમ્બરમાં થનાર ચુંટણીમાં ભાજપા અહીંની ૧૦માંથી ૮ બેઠકો જીતવા માટે સક્ષમ હશે જ્યારે નવમી બેઠક પોતાની પાસે લેવા માટે તે વધારાના પ્રયત્નો કરશે.

૧૧ સપ્ટેમ્બરે થનાર પેટાચુંટણી માટેના રિટર્નીંગ ઓફિસર વૃજ ભૂષણે કહ્યું કે,રાજ્યસભાની ચૂંટણી એક જટીલ સમીકરણના આધારે થાય છે અને યુપી વિધાનસભાની વર્તમાન તાકાત મુજબ નવેમ્બરમાં જીત માટે દરેક સભ્યને જે મતની જરૂર પડશે તે ૩૭ની આસપાસ રહેશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ઉત્તર પ્રદેશમા મેળાઓ અને જુલુસને મંજુરી નહીં, ૩૦ સપ્ટેમ્બર સુધી તમામ પર પ્રતિબંધ
Next Article કોંગ્રેસની કમાન સોનીયા પાસે પરંતુ પડદા પાછળ રાહુલ ગાંધી કેપ્ટન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up